ExamBro
ExamBro
વર્ષ JEE Mains · Physics · થર્મોડાયનેમિક્સ

થર્મોડાયનેમિક્સ JEE Mains 2015 PYQ in Gujarati, ઉકેલ સાથે

JEE Mains 2015 ના થર્મોડાયનેમિક્સ ના 2 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

2પ્રશ્નો
2015વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 50% અઘરું 50%

પ્રશ્નો

2 પ્રશ્નો

2 માંથી 1–2 પ્રશ્નો

  1. 1. \(1\) \(J^o C^{-1}\) જેટલી અચળ ઉષ્માધારિતા \((heat\)  \(capacity)\) ધરાવતા એક ઘન પદાર્થને ઉષ્માપ્રાપ્તિ સ્થાનના સંપર્કમાં નીનેની બે રીતે સંપર્ક લાવી ગરમ કરવામાં આવે છે. \((i)\) \( 2\) ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી બંને પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે. \((ii)\) \(8\) ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી દરેક પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે.આ બંને કિસ્સામાં પદાર્થને પ્રારંભિક \(100^o \) \(C\) તાપમાનથી અંતિમ \(200^o \) \(C\) તાપમાને લાવવામાં આવે છે.આ બંને કિસ્સા માટે પદાર્થની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અનુક્રમે ________ થશે. 2015 મધ્યમ
    • (A) \(ln \) \(2\),\(ln \) \(2\)
    • (B) \(ln\) \(2\),\(2ln\) \(2\)
    • (C) \(2\) \(ln\) \(2\),\(8ln\) \(2\)
    • (D) \(ln\) \(2\),\(4ln\) \(2\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    The entropy change of the body in the two cases is same as entropy is a state function.
    • (A) \(T \propto {e^{ - 3R}}\;\;\;\;\;\;\;\;\;\;\;\;\)
    • (B) \(\;T \propto \frac{1}{R}\)
    • (C) \(\;T \propto \frac{1}{{{R^3}}}\)
    • (D) \(\;T \propto {e^{ - R}}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(As,\,P = \frac{1}{3}\left( {\frac{U}{V}} \right)\)

    \(But\frac{U}{V} = K{T^4}\)

    \(So,P = \frac{1}{3}K{T^4}\)

    \(or\,\frac{{uRT}}{V} = \frac{1}{3}K{T^4}\,\,\,\left[ {As\,PV = u\,RT} \right]\)

    \(\frac{4}{3}\pi {R^3}{T^3} = constant\)

    \(Therfore,T \propto \frac{1}{R}\)

અન્ય વર્ષ

વધુ PYQ