ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

નીચે બે વિધાનો આપેલા છે : તેમાંના એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટર, \(p-n-p\) ટ્રાન્ઝિસ્ટર કરતા વધારે પ્રવાહ પસાર થવા દે છે. કારણ \(R\) : ઈલેકટ્રોનની વિદ્યુત વાહક તરીકેની મોબીલીટી વધારે હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  1. A \(A\) અને \(R\) બંને સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજણ આપે છે
  2. B \(A\) અને \(R\) બંને સાચા છે, પણ \(R\) એ \(A\) ની સાચી સમજણ આપતું નથી
  3. C \(A\) સાયું છે પણ \(R\) ખોટું છે
  4. D \(A\) ખોટું છે પણ \(R\) સાયું છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(A\) અને \(R\) બંને સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજણ આપે છે

Step-by-step Solution

Detailed explanation

Theory
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app