JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે \(CE\) સંરયનામાં \(V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega\) અને \(\beta=100\) હોય, તો બેઝ પ્રવાહ \(I_b\) નું મૂલ્ય ........ છે.

- A \(I _b=1.0\,\mu A\)
- B \(I _{ b }=0.10\,\mu A\)
- C \(I_b=100\,\mu A\)
- D \(I _{ b }=10\,\mu A\)
Answer & Solution
Correct Answer
(D) \(I _{ b }=10\,\mu A\)
Step-by-step Solution
Detailed explanation
Considering the transistor in saturation mode \(V _{ CE }=0\) Using KVL \(-I_c R_c+V_{c c}=0\) \(I_c=\frac{V_{ cC }}{R_c}=\frac{1}{1 \times 10^3}\) \(I_c=10^{-3}\,A\) \(\beta=\frac{I_c}{I_b}\) \(I_b=\frac{10^{-3}}{100} \Rightarrow 10^{-5}\,A \Rightarrow I_b=10\,\mu A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વિભાગ \(I\) અને \(II\) ને \(25\, {cm}\) ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ \(I\) માં એક વસ્તુને \(40\, {cm}\) અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે (\(cm\) માં) પ્રતિબિંબ મળશે?
JEE Mains 2021 Medium - \(2L\) લંબાઈના એક સમાન સળીયા \(AB\) ના બન્ને છેડા વચ્ચે તાપમાનનો તફાવત \(120^oC\) રાખવામાં આવે છે. \(AB\) સળીયા જેટલો જ આડછેદ ધરાવતો અને \(\frac{3L}{2}\) લંબાઇનો એક બીજા વાંકા સળીયા \(PQ\) ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સળીયા \(AB\) સાથે જોડવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં \(P\) અને \(Q\) વચ્ચે તાપમાનનો તફાવત ....... \(^oC\) ની નજીકનો હશે
JEE Mains 2019 Hard - સૂચી \(-I\) ને સૂચી \(-II\) સાથે જોડો
સૂચી \(-I\) સૂચી \(-II\) \((a)\) પૃથ્વીની સપાટીથી \(10\, km\) ઊંચાઈ \((i)\) થર્મોસ્ફિયર \((b)\) પૃથ્વીની સપાટીથી \(70\, km\) ઊંચાઈ \((ii)\) મેસોસ્ફિયર \((c)\) પૃથ્વીની સપાટીથી \(180\, km\) ઊંચાઈ \((iii)\) સ્ટ્રેટોસ્ફિયર \((d)\) પૃથ્વીની સપાટીથી \(270\, km\) ઊંચાઈ \((iv)\) ટ્રોપોસ્ફિયર JEE Mains 2021 Medium - ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક \(n_{12}\) અને તેનો ક્રાંતિકકોણ \(\theta_C\) છે. જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે તે સપાટી પાસે \(A\) ખૂણે આપત થાય છે, જેમાંથી થોડોક ભાગ પરાવર્તન પામે છે અને બીજો ભાગ વક્રીભવન પામે છે. પરાવર્તિતકિરણ અને વક્રીભૂતકિરણ વચ્ચેનો ખૂણો \(90^o\) હોય તો આપતકોણ \(A\) કેટલો હશે?JEE Mains 2017 Hard
- સ્થાનાંતર x વિરુદ્ધ સમયનો આલેખ નીચે દર્શાવેલ છે.

(A) 0 થી 3 s દરમિયાન સરેરાશ વેગ \(10 \mathrm{~m} / \mathrm{s}\) છે.
(B) 3 થી 5 s દરમિયાન સરેરાશ વેગ \(0 \mathrm{~m} / \mathrm{s}\) છે.
(C) \(\mathrm{t}=2 \mathrm{~s}\) પર તાત્ક્ષણિક વેગ \(5 \mathrm{~m} / \mathrm{s}\) છે.
(D) 5 થી 7 s દરમિયાન સરેરાશ વેગ અને \(\mathrm{t}=6.5 \mathrm{~s}\) પરનો તાત્ક્ષણિક વેગ સમાન છે.
