ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

ફોટોડાયોડનો ઉપયોગ દશ્ય સિગ્નલ નોંધવા માટે થાય છે. આ ડાયોડો હંમેશા રિવર્સ બાયસ્ સ્થિતિમાં જ વાપરવામાં આવે છે. કારણ કે

  1. A મુખ્ય વીજભાર વાહકો ઊંંચો ફોરવર્ડ બાયસ પ્રવાહ ઉત્પન્ન કરે છે.
  2. B મુખ્ય વીજભાર વાહકો ઊંંચો રિવર્સ બાયસ પ્રવાહ ઉત્પન્ન કરે છે.
  3. C ગૌણ વીજભાર વાહકો ઊંંચો ફેરવર્ડ બાયસ પ્રવાહ ઉત્પન્ન કરે છે.
  4. D ગૌણ વિજભાર વાહકો ઊંંચો રિવર્સ બાયસ પ્રવાહ ઉત્પન્ન કરે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ગૌણ વિજભાર વાહકો ઊંંચો રિવર્સ બાયસ પ્રવાહ ઉત્પન્ન કરે છે.

Step-by-step Solution

Detailed explanation

Very small change in minority charge carriers produces high value of reverse bias current.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app