JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
\(1\) \(J^o C^{-1}\) જેટલી અચળ ઉષ્માધારિતા \((heat\) \(capacity)\) ધરાવતા એક ઘન પદાર્થને ઉષ્માપ્રાપ્તિ સ્થાનના સંપર્કમાં નીનેની બે રીતે સંપર્ક લાવી ગરમ કરવામાં આવે છે. \((i)\) \( 2\) ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી બંને પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે. \((ii)\) \(8\) ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી દરેક પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે.આ બંને કિસ્સામાં પદાર્થને પ્રારંભિક \(100^o \) \(C\) તાપમાનથી અંતિમ \(200^o \) \(C\) તાપમાને લાવવામાં આવે છે.આ બંને કિસ્સા માટે પદાર્થની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અનુક્રમે ________ થશે.
- A \(ln \) \(2\),\(ln \) \(2\)
- B \(ln\) \(2\),\(2ln\) \(2\)
- C \(2\) \(ln\) \(2\),\(8ln\) \(2\)
- D \(ln\) \(2\),\(4ln\) \(2\)
Answer & Solution
Correct Answer
(A) \(ln \) \(2\),\(ln \) \(2\)
Step-by-step Solution
Detailed explanation
The entropy change of the body in the two cases is same as entropy is a state function.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2\, mm\) ત્રિજ્યા અને \(3\, g\) \(cm ^{-3}\) ઓઇલનું ટીપું \(3.55 \times 10^{5}\, V\, m ^{-1}\) વિદ્યુતક્ષેત્રમાં સ્થિર રાખવામાં આવે છે તો ટીપાં પર ઇલેક્ટ્રોનની સંખ્યા (ધ્યાનમાં લો \(\left. g =9.81\, m / s ^{2}\right)\)JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(R=3\, {m}\) ત્રિજયાના અર્ધગોળા ટોચ પરથી એક નાનો બ્લોક નીચે તરફ સરકે છે. બ્લોક જ્યારે ગોળાની સાથે સંપર્ક ગુમાવે તે ઊંચાઈ \(h\) કેટલા \(...... \;\;m\).હશે? (બ્લોક અને ગોળા વચ્ચે કોઈ ઘર્ષણ નથી તેમ ધારો)
JEE Mains 2021 Hard - નીચે આપેલા પરિપથ માટે \({I}_{{z}}\)(\({mA}\) માં) નું મૂલ્ય ગણો.
JEE Mains 2021 Medium - પૃથ્વીને ફરતે આપેલ કક્ષામાં પરિક્રમણ કરતા ઉપગ્રહની આવર્તકાળ \(7\) કલાક છે. જો કક્ષાની ત્રિજ્યા તેની અગાઉના મૂલ્ય કરતાં ત્રણ ગણી વધારવામાં આવે તો ઉપગ્રહનો નવો આવર્તકાળ કેટલો થશે ?JEE Mains 2022 Medium
- \(20\,kV\), થી પ્રવેગિત ઇલેકટ્રોન પૂંજનો ઉપયોગ ઇલેકટ્રોન માઈક્રોસ્કોપમાં થાય છે, જેની તરંગલંબાઈ \(\lambda_0\) છે. હવે જ્યારે વોલ્ટેજને વધારીને \(40\,kV\), કરવામાં આવે, તો ઈલેકટ્રોન પૂંજ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(..........\) થશે.JEE Mains 2023 Medium
- \(5 \mathrm{~kg}\) દળના એક બ્લોકને આકૃતિમાં દર્શાવેલ ખરબચડા સમતલ પર મુકેલ છે. જો આ બ્લોકને ઉપર તરફ ખસેડવા લઘુતમ બળ \(\vec{F}_1\) અને નીચે તરફ સરક્તો અટકાવવા જરૂરી બળ \(\vec{F}_2\) હોય, તો \(\left|\vec{F}_1\right|-\left|\vec{F}_2\right|\) નું મૂલ્ય _______ છે. [\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.]
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(3\) ત્રિજ્યાવાળા ગોલકને અંત્રગર્ત લંબવૃતિય નળાકારનું મહતમ ઘનફળ મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે વિકલ સમીકરણ \(xdy-ydx=\sqrt{x^{2}+y^{2}}dx, x>0, y(1)=0\) નો ઉકેલ વક્ર \(y=y(x)\) છે. તો \(y(3)\) = ___ છે.JEE Mains 2026 Medium
- વિકલ સમીકરણ \(\frac{{dy}}{{dx}} + \frac{y}{2}\sec \,x = \frac{{\tan \,x}}{{2y}}\) નો ઉકેલ મેળવો. કે જ્યાં \(0 \le x < \frac{\pi }{2}\) , અને \(y(0) = 1\) આપેલ છે .JEE Mains 2016 Hard
- જો વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=\frac{x+y-2}{x-y}\) નો ઉકેલ એ બિંદુ \((2,1)\) માંથી પસાર થાય છે અને \(( k +1,2), k >0\) હોય તો . . . . .JEE Mains 2022 Hard
- ધારો કે \(\left(2 x^{\frac{1}{5}}-\frac{1}{x^{\frac{1}{5}}}\right)^{15}, x>0\) નાં વિસ્તરણમાં \(x^{-1}\) અને \(x^{-3}\) નાં સહગુણકો અનુક્રમે \(m\) અને \(n\) છ. જો \(r\) એવી ધનપૂણાક સંખ્યા હોય કે જેથી \(m n^{2}={ }^{15} C_{r} \cdot 2^{r}\), તો \(r\) ની કિંમત \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- \(10\, cm\) બાજુની લંબાઇ ધરાવતી ચોરસ ફ્રેમ અને લાંબો તાર જેમથી \(1\, A\) પ્રવાહ વહે છે તેને કાગળના સમતલમાં મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફ્રેમ જમણી બાજુ \(10\, ms^{-1}\) ના અચળ વેગથી ગતિ કરે છે. જ્યારે ફ્રેમનો ડાબી બાજુનો છેડો તારથી \(x\, = 10\, cm\) અંતરે હોય ત્યારે તેમાં પ્રેરિત થતું \(emf\) \(\mu V\)માં કેટલું હશે?
JEE Mains 2014 Medium