JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ પરિપથ માટે ઝેનર ડાયોડની ફરતે પાવર (\(mW\) માં) કેટલો હશે?

- A \(140\)
- B \(120\)
- C \(260\)
- D \(160\)
Answer & Solution
Correct Answer
(B) \(120\)
Step-by-step Solution
Detailed explanation
\({i}=\frac{10 {V}}{5 {k} \Omega}=2 \,{mA}\) \({I}=\frac{14 {V}}{1 {k} \Omega}=14 \,{mA}\) \(\therefore {I}_{z}=12\, {mA}\) \(\therefore {P}={I}_{z} {V}_{z}=120\, {mW}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલા ડીજીટલ પરિપથની તાર્કિક પ્રક્રિયા આધારીત સમતૂલ્ય \(........\) છે.
JEE Mains 2023 Medium - શૂન્યાવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ધટકો \(E _x= E _{ o } \sin ( kz -\omega t)\) અને \(B _y= B _{ o } \sin ( kz -\omega t )\) વડે દર્શાવવામાં આવે છે. તો \(E _{ o }\) અને \(B _0\) વચ્યેનો ખરો સંબંધJEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર ત્રણ કણ \(A, B\) અને \(C\) જેમના વિજભાર \(-4 q, 2 q\) અને \(-2 q\) છે વિજભારિત કણ \(A, C\) અને વર્તુળનું કેન્દ્ર \(O\) સમબાજુ ત્રિકોણ બનાવે છે.તો કેન્દ્ર \(O\) પર \(x-\)દિશામાં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
JEE Mains 2020 Medium - આપેલ આકૃતિમાં દરેક અવરોધો \(1 \,\Omega\) છે. પ્રવાહનું મૂલ્ય ' \(I ^{\prime}, \frac{ a }{5} A\) જેટલું છે. \(a\) નું મૂલ્ય .......... હશે.
JEE Mains 2022 Hard - એક સમતલીય વિદ્યુતચુંબકીય તરંગમાં વિઘુત ક્ષેત્ર ના દોલનની આવૃત્તિ \(\mathrm{f}=5 \times 10^{10} \mathrm{~Hz}\) અને કંપવિસ્તાર \(50\) \(\mathrm{Vm}^{-1}\) છે. તો આ તરંગની કુલ વિદ્યુતચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા _______ છે. \(\left[\varepsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 / \mathrm{Nm}^2\right.\) લો]JEE Mains 2024 Hard
- સેલ્સિયસ માપક્રમ પર શરીરનું તાપમાન \(40^{\circ} \mathrm{C}\) વધે છે. ફેરનહીટ માપક્રમ પર તાપમાનમાં થતો વધારો _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- 18 km ની ઊંચાઈએથી ડ્રોન કેમેરા વડે એક ભૂમિદૃશ્યનો ફોટોગ્રાફ લેવામાં આવે છે. કેમેરા ફિલ્મનું કદ \(2 \mathrm{~cm} \times 2 \mathrm{~cm}\) છે અને ફોટોગ્રાફ કરાયેલ ભૂમિદૃશ્યનું ક્ષેત્રફળ \(400 \mathrm{~km}^2\) છે. ડ્રોન કેમેરામાં રહેલા લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે?JEE Mains 2025 Easy
- જો \(\epsilon_0\) શૂન્યાવકાશની પરમિટિવિટી દર્શાવે અને \(\Phi_{\mathrm{E}}\) એ બંધ સપાટી દ્વારા ઘેરાયેલા ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુતક્ષેત્રનું ફ્લક્સ હોય, તો \(\left(\epsilon_0 \frac{\mathrm{~d} \phi_{\mathrm{E}}}{\mathrm{dt}}\right)\) ના પરિમાણ કોના જેવાં છે?JEE Mains 2025 Easy
- પ્રયોગની સફળતાએ તેની નિષ્ફળતા કરતાં બમણી છે. તો \(6\) પ્રયત્નમાં \(5\) વાર સફળથાય તેની સંભાવના મેળવો.JEE Mains 2016 Hard
- \(5\,kg\) નક્કર દળનો ગોળો અને \(4\,kg\) દળની તકતી સમાન ત્રિજ્યા ધરાવે છે. તકતીની સમતલમાં સ્પર્શકમાંથી પસાર થતી અને નક્કર ગોળાના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(\frac{x}{7}\) હોય, તો \(x\) નું મૂલ્ય \(..............\) થાય.JEE Mains 2023 Medium
- એક દાઢી કરવાનો અરીસો માણસ તેનાથી \(10\,cm\) અંતરે મૂકે છે અને તે પોતાનું પ્રતિબિંબ નજીકતમ અંતર \(25\,cm\) અંતરે જોવે છે તો આ અરિસાની વક્રતાત્રિજ્યા કેટલા \(cm\) હશે?JEE Mains 2015 Medium
- જમીન પરના બિંદુ \(A\) થી ટાવર ની ટોચનો ઉત્સેધકોણ \(45^o\) છે બિંદુ \(A\) થી દક્ષિણ દિશામાં રહેલ બિંદુ \(B\) થી ટાવર ની ટોચનો ઉત્સેધકોણ \(30^o\) છે જો બિંદુ \(A\) અને \(B\) વચ્ચેનું અંતર \(54\sqrt 2 \,m\) હોય તો ટાવર ની ઊંચાઈ (મીટર માં ) મેળવો.JEE Mains 2016 Hard