JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
ક્લોરોસાયક્લોહેક્ઝેનની સરખામણીમાં, ક્લોરોબેન્ઝીન માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. ક્લોરિન પરમાણુઓ પર ઋણભારનું મૂલ્ય વધુ હોય છે.
B. C - Cl બંધ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે.
C. C - Cl બંધ ઓછો ધ્રુવીય હોય છે.
D. C - Cl બંધ, એરોમેટિક વલયના વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને ક્લોરિનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણને કારણે લાંબો હોય છે.
E. C - Cl બંધ કાર્બનની \(sp ^2\) સંકર કક્ષકનો ઉપયોગ કરીને બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A A, C અને E જ
- B B, C અને D જ
- C A, D અને E જ
- D B, C અને E જ
Answer & Solution
Correct Answer
(D) B, C અને E જ
Step-by-step Solution
Detailed explanation
ક્લોરોસાયક્લોહેક્ઝેન -Cl ની -I અસરને કારણે વધુ ધ્રુવીય હોય છે, જ્યારે ક્લોરોબેન્ઝીન \(- I >+ M\) અસર ધરાવે છે, તેથી તે ઓછો ધ્રુવીય હોય છે અને આંશિક દ્વિબંધ લાક્ષણિકતા પણ ધરાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આર્સેનિક સલ્ફાઇડ માટે \(\mathrm{HCl}\) નું ઉર્ણન મૂલ્ય \(30\; \mathrm{m}\; mole \;\mathrm{L}^{-1} .\) છે. જો આર્સેનીક સલ્ફાઇડના સ્કંદન માટે \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) નો ઉપયોગ કરવામાં આવે તો ઉપરોક્ત હેતુ માટે \(250\; \mathrm{ml}\) માં જરૂરી \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સો ગ્રામમાં જથ્થો ... (આણ્વિય દળ \(\left.\mathrm{H}_{2} \mathrm{SO}_{4}=98 \;\mathrm{g} / \mathrm{mol}\right)\)JEE Mains 2020 Hard
- નિર્બળ એસિડ \(\mathrm{HX}\) ના વિયોજનનો વિચાર કરો જે નીચે મુજબ છે: \(\mathrm{HX}(\mathrm{aq}) \rightleftharpoons \mathrm{H}^{+}(\mathrm{aq})+\mathrm{X}(\mathrm{aq}), \mathrm{Ka}=1.2 \times 10^{-5}\) \(\left[\mathrm{K}_{\mathrm{a}}:\right.\) વિયોજન અચળાંક] \(300 \mathrm{~K}\) તાપમાને \(\mathrm{HX}\) ના \(0.03 \mathrm{M}\) જલીય દ્રાવણનું અભિસરણ દબાણ _______ \(\times 10^{-2}\) બાર (નજીકના પૂર્ણાંકમાં) છે. \(\left[\right.\) આપેલ છે : \(\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{Mol}^{-1} \mathrm{~K}^{-1}\) ]JEE Mains 2024 Medium
- નીચેની બે પ્રક્રિયાઓ A અને B ધ્યાનમાં લો.

[x ના મોલર દળ + y ના મોલર દળ] નું સંખ્યાત્મક મૂલ્ય _____ છે.JEE Mains 2026 Hard - સંર્કીણ કે જે પાણીમાં ઓગળી જાય છે,તે -JEE Mains 2023 Hard
- હેલોજનના અનુમાપનની કેરીયસ પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના \(0.172\, g\) એ \(0.08\, g\) બ્રોમિનની હાજરી બતાવી હતી. આમાંથી સંયોજનના બંધારણની સાચી રચના કઈ છે?JEE Mains 2020 Medium
- જો \(\quad C\) (હીરો \() \rightarrow C\) (ગ્રેફાઇટ \()+\mathrm{X} \mathrm{kJ} \mathrm{mol}^{-1}\)
\(\mathrm{C}(\) હીરો \()+\mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g})+\mathrm{Y} \mathrm{kJ} \mathrm{mol}^{-1}\)
C (ગ્રેફાઇટ) \(+\mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g})+\mathrm{Z} \mathrm{kJ} \mathrm{mol}^{-1}\)
અચળ તાપમાને હોય. તો...JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- ધારોકે
\(A =\{z \in C :|z-2| \leqslant 4\}\) અને
\(B=\{z \in C :|z-2|+|z+2|=5\}\).
તો \(\max \left\{\left|z_1-z_2\right|: z_1 \in A\right.\) અને \(\left.z_2 \in B\right\}\) એ ___ છે.JEE Mains 2026 Medium - \(50\ MHz\) આવૃત્તિ ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(x-\) અક્ષને સમાંતર ગતિ કરે છે. કોઈ ચોક્કસ બિંદુ અને સમયે અવકાશમાં \(\vec E = 6.3\,\hat j\,V/m\) છે. તો આ ચોક્કસ બિંદુએ આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) ________ હશેJEE Mains 2019 Easy
- આપેલા સંયોજનમાં, \(2^{\circ}\) કાર્બન પરમાણુ ની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - સમબાજુ ત્રિકોણ ધરાવતા એક લાકડાના ચોખઠા પર , તાંબાના તારને વીંટાળવામાં આવે છે. હવે જો આ ચોખઠાની દરેક બાજુનું રેખીય પરીમાણ, ચોખઠાની એકમ લંબાઈ દીઠ ગુંચળાના આંટાની સંખ્યા અચળ રાખી, ત્રણ ગણું વધારવામાં આવે તો ગુંચળાનું આત્મપ્રેરણ કેટલું થાય?JEE Mains 2019 Hard
- ધારો કે \(f\) એ બહુપદી વિધેય છે કે જેથી \(\log_2(f(x)) = \left(\log_2\left(2+\dfrac{2}{3}+\dfrac{2}{9}+\ldots\infty\right)\right)\cdot\log_3\left(1+\dfrac{f(x)}{f(1/x)}\right)\), \(x>0\) અને \(f(6)=37\). તો \(\displaystyle\sum_{n=1}^{10}f(n)\) બરાબર ________ છે.JEE Mains 2026 Hard
- પુનરાવર્તન રહિત અંકો \(0, 1, 3, 5, 7\) અને \(9\) ના ઉપયોગથી બનતી પાંચ અંકોવાળી,\(40000\) થી મોટી તથા \(5\) વડે વિભાજય હોય તેવી સંખ્યાઓની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Hard