JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
નીચે દર્શાવેલ પરિપથમાં, મહત્તમ ઝેનર ડાયોડ પ્રવાહ \(..........mA\) થશે.

- A \(9\)
- B \(90\)
- C \(95\)
- D \(45\)
Answer & Solution
Correct Answer
(A) \(9\)
Step-by-step Solution
Detailed explanation
\(I =\frac{(120-60)\,V }{4000\,\Omega}=0.015\,A\) Thus \(\quad I _{2}= I - I _{ L }\) \(=0.015-0.006=0.009 A =9\,mA\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વાયુ કે જેમાં અણુઓના \(n_1\) મોલ છે અને જેનું તાપમાન \(T_1\), કદ \(V_1\) તથા દબાણ \(P_1\) છે, તથા બીજો વાયુ કે જેમાં અણુઓના \(n_2\) મોલ છે અને જેનું તાપમાન \(T_2\), કદ \(V_2\) તથા દબાણ \(P_2\) છે, તેમને મિશ્ર કરવામાં આવે છે. જેના પરિણામે મિશ્રણનું દબાણ \(P\) અને કદ \(V\) થાય છે. મિશ્રણનું તાપમાન _____ છે.JEE Mains 2026 Medium
- \(90\) \( pF\) જેટલું સંઘારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ સંઘારકને \(20\) \(V\) \(emf\) ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે.\(K = \frac{5}{3}\) જેટલો ડાઇઇલેકિટ્રક અચળાંક ધરાવતા ડાઇઇલેકિટ્રક પદાર્થને સંઘારકની બે પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે છે.પ્રેરિત વીજભારનું માન _______\(n \) \(C\) થશે.JEE Mains 2018 Medium
- એક પાતળો બહિર્ગોળ લેન્સ કાચ (\(\mu=1.5\)) માંથી બનાવવામાં આવ્યો છે જેના બંને વક્ર પૃષ્ઠોની વક્રતા ત્રિજ્યા \(20\) cm સમાન છે. લેન્સની ડાબી બાજુની સપાટીને બહારથી ચાંદીનો ઢોળ ચઢાવીને પરાવર્તક બનાવવામાં આવી છે. પ્રતિબિંબ અને વસ્તુનું સ્થાન એક જ જગ્યાએ હોય તે માટે, વસ્તુને લેન્સથી ________ cm અંતરે મૂકવી જોઈએ.JEE Mains 2026 Hard
- સ્ક્રૂગેજ માટે પીચ \(1\, mm\) અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર \(100\) કાપા છે. જ્યારે સ્ક્રૂગેજના જડબા વચ્ચે કશું જ ના મૂકવામાં આવે ત્યારે વર્તુળાકાર સ્કેલનો શૂન્યનો કાપો સંદર્ભ રેખાથી \(8\) કાપા નીચે રહે છે. જ્યારે તારને ગેજના જડબાની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે એક રેખીય કાપો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જ્યારે વર્તુળાકાર સ્કેલ પરનો \(72\) મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારની ત્રિજ્યા ......... \(mm\) છે.JEE Mains 2021 Hard
- તાપમાને ઓકિસજનના અણુઓની ગતિ ઊર્જા તેના \(27^{\circ} C\) તાપમાનના મૂલ્ય કરતા બમણી થશે............. \(^{\circ}\,C\)JEE Mains 2023 Easy
- \(R \) ત્રિજયા ધરાવતા અને સમાન રીતે વિદ્યુતભાર ઘન ગોળાની સપાટી પર સ્થિતિમાન \(V_0\) (અનંત (\(\infty\))ની સરખામણીએ) છે.આ ગોળા માટે \(\frac{{3{V_0}}}{2},\;\frac{{5{V_0}}}{4},\;\frac{{3{V_0}}}{4}\) અને \(\frac{{{V_0}}}{4}\) સ્થિતિમાન ધરાવતી સમસ્થિતિમાન પૃષ્ઠ ( સપાટીઓ) ની ત્રિજયા અનુક્રમે \(R_1,R_2,R_3\) અને \(R_4\) છે, તો _________JEE Mains 2015 Medium
More PYQs from JEE Mains
- એક વર્ગના \(40\) વિદ્યાર્થીઓની ઉમરનું આવૃત્તિ વિત૨ણ નીચે મુજબ આપેલ છે.
ને મધ્યસ્થથી સરેરાશ વિચલન \(1.25\) હોય, તો \(4 x+5 y=\) ...........ઉંમર \(15\) \(16\) \(17\) \(18\) \(19\) \(20\) વિધાથીઓ ની સંખ્યા \(5\) \(8\) \(5\) \(12\) \(X\) \(Y\) JEE Mains 2024 Medium - જો રેખાઓ \(\dfrac{x+1}{3} = \dfrac{y+a}{5} = \dfrac{z+b+1}{7}\) અને \(\dfrac{x-2}{1} = \dfrac{y-b}{4} = \dfrac{z-2a}{7}\) નું છેદનબિંદુ \(xy\)-સમતલ પર આવેલું હોય, તો \(a + b\) નું મૂલ્ય છે :JEE Mains 2026 Medium
- જો \(sin \,3x\, = cos\, 2x\) હોય તો અંતરાલ \(\left( {\frac{\pi }{2},\pi } \right)\) માં ઉકેલોની સંખ્યા મેળવો.JEE Mains 2018 Hard
- સૂચિ \(I\) અને સૂચિ \(II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) ટોર્ક \((I)\) \(Nms^{-1}\) \((B)\) પ્રતિબળ \((II)\) \(J\,kg^{-1}\) \((C)\) ગુપ્ત ઉષ્મા \((III)\) \(Nm\) \((D)\) કાર્યત્વરા (પાવર) \((IV)\) \(Nm^{-2}\) JEE Mains 2022 Medium - \(m = 2\) દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે \(\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j\) મુજબ ગતિ કરે છે.\(t = 2\) સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?JEE Mains 2019 Hard
- જો બિંદુ \(R (4, y, z)\) એ બિંદુઓ \(P (2, -3, 4)\) અને \(Q (8, 0, 10)\) ને જોડતી રેખા પર આવેલ હોય તો \(R\) નું ઉગમબિંદુથી અંતર મેળવો.JEE Mains 2019 Hard