enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
લિસ્ટ \(I\) ને લિસ્ટ \(II\) સાથે મેળવો
| લિસ્ટ \(I\) | લિસ્ટ \(II\) |
| \(A\) અંતર્ગત અર્ધવાહક | \(I\) ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની નજીક હોય |
| \(B\) \(n-\) પ્રકારનો અર્ધવાહક | \(II\) ફર્મી સ્તર વચ્ચે હોય |
| \(C\) \(p-\) પ્રકારનો અર્ધવાહક | \(III\) ફર્મી સ્તર વેલેન્સ બેન્ડની નજીક હોય |
| \(D\) ધાતુ | \(IV\) ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની અંદર હોય |
- A \((A) \rightarrow I, (B) \rightarrow II, (C) \rightarrow III, (D) \rightarrow IV\)
- B \((A) \rightarrow II, (B) \rightarrow I, (C) \rightarrow III, (D) \rightarrow IV\)
- C \((A) \rightarrow II, (B) \rightarrow III, (C) \rightarrow I, (D) \rightarrow IV\)
- D \((A) \rightarrow III, (B) \rightarrow I, (C) \rightarrow II, (D) \rightarrow IV\)
Answer & Solution
Correct Answer
(B) \((A) \rightarrow II, (B) \rightarrow I, (C) \rightarrow III, (D) \rightarrow IV\)
Step-by-step Solution
Detailed explanation
Based on theory.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક દ્વિ-પરમાણુક વાયુ \((\gamma=1.4)\) ને જયારે સમદળીય રીતે વિસ્તારવામાં આવે છે ત્યારે \(200 \mathrm{~J}\) કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવામાં આવેલ ઉષ્મા _______ હશે.JEE Mains 2024 Hard
- જે બે મીટર લંબાઈ ધરાવતાં સાદા લોલકનો આવર્તકાળ \(2\, s\) હોય, જ્યાં લોલક સ.આ.ગ. કરે છે તે જગ્યાએ ગુરુત્વીય પ્રવેગ .......... હશેJEE Mains 2021 Medium
- આત્મ-પ્રેરકત્વ વિશે:
A. ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ તેની ભૂમિતિ પર આધાર રાખે છે.
B. આત્મ-પ્રેરકત્વ માધ્યમની પરમીએબિલિટી પર આધાર રાખતું નથી.
C. આત્મ-પ્રેરિત e.m.f. પરિપથમાં પ્રવાહમાં થતા કોઈપણ ફેરફારનો વિરોધ કરે છે.
D. આત્મ-પ્રેરકત્વ યાંત્રિકીમાં દળ (mass) ના વિદ્યુતચુંબકીય સમરૂપ છે.
E. પ્રવાહ સ્થાપિત કરવા માટે આત્મ-પ્રેરિત e.m.f. વિરુદ્ધ કાર્ય કરવું પડે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - એક ફ્લાસ્ક (પાત્ર)માં આર્ગોન અને આકિસજનને દળના \(3: 2\) ગુણોત્તરમાં \(27^{\circ} C\) તાપમાને રાખવામાં આવેલ છે. પ્રતિ અણુ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર ........... થશે.JEE Mains 2022 Medium
- અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવાના પરિપથમાં \(6\,V\) ની બેટરી અને \(11\,k\Omega \) ના ઊંચા અવરોધનો ઉપયોગ કરવામાં આવે છે.તેની પ્રવાહ સંવેદિતા \(60\,\mu A/\)કાંપા છે. શંટની ગેરહાજરીમાં જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન \(\theta = 9\) છે. \(\theta /2\) આવર્તન મેળવવા માટે કેટલા \(\Omega\) ના શંટની જરૂર પડે?JEE Mains 2018 Hard
