enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
વુર્ટઝ-ફીટીંગ પ્રક્રિયા .... નું સંધનન સમાવે છે.
- A એરાઇલ હેલાઇડના બે અણુ
- B એરાઇલ હેલાઇડ અને આલ્કાઇલ હેલાઇડ દરેકનો એક અણુ
- C એરાઇલ હેલાઇડ અને ફિનોલ દરેકનો એક અણુ
- D આલ્કાઇલ હેલાઇડના બે અણુ
Answer & Solution
Correct Answer
(B) એરાઇલ હેલાઇડ અને આલ્કાઇલ હેલાઇડ દરેકનો એક અણુ
Step-by-step Solution
Detailed explanation
Reaction between alkyl halide, aryl halide and sodium in presence of ether is known as Wurtz fitting reaction \({C_6}H_5Cl + 2Na + ClC{H_3} \to \mathop {{C_6}{H_5}C{H_3}}\limits_{{\text{Toluene}}} + 2NaCl\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(300\, K\) અને \(1\,atm\) દબાણ પર એક હાઇડ્રોકાર્બનના \(10\,mL\) ના સંપૂર્ણ દહન માટે \(55\,mL\) \(O_2\) ની જરૂર પડે છે અને \(30\,mL\) \(CO_2\) ઉત્પન્ન થાય છે. તો હાઇડ્રોકાર્બનનુ સૂત્ર જણાવો.JEE Mains 2019 Hard
- જો \(100\,\) મોલ \(H_2O_2\) એ \(1\, bar\) and \(300\, K\) પર વિઘટન પામે તો \(1\) મોલ \(O_2(g)\) એ \(1\, bar\) દબાણ વિરુદ્ધ પ્રસરણ પામે ત્યારે થતુ કાર્ય ............\(kJ\) \(2{H_2}{O_2}(l) \rightleftharpoons {H_2}O(l) + {O_2}(g)\) \((R = 8.3\, JK^{-1}\, mol^{-1})\)JEE Mains 2016 Hard
- નીચેનામાંથી જે તત્વો લેન્થેનોઇડ્સ શ્રેણીમાં સમાવિષ્ટ નથી, તેની સંખ્યા _______ છે. \(\mathrm{Eu}, \mathrm{Cm}, \mathrm{Er}, \mathrm{Tb}, \mathrm{Yb}\) અને \(\mathrm{Lu}\)JEE Mains 2024 Medium
- પાણીનું બાષ્પદબાણ \(25 \%\) ધટાડવાના ક્રમમાં \(1000\,g\) પાણીમા ઓગાળવા માટે જરૂરી યુરિયા \(\left( NH _2 CONH _2\right)\) નું દળ \(.........\) છે. (નજીક નો પૂર્ણાક) આપેલ :\(N,C,O\) અને \(H\) ના મોલર દળ અનુક્રમે \(14,12,16\) અને \(1\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયુ \(0.06 \, {M}\) જલીય દ્રાવણમાં સૌથી નીચુ ઠારબિંદુ ધરાવે છે?JEE Mains 2021 Medium
- \(A\) અને \(B\) વચ્ચેની નીચેની પ્રક્રિયાની એન્થાલ્પીનો આપેલ આલેખ ધ્યાનમાં લો. \(A + B \to C + D\) ખોટું વિધાન ઓળખો.
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}\) અને \(2.5\; kg\) દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ \(4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}\) અને \(5.0\; \mathrm{cm}\) છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
JEE Mains 2020 Medium - હાઈડ્રોજન પરમાણુની \(3^{rd}\) બોહર કક્ષાની ત્રિજ્યા જો \(r_3\) હોય અને \(4^{th}\) બોહર કક્ષાની ત્રિજ્યા \(r_4\)હોય તો પછી ....JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : જળવિભાજનથી, ઓલિગોપેપ્ટાઈડ્સ ઓછી સંખ્યામાં \(\alpha\)-એમિનો ઍસિડ આપે છે જ્યારે પ્રોટીન વધુ સંખ્યામાં \(\beta\)-એમિનો ઍસિડ આપે છે.
વિધાન (II) : કુદરતી પ્રોટીન એસિડ દ્વારા વિકૃત થાય છે જે તંતુમય પ્રોટીનના પાણીમાં દ્રાવ્ય સ્વરૂપને તેમના પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - \(10 \,kg\) દળને \(5 \,m\) લાંબા દોરડાની મદદથી છત પરથી શિરોલંબ રીતે લટકાવવામાં આવેલ છે. દોરડાંના મધ્યબિંદુ આગળ \(30 \,N\) જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. દોરડાનો શિરોલંબ સાથેનો કોણ \(\theta=\tan ^{-1}\left(x \times 10^{-1}\right)\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે. \(\left(g=10 m / s ^{2}\right)\)JEE Mains 2022 Medium
- ધારોકે \(\vec{a}=\vec{i}-\alpha \vec{j}+\beta \hat{k}, \vec{b}=3 \hat{i}+\beta \hat{j}-\alpha \hat{k}\) અને \(\vec{c}=-\alpha \hat{i}-2 \hat{j}+\hat{k}\), કે જ્યાં \(\alpha\) અને \(\beta\) એ પૃણાંક છે.જો \(\vec{a} \cdot \vec{b}=-1\) અને \(\overrightarrow{\mathrm{b}} \cdot \overrightarrow{\mathrm{c}}=10\) હોય તો \((\overrightarrow{\mathrm{a}} \times \overrightarrow{\mathrm{b}}) \cdot \overrightarrow{\mathrm{c}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(a, b\) અને \(c\) એ સમાંતર શ્રેણીના અનુક્રમે \(7^{th},\,11^{th}\) અને \(13^{th}\) માં પદો હોય તથા \(a, b\) અને \(c\) એ ત્રણેય સમગુણોત્તર ના ક્રમિક પદો હોય તો \(\frac {a}{c}\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard