ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

ઇલેકટ્રીકલ ધટકોમાંથી ડાયોડને શોધવા માટે મલ્ટીમીટરનો ઉપયોગ કરવામાં આવે છે, તો નીચેનામાંથી સાયું વિધાન પસંદ કરો.

  1. A તે બે છેડા ધરાવતું ઉપકરણ છે કે જે બંને દિશામાં વહન કરે.
  2. B તે બે છેડા ધરાવતું ઉપકરણ છે કે જે એક દિશામાં વહન કરે.
  3. C તે વહન નહી કરે અને પ્રારંભમાં આવર્તન આપીને શૂન્ય ક્ષય પામશે.
  4. D તે ત્રણ છેડા ધરાવતું ઉપકરણ છે, કે જે વચ્ચેના અને બાકી રહેલા બે ટર્મિનલોમાંથી કોઈ એકમાં એક જ દિશામાં વહન કરશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) તે બે છેડા ધરાવતું ઉપકરણ છે કે જે એક દિશામાં વહન કરે.

Step-by-step Solution

Detailed explanation

In forward bias diode conducts In revers bias it does not conducts
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app