JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?

- A \(( \pm ){C_6}{H_5}CH({O^t }Bu)C{H_2}{C_6}{H_5}\)
- B \(C_6H_5CH=CHC_6H_5\)
- C \(( + ){C_6}{H_5}CH({O^t }Bu)C{H_2}{C_6}{H_5}\)
- D \(( - ){C_6}{H_5}CH({O^t }Bu)C{H_2}{C_6}{H_5}\)
Answer & Solution
Correct Answer
(B) \(C_6H_5CH=CHC_6H_5\)
Step-by-step Solution
Detailed explanation
Carrying out dehydrohalogenation with a bulky base such as potassium tert-butoxide ( \(t\) -\(BuOK\) ) in \(1,2\) -diphenyl1-bromoethane \((t-\mathrm{BuOH})\) favors the formation of the alkene via \(E_2\) mechanism. The reaction involved is
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફૉસ્ફરસ ના નાના મૂલ્ય ની હાજરી માં એલિફેટીક કાર્બોક્સિલિક એસિડ્સ કલોરિન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા આપે છે જેથી સંયોજન પેદા થાય જેમાં \(\alpha -\) હાઇડ્રોજનને હેલોજન દ્વારા બદલવામાં આવે છે . તો આ પ્રકિયા કયા નામ થી ઓળખાય છે ?JEE Mains 2015 Hard
- \(298 \mathrm{~K}\) તે _______ દ્વારા વધારી શકાય છે.
JEE Mains 2024 Medium - \(0.2\, M\, NaOH\) ના દ્રાવણમાં \(Al(OH)_3\), ની દ્રાવ્યતા શુ થશે ? \(Al(OH)_3\) નો દ્રાવ્યતા ગુણાકાર \(= 2.4 \times 10^{-24}\)JEE Mains 2019 Hard
- નીચેના કાર્બેનાયનોને સ્થિરતાના ઘટતા ક્રમમાં ગોઠવો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - સોડિયમની આયનીકરણ ઊર્જા \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) માં છે. જો \(242 \mathrm{~nm}\) તરંગલંબાઈનું વિદ્યુતચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુને આયનીકરણ કરવા માટે પૂરતું હોય તો, તે _______ છે.JEE Mains 2024 Hard
- સંયોજનો માટે :

ઉત્કલનબિંદુનો વધતો ક્રમ છે :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(220\) જેટલો પરમાણુ દળંક ધરાવતું અને \(5.6 \,MeV\) જેટલી ન્યુક્લિઓનદીઠ બંધનઉર્જા ધરાવતું \('A'\) ન્યુક્લિયસ, દળક્રમાંક \(105\) અને \(115\) ધરાવતા બે અંશો \('B'\) અને ' \(C\) ' માં તૂટે છે. \('B'\) અને ' \(C\) ' માં ન્યુક્લિઓન્સની ન્યુક્લિઓનદીઠ બંધનઉર્જા \(6.4\,\,MeV\) છે. પ્રતિ વિખંડન મુક્ત થતી ઉર્જા \(Q\)....... હશેJEE Mains 2022 Medium
- અહી \(y=m x+c, m>0\) એ પરવલય \(y^{2}=-64 x\) ની નાભીજીવા છે અને વર્તુળ \((x+10)^{2}+y^{2}=4\) નો સ્પર્શક છે તો \(4 \sqrt{2}(\mathrm{~m}+\mathrm{c})\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \('l'\) લંબાઈના સળિયાને શિરોલંબ અક્ષ સાથે એક છેડાને જોડેલો છે,અક્ષ એ \(w\) કોણીય ઝડપથી કરવાનું શરૂ કરે ત્યારે સળિયા અક્ષ સાથે \(\theta\) ખૂણો બનાવે છે, દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને સમક્ષિતિજ અને શિરોલંબ બળ \(F_{H}\) અને \(F_{V}\) દ્વારા મળતું ટોર્ક દ્વારા કોણીય વેગમાનનો ફેરફારનો સમયદર \(\frac{ m \ell^{2}}{12} \omega^{2} \sin \theta \cos \theta\) મળે છે.તો \(\theta\)નું મૂલ્ય ..... .
JEE Mains 2020 Hard - આપેલા સંયોજનમાં \(A-D\) દર્શાવેલ પ્રોટોનનો એ એસિડીકતાનો સાયો ક્રમ ક્યો છે?
JEE Mains 2023 Hard - એક સોનોમીટર તારની અનુનાદી લંબાઈ \(90 \mathrm{~cm}\) છે, જ્યારે તેને અમુક તણાવ હેઠળ રાખવામાં આવે ત્યારે તેની મૂળભૂત આવર્તન \(400 \mathrm{~Hz}\) છે. તે જ તણાવ હેઠળ \(600 \mathrm{~Hz}\) ની મૂળભૂત આવર્તનવાળા તારની અનુનાદી લંબાઈ ________ \(\mathrm{cm}\).JEE Mains 2024 Hard
- \(\Delta_{\mathrm{o}}\) મૂલ્યને આધારે સંકીર્ણ સંયોજનોની સ્થિરતાનો સાચો વધતો ક્રમ _______ છે.
I. \(\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\)
II. \(\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{4-}\)
III. \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
IV. \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-}\)JEE Mains 2025 Medium