JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
નીચે બે વિધાનો આપેલા છેઃ એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલ છે. કથન \(A\): પ્રકાશની તીવ્રતા માપવા માટે સામાન્ય રીત ફોટોડાયોડને ફોરવર્ડ-બાયસ સ્થિતિમાં વાપરવામાં આવે છે. કારણ \(R\): \(P-n\) જંકશન ડાયોડ માટે, આપેલ વોલ્ટેજ \(V\) માટે, ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રવાહ રિવર્સ બાયસ સ્થિતિમાં પ્રવાહ કરતાં વધારે હીય છે. જ્યાં| \(V _{ z }|>\pm V \geq| V _0 \mid\) અહીયા \(v_0\) એ શ્રેસોલ્ડ વોલ્ટેજ અને \(v_z\) એ બ્રેકડાઉન વોલ્ટેજ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પેમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
- A બંંને \(A\) અને \(R\) સાચા છે, \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.
- B બંને \(A\) અને \(R\) સાચા છે, પણ \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપતું નથી.
- C \(A\) ખોટું અને \(R\) સાચું છે.
- D \(A\) સાચું અને \(R\) ખોટું છે.
Answer & Solution
Correct Answer
(C) \(A\) ખોટું અને \(R\) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
Theory based Photodiodes are operated in reverse bias condition. For \(P - N\) junction current in forward bias (for \(\left.V \geq V_0\right)\) is always greater than current in reverse bias \(\left(\right.\) for \(V \leq V _{ z }\) ) Hence Assertion if false but Reason is true
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 100 kg પાણીમાં તેનું તાપમાન \(25^{\circ} C\) થી ઘટાડવા માટે \(-10^{\circ} C\) પર રહેલો 10 kg દળનો બરફ ઉમેરવામાં આવે છે. પરિસર સાથે ઉષ્માનો કોઈ જ વિનિમય થતો નથી તેમ ગણતરીમાં લો. પાણીના તાપમાનમાં થતો ઘટાડો __________ \({ }^{\circ} C\) છે.
(બરફની વિશિષ્ટ ઉષ્મા = \(2100 J / Kg .{ }^{\circ} C\),પાણીની વિશિષ્ટ ઉષ્મા = \(4200 J / Kg .{ }^{\circ} C\), બરફની ગલનગુપ્ત ઉષ્મા = \(\left.3.36 \times 10^5 J / Kg \right)\)JEE Mains 2026 Hard - \(2 \mathrm{~kg}\) ની એક ઈંટ સપાટી ઉપર સરકે છે કે જે સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને \(45^{\circ}\) ના કોણે ઢળેલી છે. તેઑની સપાટીઓ વચ્ચે સ્થિત ધર્ષણાંક _______ હશે.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં જો ઝેનર ડાયોડનું પાવર રેટિંગ \(10 \mathrm{~mW}\) હોય, તો ઇનપુટ અનિયંત્રિત સપ્લાયને નિયંત્રિત કરવા માટે શ્રેણી અવરોધ \(R_s\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard - \(25\,\Omega \) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરના પૂર્ણ આવર્તન માટે \(1\,mA\) પ્રવાહની જરૂર પડે છે. \(2\,A\) પ્રવાહનું આવર્તન દર્શાવે તેવો એમીટર બનાવવા માટે તેની સાથે કેટલા મૂલ્યનો શંટ અવરોધ જોડાવો પડે?JEE Mains 2018 Hard
- \(ABC\) સમબાજુ ત્રિકોણ તકતી છે.\(O\) અને \(E\) એ \(AB\) અને \(AC\)ના મધ્યબિંદુ છે.\(G\) એ કેન્દ્ર છે. \(G\) માંથી પસાર થતી અને સમતલ \(ABC\)ને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા \(I _{0}\) છે.જો \(ADE\) ભાગને દૂર કરવામાં આવે છે ત્યારે વધેલા ભાગની જડત્વની ચાક્માત્રા તે જ અક્ષને અનુલક્ષીને \(\frac{ NI _{0}}{16}\) હોય તો \(N=......\)
JEE Mains 2020 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(x\) દિશામાં ગતિ કરતા સમાંતર ઇલેક્ટ્રોનપૂંજ \(d\) જાડાઈ ધરાવતી સ્લીટ પર પડે છે. જો સ્લીટમાંથી પસાર થયા પછી ઇલેક્ટ્રોન \(y\) દિશામાં \(P_y\) જેટલું વેગમાન મેળવે છે,તો સ્લીટમાંથી પસાર થતાં મોટા ભાગના ઇલેક્ટ્રોન માટે ....
JEE Mains 2015 Medium
More PYQs from JEE Mains
- જો \(y=y(x), y \in\left[0, \frac{\pi}{2}\right)\) એ વિકલ સમીકરણ \(\sec y \frac{d y}{d x}-\sin (x+y)-\sin (x-y)=0,\) નો ઉકેલ છે અને જો \(y(0)=0\) હોય તો \(5 y^{\prime}\left(\frac{\pi}{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(x \in R , S_0( x )= x\),\(S _{ k }( x )= C _{ k } x + k \int _0^{ x } S _{ k -1}(t) d t\),માટે,ધારોકે \(C _0=1, C _{ k }=1-\int_0^1 S _{ k -1}( x ) dx , k =1,2,3 \ldots\). જ્યાં \(S _2(3)+6 C _3\) તો \(=...........\).JEE Mains 2023 Hard
- જ્યારે \(\left((64)^{(64)}\right)^{(64)}\) ને 7 વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ = __________JEE Mains 2025 Medium
- બે સાબુના પરપોટા 2 cm અને 4 cm ત્રિજ્યાવાળા, અનુક્રમે, એકબીજાના સંપર્કમાં છે. તેમની સામાન્ય સપાટીની વક્રતા ત્રિજ્યા, cm માં ______ છે.JEE Mains 2025 Easy
- \(0 < a < 1\) માટે, સંકલન \(\int_0^\pi \frac{\mathrm{d} x}{1-2 \mathrm{a} \cos x+\mathrm{a}^2}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- ધાતુ પતરામાંથી બનેલા સમઘન આકારની પેટી (બોક્સ) ની દરેક બાજુ \(‘a'\) છે ધાતુ પતરા માટે ઓરડાનાં તાપમાન \('T'\) એ રેખીય પ્રસરણાંક \(‘\alpha\)' છે. ધાતુ પતરાને સમાન રીતે ઓછા તાપમાન \(\Delta T\) થી ગરમ કરવામાં આવે છે કે જેથી તેનું નવું તાપમાન \(T +\Delta T\) થાય છે. ધાતુ પેટીનાં કદમાં થતો વધારો ...............JEE Mains 2021 Medium