ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 4

2013–2026 ના 180 પ્રશ્નો. Boolean Algebra and Logic Gates સૌથી વધુ પૂછાય છે.

180પ્રશ્નો
7ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 56% અઘરું 32%

STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો ના બધા પ્રશ્નો

નવા પહેલા

180 માંથી 151–180 પ્રશ્નો

  1. 151. આપેલ પરિપથમાં રહેલ ઝેનર ડાયોડનો રિવર્સ બ્રેકડાઉન વૉલ્ટેજ \(5.6\, V\) હોય તો ઝેનર ડાયોડમાથી પસાર થતો પ્રવાહ \(I_z\) કેટલા .......\(mA\) હશે?
    2019 અઘરું
  2. 152. અર્ધવાહક \((semiconductor)\) માં ઇલેક્ટ્રોન્સ ની મોબીલિટીને ડ્રીફ્ટ વેગ અને આપવવામાં આવેલ વિદ્યુતક્ષેત્રના ગુણોત્તર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો \(n-\)ટાઇપ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોનની ઘનતા \(10^{19}\, m^{-3}\) અને તેની મોબીલિટી \(1.6\, m^2/(V.s)\) હોય તો અર્ધવાહકની અવરોધકતા ..................... \(\Omega  m\) ની નજીક હશે. (\(n-\)ટાઇપ અર્ધવાહક હોવાથી હોલ્સનું પ્રદાન અવગણવામાં આવે છે.) 2019 મધ્યમ
  3. 153. નીચે આપેલ આકૃતિમાં \(V_{BB}\) ઉદગમ \(0\) થી \(5.0 \,V\) સુધી બદલાય છે, ,\(V_{CC} = 5\,V,\) \(\beta _{dc} = 200,\,\) અને \(\,R_B = 100,\,k\Omega ,\,\,R_C = 1\,k\Omega  \) અને \(V_{BE}=1.0\, V\) છે. ટ્રાન્ઝિસ્ટર સંતૃપ્ત સ્થિતિમાં પહોંચે તે માટે લઘુત્તમ બેઇઝ પ્રવાહ અને ટ્રાન્ઝિસ્ટર સંતૃપ્ત સ્થિતિમાં પહોંચે તે માટેનો ઇનપૂટ (આદાન) વોલ્ટેજ અનુક્રમે _________ થશે
    2019 અઘરું
  4. 154. નીચે આપેલ પરિપથ બે આદર્શ ડાયોડ ધરાવે છે. જે દરેકનો ફોરવર્ડ અવરોધ \(50\,\Omega \) છે. જો બેટરીનો વોલ્ટેજ \(6\,V\) હોય તો \(100\,\Omega \) ના વિરોધમાંથી પસાર થતો પ્રવાહ (એમ્પિયરમાં) કેટલો હશે.
    2019 મધ્યમ
  5. 155. નીચે આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ _______\(mA\) છે.
    2019 મધ્યમ
  6. 156. સિલિકોન \(Si\)  અને જર્મેનિયમ \( Ge\)  ડાયોડના કટ-ઇન વોલ્ટેજ અનુક્રમે \(0.7 V \) અને \(0.3 V\)  છે.જર્મેનિયમ ડાયોડને ઉલટાવવાથી \(V_o\) માં કેટલા ....\(V\) ફેરફાર થાય?
    2019 અઘરું
  7. 157. આપેલ પરિપથ માટે સાચું ટ્રુથ ટેબલ કયું છે
    2018 અઘરું
  8. 158. આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી કેટલા \(mA\) નો પ્રવાહ પસાર થશે?
    2018 અઘરું
  9. 159. આપેલ પરિપથમાં સિલિકોન ડાયોડ માટે એમિટરનું અવલોકન ______\(mA\)
    2018 મધ્યમ
