JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે, \(CE\) સંરચનામાં ટ્રાન્ઝિસ્ટર માટે ટ્રાન્સફર લાક્ષણિકતા પરથી આ સંરચના માટે પાવર અવધિનું મૂલ્ય \(10^x\) મળે છે. અત્રે \(R _{ B }=10\,k\,\Omega\), અને \(R _{ C }=1\,k\,\Omega\) છે. \(x\) નું મૂલ્ય .......... થશે.

- A \(6\)
- B \(9\)
- C \(3\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
Power gain \(\Rightarrow A _{ V } \cdot A _1= B \frac{ R _{ C }}{ R _{ B }} \cdot B = B ^2 \frac{ R _{ C }}{ R _{ B }}\) \(=\left(\frac{(20-10) \times 10^{-3}}{(200-100) \times 10^{-6}}\right) \times \frac{1 \times 10^3}{10 \times 10^3}=10^3\) Hence \(x =3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અવમંદિત દોલનો માટે કોણીય આવૃતિ \(\omega = \sqrt {\left( {\frac{k}{m} - \frac{{{r^2}}}{{4{m^2}}}} \right)}\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(k\) બળ અચળાંક, \(m\) દોલનોનું દળ અને \(r\) અવમંદિત અચળાંક છે. જો \(\frac{{{r^2}}}{{mk}}\) નો ગુણોત્તર \(8\%\) મળતો હોય તો, અવમંદિત દોલનોની સરખામણીમાં દોલનોના આવર્તકાળમાં કેટલો ફેરફાર થાય?JEE Mains 2014 Medium
- ઉપલા વાતાવરણમાં \(0.01 \mathrm{~mm}\) ત્રિજ્યાના નાના પાણીના ટીપાં બને છે અને \(10 \mathrm{~cm} / \mathrm{s}\) ના અંતિમ વેગ સાથે પડી રહ્યા છે. ઘનીકરણને કારણે, જો આવા \(8\) ટીપાં ભેગા થઈને એક મોટું ટીપું બનાવે, તો નવો અંતિમ વેગ _______ \(\mathrm{cm} / \mathrm{s}\) હશે.JEE Mains 2024 Hard
- બે એકસમાન દરેક \(Q\) એવા ધન વિદ્યુતભારોને એકબીજાથી \(‘2a’\) જેટલા અંતરે દૂર મૂકવામાં આવ્યા છે. બીજા \(m\) દળ ધરાવતો અને \(q_0\) જેટલા એક બિંદુવત્ત વિદ્યુતભારને બે જડિત વિદ્યુતભારોની વચ્યે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર \(q_0\) વિદ્યુતભારનો આવર્તકાળ .......... હશે.JEE Mains 2022 Hard
- ચંદ્રનું દળ એક ગ્રહના દળ કરતા \(1 / 144\) ગણું અને તેનો વ્યાસ ગ્રહના વ્યાસ કરતા \(1 / 16\) ગણો છે. જો આપેલ ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ \(\mathrm{v}\) હોય તો ચંદ્ર પર નિષ્ક્રમણ ઝડપ _______ હશે.JEE Mains 2024 Hard
- સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે \(Y_{1}\) અને \(Y_{2}\) છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?JEE Mains 2021 Medium
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર \(20 \,\Omega\) અવરોધ અને \(300 \,cm\) લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તારને અવરોધ પેટી \((R.B.)\) અને \(4 \,V emf\) ધરાવતા પ્રમાણિત કોષ સાથે જોડવામાં આવેલ છે. પરિપથમાં અવરોધ પેટીમાં ' \(R\) ' જેટલો અવરોધ રાખતાં \(20 \,mV\) ના કોષ માટે \(60 \,cm\) આગળ તટસ્થબિંદ્રુ મળે છે. ' \(R\) ' નું મૂલ્ય ......... \(\Omega\) થશે.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(\lim\limits_{x \rightarrow 0}\left(\frac{3 x^{2}+2}{7 x^{2}+2}\right)^{\frac{1}{x^{2}}}\) મેળવો.JEE Mains 2020 Hard
- \(\sqrt{34} \,m\) લાંબી અને \(10 \,kg\) વજન ધરાવતી એક સીડી (નીસરણી) ધર્ષણરહિત દિવાલ પર ટેક્વેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પગ (નીચેનો છેડો) દિવાલથી \(3 \,m\) અંતરે રાખેલ છે. જો \(F _{f}\) અને \(F _{ w }\) એ અનુક્રમે ભોંયતળિયા અને દિવાલ દ્વારા લાગતું લંબબળ હોય તો ગુણોત્તર \(F _{ w } / F _{f}\) ............ થશે. \(\left(g=10 \,m / s ^{2}\right.\) નો ઉપયોગ કરો.)
JEE Mains 2022 Hard - પ્રથમ ચરણમાં વર્તુળ \(x^2+y^2=8\) ની અંદર અને પરવલય \(\mathrm{y}^2=2 \mathrm{x}\) ની બહારના પ્રદેશનું ક્ષેત્રફળ ........... છે.JEE Mains 2024 Hard
- જો \((1 + ax + bx^2) (1 -3x)^{t5}\) ના વિસ્તરણIમાં \(x^2\) અને \(x^3\) ના સહગુણોકો શૂન્ય થાય તો \((a, b)\) = ....JEE Mains 2019 Hard
- સમીકરણ \(\sqrt{x^2-4 x+3}+\sqrt{x^2-9}=\sqrt{4 x^2-14 x+6}\) નાં વાસ્તવિક બીજોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- એક પ્રયોગમાં પાત્રમાં પાણીનું તાપમાન \(0\,^oC\) થી \(100\,^oC\) થતાં \(10\, minutes\) લાગે છે. હીટર દ્વારા બીજી \(55\, minutes\)માં તેનું સંપૂર્ણ વરાળમાં રૂપાંતર થાય છે. પાત્રની વિશિષ્ટ ઉષ્મા અવગણ્ય છે અને પાણીની વિશિષ્ટ ઉષ્મા \(1\, cal / g\,^oC\) છે. પ્રયોગ દ્વારા પાણીનું વરાળમાં રૂપાંતર કરવા \(cal/g\) માં કેટલી ઉર્જાની જરૂર પડે?JEE Mains 2015 Medium