ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

નીચે બે વિધાનો આપેલા છે. જે પૈકી એકનું કથન \(A\) અને બીજાનું કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કારણ \(A\) : પ્રકાશની તીવ્રતાના માપન માટે ફોટો ડાયોડને વિશેષમાં રીવર્સ બાયસ સ્થિતિમાં વાપરવામાં આવે છે.  કારણ \(R : p-n\) જંકશન ડાયોડમાં ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રવાહનું મૂલ્ય રીવર્સ બાયસ સ્થિતિ કરતા વધારે હોય છે. ઉપરના કથનના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

  1. A \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
  2. B બંને \(A\) અને \(R\) સાચાં છે, પણ \(R\) એ \(A\) ની સાયી સમજૂતી આપતું નથી
  3. C \(A\) સાચું છે પણ \(R\) ખોટું નથી.
  4. D બંને \(A\) અને \(R\) સાચાં છે \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) બંને \(A\) અને \(R\) સાચાં છે, પણ \(R\) એ \(A\) ની સાયી સમજૂતી આપતું નથી

Step-by-step Solution

Detailed explanation

Photodiodes are operated in reverse bias as fractional change in current due to light is more easy to detect in reverse bias.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app