  10. 160. કોમન એમીટર પરિપથમાં લોડ અવરોધ \(R_L\) અને નાનો બદલાતો અવરોધ(ઈનપુટ અવરોધ) \(R_{BE}\) છે. તો વૉલ્ટેજ ગેઇન, પ્રવાહ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા મળે? [\(\beta =\)પ્રવાહ ગેઇન, \(I_B\) , \(I_C\) , \(I_E\) અનુક્રમે બેઝ, કલેક્ટર અને એમીટર પ્રવાહ છે] 2018 અઘરું
  11. 161. \(5 \times 10^{18}\, m^{-3}\) ઇલેક્ટ્રોનની સંખ્યા, \(5 \times  10^{19}\, m^{-3}\) હોલની સંખ્યા, \(2 .0\, m^2\, v^{-1}\, s^{-1}\) ઇલેક્ટ્રોન મોબિલિટી અને \(0.01\, m^2\, v^{ -1}\, s^{-1}\) હૉલ મોબિલિટી ધરાવતા અર્ધવાહક પદાર્થની વાહકતા(\({\left( {\Omega  - m} \right)^{ - 1}}\) માં) કેટલી થાય? (ઇલેક્ટ્રોનનો વિજભાર\(=1.6 \times 10^{-19}\, C\)) 2017 મધ્યમ
  12. 162. ડાયોડ માટે \(V-I\) લાક્ષણિકતા નીચે દર્શાવેલ છે. તો ફોરવર્ડ અને રિવર્સ બાયસના અવરોધનો ગુણોત્તર કેટલો થાય?
    2017 અઘરું
  13. 163. કોમન એમીટર અમ્પ્લિફાયરનો પ્રવાહ ગેઇન \(69\) છે. જો એમીટર પ્રવાહ \(7.0\,mA\) હોય તો કલેક્ટર પ્રવાહ કેટલા \(mA\) મળે? 2017 મધ્યમ
  14. 164. \(N-P-N \) ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતી સામાન્ય ઉત્સર્જક \((CE) \) એમ્પ્લીફાયર પરિપથમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત.........\( ^o\) હશે : 2017 સરળ
  15. 165. \(Cu \) અને અનડોપ \((undoped)\) \(Si \) ના અવરોધોની તાપમાન નિર્ભરતા,તાપમાન વિસ્તાર \(300-400\) \(K\) સાથેના સંબંધને યોગ્ય રીતે વર્ણાવી શકાય : 2016 સરળ
  16. 166. એક \(gate\) માં \(a,b,c,d\) ઇનપુટ્‍સ છે,તથા \(x\) આઉટપુટ છે.તો નીચે આપેલ સમય આલેખ પ્રમાણે આ ગેટ છે.
    2016 મધ્યમ
  17. 167. એક પ્રયોગ દ્વારા ઝેનર ડાયોડ માટે \(I-V\) લાક્ષણિકતા મેળાવવામાં આવે છે. જેમાં \(R = 100 \,\Omega\) જેટલો અવરોધ અને વ્યય થતાં મહત્તમ પાવર રેટિંગ \(1\,W\) નો ઉપપોગ થાય છે. તો આ પરિપથમાં વપરાતા \(DC\) સ્ત્રોતનો ન્યૂનતમ વૉલ્ટેજની રેન્જ કેટલી હોવી જોઈએ? 2016 મધ્યમ
  18. 168. નીચે આપેલ લાક્ષણિકતાઓ \((a),(b),(c),(d) \) ગ્રાફ પરથી નકકી કરો કે તે ક્રમશ : કયા સેમિકન્ડકટર કેપેસિટર દર્શાવે છે.
    2016 મધ્યમ
  19. 169. \(npn\) અથવા \(pnp\) ટ્રાન્ઝિસ્ટર ઓળખવા માટે એક \(+ve\) અને \(-ve\) ટર્મિનલ ધરાવતા મલ્ટીમીટર વડે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ટર્મિનલ વચ્ચેનો અવરોધ માપવામાં આવે છે. જો ટર્મિનલ \(2\) એ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ હોય તો \(pnp\) ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી શું સાચું પડે? 2016 મધ્યમ
