JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \((A)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે અને બીજાને કારણ \((R)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન \((A)\): આલ્કિનનું સિસ સ્વરૂપ ટ્રાન્સ સ્વરૂપ કરતાં વધુ ધ્રુવીય હોય છે. કારણ \((R)\): \(2\)-બ્યુટિનના ટ્રાન્સ સમઘટકની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય હોય છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A બંને \((A)\) અને \((R)\) સાચા છે પરંતુ \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી નથી
- B \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે
- C બંને (\(A\)) અને \((R)\) સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે
- D \((A)\) ખોટું છે પરંતુ \((R)\) સાચું છે
Answer & Solution
Correct Answer
(C) બંને (\(A\)) અને \((R)\) સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે
Step-by-step Solution
Detailed explanation
દ્વિધ્રુવીય ચાકમાત્રા એક સદિશ રાશિ છે અને સંયોજન માટે ચોખ્ખી દ્વિધ્રુવીય ચાકમાત્રા બધા દ્વિધ્રુવોનો સદિશ સરવાળો હોય છે આથી સિસ સ્વરૂપની દ્વિધ્રુવીય ચાકમાત્રા ટ્રાન્સ સ્વરૂપ કરતાં વધુ હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડાઇક્રોમેટનો એસિડિક દ્રાવણ \( 2 \) \(A\) કરંટ નો ઉપયોગ કરીને \( 8 \) મિનિટ માટે વિદ્યૂતવિભાજ્ય થાય છે. નીચેના સમીકરણ મુજબ \(Cr _{2} O _{7}^{2-}+14 H ^{+}+6 e ^{-} \rightarrow 2 Cr ^{3+}+7 H _{2} O\) પ્રાપ્ત થયેલ \(Cr ^{3+}\) નો જથ્થો \(0.104\) ગ્રામ હતો. આ પ્રક્રિયાની કાર્યક્ષમતા (\%માં) છે (લઈએ : \(F =96000\, C\), ક્રોમિયમ નું આણ્વિય દળ\(=52\) )JEE Mains 2020 Medium
- નાઇટ્રોજન અને હાઈડ્રોજનનુ બનેલુ એક વાયુરૂપ સંયોજન \(12.5\%\) (વજનથી) હાઈડ્રોજન ધરાવે છે. હાઈડ્રોજનની સાપેક્ષે સંયોજનની ઘનતા \(16\) છે. તો સંયોજનનુ મોલર સૂત્ર જણાવો.JEE Mains 2014 Hard
- સિરીક એમોનિયમ નાઈટ્રેટ અને \(CHCl _{3} \, /\) આલ્કો. \(KOH\) નો ઉપયોગ અનુક્રમે ...... અને ..... ક્રિયાશીલ સમૂહ શોધવા માટે થાય છે.JEE Mains 2021 Easy
- સોડિયમ ધાતુને પ્રવાહી એમોનિયામાં ઓગાળતા ઘેરા ભુરા રંગનું દ્રાવણ બને છે જે નીચેનામાંથી કોને આભારી છે?JEE Mains 2019 Hard
- \(1 \mathrm{~L}\) ઓર્થોફોસ્ફોરિક એસિડ \(\left(\mathrm{H}_3 \mathrm{PO}_4\right)\) કે જેની વજન દ્વારા શુદ્ધતા \(70 \%\) (વિશિષ્ટ ઘનતા \(\left.1.54 \mathrm{~g} \mathrm{~cm}^{-3}\right)\) છે, તેની મોલારિટી _______ \(\mathrm{M}\) છે. (\(\mathrm{H}_3 \mathrm{PO}_4\) નું મોલર દળ \(98 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.)JEE Mains 2024 Medium
- પેપ્ટાઇડ જે ઘન સિરિક એમોનિયમ નાઇટ્રેટ અને કાર્બીલેમાઇન કસોટી આપે છે તે કઈ છે ?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- એક યાર્દચ્છિક પ્રયોગમાં સમતોલ પાસાને ત્યાં સુધી ઉછાળવામાં આવે છે જ્યાં સુધી ક્રમશ બે વાર ચાર આવે તો આ પ્રયોગ પાસાને પાંચમી વખત ઉછાળવામાં આવે ત્યારે પૂરો થાય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(\vec{a} = 2\hat{i} + 3\hat{j} + 3\hat{k}\) અને \(\vec{b} = 6\hat{i} + 3\hat{j} + 3\hat{k}\). તો, જે ત્રિકોણની પાસેની બાજુઓ સદિશો \((2\vec{a} + 3\vec{b})\) અને \((\vec{a} - \vec{b})\) દ્વારા નિશ્ચિત થાય છે, તેના ક્ષેત્રફળનો વર્ગ છે :JEE Mains 2026 Medium
- જો કોઈ \(x \in R\), એ \(20\) વિદ્યાર્થીઓની પરીક્ષામાં આવેલ ગુણનું આવ્રુતિ વિતરણ
ગુણ \(2\) \(3\) \(5\) \(7\)
આવ્રુતિ \((x+1)^2\) \(2x -5\) \(x^2 -3x\) \(x\)
હોય તો ગુણનો મધ્યક મેળવો.JEE Mains 2019 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(npn\) ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.તેમાં \(D.C.\) પ્રવાહ ગેઇન \(250\), \(R_C = 1\,k\, \Omega \) અને \(V_{CC} = 10\,V\) છે.\(V_{CE}\) ને સંતૃપ્ત અવસ્થામાં પહોચવા માટે ન્યૂત્તમ બેઝ પ્રવાહ કેટલા .......\(\mu A\) હોવો જોઈએ?
JEE Mains 2019 Medium - ધારો કે \(A\) એ \(\operatorname{det}( A )=4\) થાય તેવો \(3 \times 3\) શ્રેણિક છે. ધારોકે \(R _{ i }\) એ શ્રેણિક \(A\) ની \(i\) મી હાર દર્શાવે છે. જે \(2A\) પર પ્રક્રિયા \(R _{2} \rightarrow 2 R _{2}+5 R _{3}\) કરી શ્રેણિક \(B\) મેળવવામાં આવે, તો \(\operatorname{det}( B ) =.........\).JEE Mains 2021 Medium
- આકૃતિમાં એક બેડમિન્ટન રેકેટના પરિમાણ આપેલા છે. જો બેડમિન્ટનના રેખીય અને વર્તુળાકાર ભાગનું સમાન દળ \((M)\) અને દોરીનું દળ અવગણ્ય હોય તો, હેન્ડલના બિંદુ \(A\) થી \(\frac{r}{2}\) અંતરે રેકેટના હેન્ડલને લંબ અને રિંગના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ....... \(Mr^2\) જેટલી થાય?
JEE Mains 2021 Hard