JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચે આપેલા સંયોજનો માટે \(SN_1\) પ્રક્રિયા તરફ ઉતરતો ક્રમ શોધો.

- A \(a > c > d > b\)
- B \(a > b > c > d\)
- C \(b > d > c > a\)
- D \(d > b > c > a\)
Answer & Solution
Correct Answer
(C) \(b > d > c > a\)
Step-by-step Solution
Detailed explanation
The rate of \(S_N 1\) reaction depends upon stability of carbocation which follows the order \(\therefore\) Reactivity order \((b) > (d) > (c) > (a)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\begin{aligned}
& \mathrm{S}(\mathrm{~g})+\frac{3}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{SO}_3(\mathrm{~g})+2 x \mathrm{kcal} \\
& \mathrm{SO}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{SO}_3(\mathrm{~g})+y \mathrm{kcal}
\end{aligned}\)
\(\mathrm{SO}_2(\mathrm{~g})\) ની સર્જન ઉષ્મા આના દ્વારા દર્શાવવામાં આવે છે:JEE Mains 2025 Medium - 1 મોલ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન \(\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5 \mathrm{Cl}_3\) પાણીમાં ઓગળતાં 3 મોલ આયનો આપે છે. તે જ સંકીર્ણનો 1 મોલ \(\mathrm{AgNO}_3\) દ્રાવણના વધારાના જથ્થા સાથે પ્રક્રિયા કરીને 2 મોલ \(\mathrm{AgCl}_{(\mathrm{s})}\) આપે છે. આ સંકીર્ણની રચના કઈ છે?JEE Mains 2025 Easy
- આલ્કેન (x) ના એક મોલને સંપૂર્ણ દહન માટે \(8\) મોલ ઓક્સિજનની જરૂર પડે છે. આલ્કેન (x) માં કાર્બન અને હાઈડ્રોજન પરમાણુઓની સંખ્યાનો સરવાળો _______ છે.JEE Mains 2026 Medium
- નીચે આપેલામાંથી કયા સમબંધારણીય યુગ્યો છે ? \(A.\) \(SO _{4}^{2-}\) અને \(CrO _{4}^{2-}\) \(B.\) \(SiCl _{4}\) અને \(TiCl _{4}\) \(C.\) \(NH _{3}\) અને \(NO _{3}^{-}\) \(D.\) \(BCl _{3}\) અને \(BrCl _{3}\) \(BCl _{3}\) અને \(BrCl _{3}\)JEE Mains 2021 Medium
- આપેલ સંકીર્ણોમાં અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યાનો સાચો ક્રમ શોધો. \(A.\) \(\left[ Fe ( CN )_6\right]^{3-}\);\(B.\) \(\left[ FeF _6\right]^{3-}\); \(C.\) \(\left[ CoF _6\right]^{3-}\); \(D.\) \(\left[ Cr (\text { oxalate })_3\right]^{3-}\); \(E.\) \(\left[ Ni ( CO )_4\right]\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- સાચાં વિધાનો પસંદ કરો.
(A) પદાર્થનું વજન એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે.
(B) દળ એ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા લાગતું બળ છે.
(C) કદ એ પદાર્થે રોકેલી જગ્યાનો જથ્થો છે.
(D) \(0^{\circ} \mathrm{C}\) થી નીચેનું તાપમાન સેલ્સિયસ માપક્રમમાં શક્ય છે, પરંતુ કેલ્વિન માપક્રમમાં ઋણ તાપમાન શક્ય નથી.
(E) પરિશુદ્ધતા એ એક જ રાશિના વિવિધ માપનોની નિકટતા દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો \(a_1 , a_2, a_3, .... , a_n\) એ સમાંતર શ્રેણીમાં હોય અને જો \(a_3 + a_7 + a_{11} + a_{15} = 72\) ,તો પ્રથમ \(17\) પદનો સરવાળો મેળવો.JEE Mains 2016 Hard
- જો સંકર સંખ્યા \((1-\cos \theta+2 i \sin \theta)^{-1}\) નો \(\theta \in(0, \pi)\) માટે વાસ્તવિક ભાગ \(\frac{1}{5}\) હોય તો \(\int_{0}^{\theta} \sin x \,d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(A=\left(\begin{array}{ccc}1 & 0 & 0 \\ 0 & 4 & -1 \\ 0 & 12 & -3\end{array}\right)\). તો શ્રેણિક \(( A + I )^{11}\)ના વિકર્ણી ઘટકોનો સરવાળો \(............\) છે.JEE Mains 2023 Hard
- એક ધન આયન \(A\) અને એક ઋણ આયન \(B\) ના વિદ્યુતભારો અનુક્રમે \(6.67 \times 10^{-19} \mathrm{C}\) અને \(9.6 \times 10^{-10} \mathrm{C}\) છે, અને તેમના દળ અનુક્રમે \(19.2 \times 10^{-27} \mathrm{~kg}\) અને \(9 \times 10^{-27} \mathrm{~kg}\) છે. કોઈ એક ક્ષણે, આયનો r જેટલા ચોક્કસ અંતરે અલગ પડેલા છે. તે ક્ષણે, સ્થિત વિદ્યુતબળ અને ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યોનો ગુણોત્તર \(P \times 10^{45}\) છે, જ્યાં 10\(P\) નું મૂલ્ય _______ છે.
(લ્યો કે \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક \(6.67 \times 10^{-11} \mathrm{Nm}^2 \mathrm{~kg}^{-2}\) છે )
ધારો કે વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો પૂર્ણાંક ગુણાંક ન પણ હોઈ શકે.JEE Mains 2025 Medium - ધારો કે \(f: R-\left\{\frac{-1}{2}\right\} \rightarrow R\) અને \(g: R-\left\{\frac{-5}{2}\right\} \rightarrow R\) એ \(f(x)=\frac{2 x+3}{2 x+1}\) અને \(g(x)=\frac{|x|+1}{2 x+5}\) પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો વિધેય \(fog\) નો પ્રદેશ ........... છે.JEE Mains 2024 Hard
- કનો આકાર ત્રિકોણ બાયપાયરિમિડલ છે ?JEE Mains 2013 Hard