  20. 170. ટ્રાન્ઝિસ્ટરમાં ઈનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા માટે આઉટપુટ અવરોધ \(r_0\) અને ઈનપુટ અવરોધ \(r_i\) નો ગુણોત્તર \(R\) ક્યાં વિભાગનો હશે? 2016 મધ્યમ
  21. 171. આપેલ \(dc\) સ્ત્રોત ધરાવતા પરિપથમાં અવરોધ \(R_S\) નું મૂલ્ય કેટલું હશે?
    2015 મધ્યમ
  22. 172. અનબાયસ \(n-p\) જંકશનમાં ઇલેક્ટ્રોનનું \(n-\) વિભાગથી \(p-\) વિભાગમાં પ્રસરણ થાય છે કારણ કે... 2015 સરળ
  23. 173. પરિપથમાં દર્શાવેલ \(AB\) ને \(2\,V\) ની બેટરી સાથે જોડેલ છે.એક કિસ્સામાં જ્યારે બેટરીનો ધન ધ્રુવ \(A\) સાથે અને બીજા કિસ્સામાં જ્યારે બેટરીનો ધન ધ્રુવ \(B\) સાથે જોડેલો હોય ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે કેટલો હશે?
    2015 મધ્યમ
  24. 174. આપેલ ગેટ અને તેને અનુરૂપ \(A, B, Y\) નું સાચું મૂલ્ય ઓળખો?
    2014 અઘરું
  25. 175. ડાયોડનું પ્રવાહ સ્યિતિમાન સમીકરણ \(I=(e^{1000V/T} -1)mA\) છે.જયાં વાયુ પાડેલ વિદ્યુતસ્થિતિમાન \(V\) વોલ્ટમાં અને તાપમાન \(T\) \(K\) માં છે.જો વિદ્યાર્થી \(300\) \(K\) તાપમાને \(5\) \(mA\) વિદ્યુતપ્રવાહની માપણી દરમિયાન \( \mp \) \(0.01\) \(V\) ની ત્રુટિ કરે,તો પ્રવાહની માપણીમાં થતી ત્રુટિ \(mA\) માં કેટલી હશે? 2014 મધ્યમ
  26. 176. \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરમાં \(A,B\) અને \(C\) એમ ત્રણ છેડા છે. \(B\) અને \(C\)ને મોઈસ્ટ ફીંગર, \(A\) ને એમીટરના ધન છેડા અને \(C\) ને એમીટરના ઋણ છેડા સાથે જોડતા તે મોટું વિચલન દર્શાવે છે. તો \(A, B\) અને \(C\) અનુક્રમે શું હશે? 2014 મધ્યમ
  27. 177. પરિપથમાં \(A\) અને \(B\) ઈનપુટ ટર્મિનલ છે. લૉજિક \(1\, = \,> 5\, V\) લૉજિક \(0\, =\, < 1\, V\). આપેલ પરિપથ કયા લૉજિક ગેટ તરીકે વર્તશે?
    2014 અઘરું
  28. 178. પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે ઝેનર ડાયોડને બેટરી અને અવરોધ સાથે જોડેલ છે તો પ્રવાહ \(I, I_Z\) અને \(I_L\) અનુક્રમે કેટલા હશે?
    2014 અઘરું
  29. 179. આપેલ પરિપથમાં ત્રણ સમાન ડાયોડનો ઉપયોગ કરવામાં આવેલ છે. દરેક ડાયોડનો ફોરવોર્ડ અવરોધ \(20\,\Omega \) અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. અવરોધ \(R_1 = R_2 = R_3 = 50\,\Omega\) અને બેટરીનો વૉલ્ટેજ \(6\,V\) છે. તો \(R_3\) માંથી કેટલા \(mA\) નો પ્રવાહ પસાર થશે?
    2013 મધ્યમ
  30. 180. બે \(npn\) ટ્રાન્ઝિસ્ટરને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. જો \(0\,Volts\) ખોટું અને \(5\, Volts\) સાચું દર્શાવતો હોય તો \(C\) પાસેનું આઉટપુટ કોના જેવુ મળે?
    2013 અઘરું