- પૃથ્વીની સપાટી પર ગુરૂત્વપ્રવેગ \(g\) છે. જો પૃથ્વીનો વ્યાસ ઘટીને તેના મૂળ મૂલ્ય કરતા અડધો થાય અને દળ અચળ રહે તો પૃથ્વીની સપારી પરનો ગુરૂત્વપ્રવેગ_______થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- વિધાન \(-1\) : સમીકરણો \(x + \left( {\sin \,\alpha } \right)y + \left( {\cos \,\alpha } \right)z = 0\) ;\(x + \left( {\cos \,\alpha } \right)y + \left( {\sin \alpha } \right)z = 0\) ;\(x - \left( {\sin \,\alpha } \right)y - \left( {\cos \alpha } \right)z = 0\) ; ને શૂન્યતર ઉકેલ એ \(\alpha \) ની માત્ર એકજ કિમત કે જે અંતરાલ \(\left( {0\,,\,\frac{\pi }{2}} \right)\) તેના માટે ધરાવે છે . વિધાન \(-2\) : સમીકરણ કે જે \(\alpha \) સ્વરૂપ માં છે \(\left| {\begin{array}{*{20}{c}}
{\cos {\mkern 1mu} \alpha }&{\sin {\mkern 1mu} \alpha }&{\cos {\mkern 1mu} \alpha } \\
{\sin {\mkern 1mu} \alpha }&{\cos {\mkern 1mu} \alpha }&{\sin {\mkern 1mu} \alpha } \\
{\cos {\mkern 1mu} \alpha }&{ - \sin {\mkern 1mu} \alpha }&{ - \cos {\mkern 1mu} \alpha }
\end{array}} \right| = 0\) નું એક માત્ર બીજ અંતરાલ \(\left( {0\,,\,\frac{\pi }{2}} \right)\) માં છે .JEE Mains 2013 Hard - જો \(f\left( x \right) = x\left| x \right|\,,\,g\left( x \right) = \sin \,x\) અને \(h\left( x \right) = \left( {gof} \right)\left( x \right)\) તોJEE Mains 2014 Hard
- બે \(C\) અને \(2\, C\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને \(V\) અને \(2\, V\) જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ચાર્જ કરવામાં આવે છે. પછી તેમને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકનો ધન છેડો બીજાના ઋણ ચેડાં સાથે જોડાય. આ તંત્રની અંતિમ ઉર્જા \(.....CV^2\) જેટલી હશે.JEE Mains 2020 Hard
- પુનરાવર્તન સિવાય અંકો \(1, 2, 3, 5, 6,7\) નાં ઉપયોગથી બનતી \(5-\)અંકવાળી તથા \(6\) ની ગુણિત હોય તેવી સંખ્યાઆની કુલ સંખ્યા...... છેJEE Mains 2022 Medium
- જ્યારે બે સ્ટડ એકબીજાના સંપર્કમાં હોય છે, ત્યારે સ્ક્રુગેજમાં મુખ્ય માપપટ્ટીની સંદર્ભ રેખાનું શૂન્ય વર્તુળાકાર માપપટ્ટીના પાંચમા કાપા સાથે સંપાત થાય છે. વર્તુળાકાર માપપટ્ટી પર \(100\) વિભાગો છે અને સ્ક્રુગેજનું પિચ \(0.1\) mm છે. જ્યારે એક ગોળાનો વ્યાસ માપવામાં આવે છે, ત્યારે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(5\) mm છે અને વર્તુળાકાર માપપટ્ટીનો \(50^{\text{મો}}\) કાપો મુખ્ય માપપટ્ટીની સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. ગોળાનો વ્યાસ _______ mm છે.JEE Mains 2026 Medium
- બે સમકેન્દ્રિય ગોળા જેની ત્રિજ્યા \(a\) અને \(b (b >a)\) છે તેમની વચ્ચેની જગ્યામાં \(\rho \) અવરોધકતા ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.તો બંને ગોળા વચ્ચેનો અવરોધ કેટલો થશે?JEE Mains 2019 Hard