JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
\(\{\) ચિત્ર \(\}\) ઉપરની પ્રક્રિયા માટે નીચેની પ્રક્રિયા શરતોમાંથી કઈ આવશ્યક છે?

- A \(573\, K ,\, Cu , 300\, atm\)
- B \(623\, K ,\, Cu , 300\, atm\)
- C \(573\, K , 300\, atm\)
- D \(623\, K , 300\, atm\)
Answer & Solution
Correct Answer
(D) \(623\, K , 300\, atm\)
Step-by-step Solution
Detailed explanation
Temperature \(=623 K\) Pressure \(=300 atm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(122 g mol ^{-1}\) મોલર દળ ધરાવતા એક હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક એનહાઈડ્રાઈડ સાથે એસિટિલેશન, પ્રક્રિયકનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરીને બધા જ હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક હાઈડ્રોકિસલ સમૂહોનું સંપૂર્ણ એસિટિલેશન સુનિશ્ચિત કર્યું. પ્રાપ્ત થતી નીપજ \(290 g mol ^{-1}\) મોલર દળ ધરાવે છે. સંયોજન (X) માં હાજર હાઈડ્રોકિસલ સમૂહોની સંખ્યા શોધો.JEE Mains 2026 Hard
- નીચેની વાયુ કલા પ્રક્રિયાનો વિચાર કરો, જે \(25°C\) તાપમાને બંધ પાત્રમાં કરવામાં આવી રહી છે.
\(2A(g) \rightarrow 4B(g) + C(g)\)
\(30\) મિનિટના સમયગાળાએ \(C(g)\) નું દબાણ _______ mm Hg હશે. (નજીકના પૂર્ણાંકમાં)સમય (મિનિટ) પ્રણાલીનું કુલ દબાણ (mm Hg) \(30\) \(300\) \(\infty\) \(600\) JEE Mains 2026 Hard - કેટલી આંતરિક ઉર્જા પરિવર્તન (\(J\) માં) જ્યારે \(90\) ગ્રામ પાણી \(100^{\circ} C\) પર સંપૂર્ણ બાષ્પીભવન કરે છે ........ ( \(373\, K\) તાપમાને પાણી નું \(\Delta H _{\text {vap }}\) \(K =41\) કિલોજૂલ/મોલ \(\left. R =8.314\, JK ^{-1} mol ^{-1}\right)\))JEE Mains 2020 Medium
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ છે:
JEE Mains 2021 Medium - \(298\,K\) પર \(10\,mmol Cr _2 O _7^{2-}\) અને \(100\,mmol\,Cr ^{3+}\) ધરાવતું દ્રાવણ એ \(3\,pH\) દર્શાવે છે. આપેલ : \(Cr _2 O _7^{2-} \rightarrow Cr ^{3+} ; E ^0=1.330\,V\) અને \(\frac{2.303 RT }{ F }=0.059\,V\) અર્ધ કોષ પ્રક્રિયા માટે નો પોટેન્શિયલ \(x \times 10^{-3}\,V\) છે. તો \(x\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Medium
- \(\begin{array}{*{20}{c}} {Br\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - C{H_2} - CH - C{H_2} - CH - C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br} \end{array}\) ને જયારે વધુ પ્રમાણમાં \(Mg / Et _{2} O \left( Et = C _{2} H _{5}\right)\) સાથે પ્રક્રિયા કરતા પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં બનતી નીપજ શોધો.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(A = \left( {\begin{array}{*{20}{c}}
{\cos \,\alpha }&{ - \sin \,\alpha }\\
{\sin \,\alpha }&{\cos \,\alpha }
\end{array}} \right)\), \(\left( {\alpha \in R} \right)\) આપલે છે કે જેથી \({A^{32}} = \left( {\begin{array}{*{20}{c}}
0&{ - 1}\\
1&0
\end{array}} \right)\) તો \(\alpha \) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard - 212 અને 999 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા, જેના અંકોનો સરવાળો 15 છે, તે __________ છે.JEE Mains 2025 Medium
- નીચેનામાંથી, આવશ્યક એમિનો એસિડ કયું છે ?JEE Mains 2017 Easy
- જો વિધેય \(\log _5\left(18 x-x^2-77\right)\) નો પ્રદેશ \((\alpha, \beta)\) હોય અને વિધેય \(\log _{(x-1)}\left(\frac{2 x^2+3 x-2}{x^2-3 x-4}\right)\) નો પ્રદેશ \((\gamma, \delta)\) હોય, તો \(\alpha^2+\beta^2+\gamma^2\) = __________JEE Mains 2025 Easy
- ક્લોરોબેન્ઝીન, એનિલીન અને બેન્ઝોઈક એસિડ પ્રત્યેક 1 g નું મિશ્રણ 50 mL ઇથાઇલ એસિટેટમાં ઓગાળવામાં આવે છે અને વિભાજનકારી ગળણીમાં મૂકવામાં આવે છે. આ જ ગળણીમાં 5 M NaOH (30 mL) ઉમેરવામાં આવ્યું. ગળણીને જોરશોરથી હલાવીને પછી એક બાજુ રાખવામાં આવી. ગળણીમાં ઇથાઇલ એસિટેટ સ્તરમાં શું સમાયેલ છે?JEE Mains 2025 Medium
- એક વાહકમાં એકમ કદ દીઠ \(8.5 \times 10^{28}\, m^{-3}\) વાહક ઈલેક્ટ્રોન છે જેનો સરેરાશ રેલેક્સેશન સમય \(25\,fs\) (ફેમટો સેકન્ડ),હોય તો તેની અવરોધકતા લગભગ કેટલી હશે? \(\left( {{m_e} = 9.1 \times {{10}^{ - 31}}\,kg} \right)\)JEE Mains 2019 Medium