ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો
  • JEE Mains 2022
  • મધ્યમ
  • સંખ્યાત્મક

\(8\,V\) જેટલા અચળ કલેકટર-એમીટર વોલ્ટેજ માટે ટ્રાન્ઝિસ્ટરમાં ત્યારે બેઝ પ્રવાહ \(20 \;\mu A\) થી \(25\;\mu A\) બદલાય છે ત્યારે કલેક્ટર પ્રવાહ \(4\,mA\) થી \(6\,mA\) થાય છે. જે ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ સ્થિતિમાં હોય તો નાના સિગ્નલ માટે પ્રવાહ લબ્ધિ \(...............\) હશે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(400\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(3\,V_{C E}=8\,V = I _{ C }=6\,mA\) from \(4\,mA\)

\(I _{ B }=20\, \mu A\) to \(25\, \mu A\)

Current gain \(\beta_{ av }=\frac{ I _{ C }{ }^{\prime}- I _{ C }}{ I _{ B }{ }^{\prime}- I _{ B }}=\frac{2\, mA }{5\, \mu A }\)

\(\beta_{ av }=\frac{2}{5} \times 10^{3}=\frac{2000}{5}=400\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