JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
બે આદર્શ ડાયોડને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં અવેલા છે.\(A\) અને \(B\) વચ્ચેનો અસરકારક અવરોધ \(.......\Omega\) થશે.

- A \(24\)
- B \(25\)
- C \(23\)
- D \(22\)
Answer & Solution
Correct Answer
(B) \(25\)
Step-by-step Solution
Detailed explanation
The forward biased diode will conduct while the reverse biased will not \(\therefore\) Equivalent resistance \(=10+15=25\,\Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કાર \(600\,m\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ ઉપર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના સ્પર્શીય પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગનાં મૂલ્ય સમાન થાય. જો કાર \(54\,km / hr\) ની પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતી હોય તો તેને પ્રથમ એક ચતુર્થાં પરિભ્રમણ કરવા માટે લાગતો સમય \(t\left(1-e^{-\pi / 2}\right)\; s\) સેકન્ડ લાગે છે, \(t\) નું મૂલ્ય \(.................\) હશે.JEE Mains 2023 Hard
- \(0.1\, \mu m\) પહોળાઈ ધરાવતાં છિદ્ર (પીન હોલ) પર સૂર્ય પ્રકાશ આપાત કરતાં મળતી વિવર્તન ભાત ધ્યાનમાં લો. જે છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર એવી રીતે અસર થશે કે ....... .JEE Mains 2021 Hard
- એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુત \(\vec E = {E_0}\hat n\,\sin \,\left[ {\omega t + \left( {6y - 8z} \right)} \right]\) છે.\(x,y\) અને \(z\) દિશામાં એકમ સદીશ અનુક્રમે \(\hat i,\hat j,\hat k\) હોય તો \(\hat s\) કઈ દિશામાં પ્રસરે?JEE Mains 2019 Medium
- પૃથ્વીની સપાટી ઉપર સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે. તેને પૃથ્વીની સપાટીથી \(R\) (પૃથ્વીની ત્રિજ્યા) જેટલી ઊંચાઇએ લઈ જતાં તેનો આવર્તકાળ \(x T\) થાય છ. તો \(x\) નું મૂલ્ય \(..........\) થશે.JEE Mains 2023 Medium
- એક ભૌતિક રાશિ Q ને \(\mathrm{X}^{-2} \mathrm{Y}^{+\frac{3}{2}} \mathrm{Z}^{-\frac{2}{5}}\) તરીકે રજૂ કરાય છે. X, Y અને Z સ્વતંત્ર પ્રાચલો છે જેમની માપણીમાં સાપેક્ષ ત્રુટિઓ અનુક્રમે \(0.1,0.2\) અને 0.5 છે. Q માં મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?JEE Mains 2025 Medium
- એક સુધારેલા બર્નોલી સમીકરણનો વિચાર કરો.
\(\left( P +\frac{ A }{ Bt ^2}\right)+\rho g ( h + Bt )+\frac{1}{2} \rho V^2=\) અચળ
જો \(t\) સમયનું પરિમાણ ધરાવતો હોય, તો A અને B નાં પરિમાણ અનુક્રમે _________ , _________ છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- એક પોલો ગોળો સમતલ સપાટી પર તેની સંમિતિ અક્ષને અનુલક્ષીને ગબડી રહ્યો છે. તેની ભ્રમણીય ગતિ ઊર્જા અને કુલ ગતિ ઊર્જાનો ગુણોત્તર \(\frac{x}{5}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(15\, cm\) જેટલી કેન્દ્રલંબાઈ ધરાવતા અને \(1.5\) જેટલો વક્રીભવનાંક ધરાવતા બે સમાન લેન્સોને એક્બીના સંપર્કમાં રાખવામાં આવેલા છે. બે લેન્સો વચ્વચેની જગ્યામાં \(1.25\) વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. તો આ સંચોજનની કેન્દ્રલંબાઈ .....\(cm\) હશે.
JEE Mains 2022 Hard - જો રેખાઓ \(L _1: \frac{x-1}{3}=\frac{y-2}{4}=\frac{z-a}{b}\) તથા \(L _2: \frac{x-1}{1}=\frac{y-2}{4}=\frac{z-a}{c}\) ની દિશામાં, બિંદુ (1, 2 ,a) ના રેખા \(\frac{x-1}{1}=\frac{y}{2}=\frac{z-1}{1}\) થી અંતરો સમાન હોય, તો a + b + c = ___ .JEE Mains 2026 Easy
- વાતાવરણના દબાણે 273 K તાપમાને બરફના એક સ્લેબના ગલન દરમિયાન :JEE Mains 2025 Easy
- અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(e^{y} \frac{d y}{d x}-2 e^{y} \sin x+\sin x \cos ^{2} x=0, y\) \(\left(\frac{\pi}{2}\right)=0\). If \(y(0)=\log _{e}\left(\alpha+\beta e^{-2}\right)\) દર્શાવે છે તો \(4(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- શ્રેણિકો \(A = \begin{bmatrix} 2 & -2 \\ 4 & -2 \end{bmatrix}\) અને \(B = \begin{bmatrix} 3 & 9 \\ 1 & 3 \end{bmatrix}\) નો વિચાર કરો. જો શ્રેણિકો P અને Q એવા હોય કે જેથી \(PA = B\) અને \(AQ = B\), તો \(2(P + Q)\) ના વિકર્ણ ઘટકોના સરવાળાનું નિરપેક્ષ મૂલ્ય _______ છે.JEE Mains 2026 Hard