(E) \(t=0\) થી \(t=9 \mathrm{~s}\) સુધીનો સરેરાશ વેગ શૂન્ય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Medium - એક સ્થિર કાર પર રહેલી રમકડાની બંદૂકમાથી છૂટેલી ગોળીનો મહત્તમ વિસ્તાર \(R_0= 10\, m\) છે. જો કાર ને સમક્ષિતિજમાં ગોળી છૂટવાની દિશામાં અચળ વેગ \(v = 20\, m/s\) થી ગતિ કરાવવામાં આવે તો મહત્તમ વિસ્તાર માટે બંદુકનો લઘુકોણ ...... \(^o\) થાય.JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- એક પાતળી લાકડાની ઘન તક્તિમાંથી \(ABC\) સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે (આકૃતિ જુઓ). \(D, E\) અને \(F\) એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની બાજુના મધ્યબિંદુઓ છે અને \(G\) એ ત્રિકોણનું કેન્દ્ર છે. ત્રિકોણના સમતલને લંબ અને \(G\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ત્રિકોણની જડત્વની ચાકમાત્રા \(I_o\) છે. જો \(ABC\) માંથી નાનો ત્રિકોણ \(DEF\) કાઢી નાખવામાં આવે તો બાકી રહેલ આકૃતિ માટે આ જ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I\) થતી હોય તો
JEE Mains 2019 Hard - \(70\, kg\) નો એક માણસ બેઠેલી સ્થિતિમાથી હવામાં ઊભી છલાંગ લગાવે છે. કૂદકો મારીને પોતાને ઊંચકવા માટે તે માટે માણસ જમીનને અચળ બળ \(F\) થી ધકેલે છે. તે કૂદકો મારે તે પહેલા દ્રવ્યમાન કેન્દ્ર \(0.5\, m\) જેટલું ઊંચકાય છે. કૂદકો માર્યા પછી દ્રવ્યમાન કેન્દ્ર વધુ \(1\, m\) ઉપર જાય છે. તો સ્નાયુઓ દ્વારા આપવામાં આવેલ પાવર કેટલો હશે? ( \(g\, = 10\, ms^{-2}\))JEE Mains 2013 Hard
- ગણ {a, b, c, d} પર વ્યાખ્યાયિત એવા સંબંધોની સંખ્યા કે જે સ્વવાચક અને સંમિત એમ બંને હોય, તે ........... છે.JEE Mains 2026 Hard
- ધારો કે એક શાંકવ \(C\) બિંદુ \((4,-2)\) માંથી પસાર થાય છે અને \(C\) પરનાં કોઈ બિંદુ \(P(x, y)\), \(x \geq 3\) માટે, ધારો કે શાંકવ \(C\) ને ફક્ત બિંદુ \(\mathrm{P}\) આગળ સ્પર્શતી રેખા ની ઢાળ કરતા અડધો છે. જો બિંદુ( \((7,1)\) નું \(C\) પર નું નાભ્યાંતર \(d\) હોય, તો \(12 d =\) ............JEE Mains 2024 Hard
- \(70\,cm ^2\) નું ક્ષેત્રફળ અને \(600\) જેટલા આંટા ધરાવતું એક લંબચોરસ ગૂંચળું \(0.4\,wb\,m ^{-2}\) ના ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રને લંબ અક્ષને ફરતે ભ્રમણ કરે છે. જો ગૂંચળું એક મિનીટમાં \(500\) પરિભ્રમણો પૂર્ણ કરે તો જયારે ગૂંચળાનું સમતલ ક્ષેત્ર સાથે \(60^{\circ}\) ના નમને (કોણે) હોય તો તાત્ક્ષણીક \(emf...........\,V\) થશે.\((\pi=\frac{22}{7})\)JEE Mains 2023 Medium
- એક \(d\) ઘનતાવાળું ટીપું \(\rho\) ઘનતા અને \(T\) પૃષ્ઠતાણવાળા પ્રવાહીમાં તરે છે જેમાં તે અડધુ પ્રવાહીની અંદર ડૂબેલુ છે.તો તે ટીપાની ત્રિજ્યા કેટલી હશે? (પૃષ્ઠતાણ ટીપાં પર ઉપરની દિશામાં બળ લગાવે છે.)JEE Mains 2020 Hard