JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચેનામાંથી જ્યોત કસોટી દ્વારા લાક્ષણિકતા ધરાવતા ધાતુ આયનોની સંખ્યા _______ છે.
\(Sr ^{2+}, Ba ^{2+}, Ca ^{2+}, Cu ^{2+}, Zn ^{2+}, Co ^{2+}, Fe ^{2+}\)
- A 4
- B 6
- C 8
- D 10
Answer & Solution
Correct Answer
(A) 4
Step-by-step Solution
Detailed explanation
નીચેના બધા ધાતુ આયનો જ્યોત કસોટી આપશે. \(Sr ^{2+}, Ba ^{2+}, Ca ^{2+}, Cu ^{2+}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી એક વિધાન સાચું નથી \(?\)JEE Mains 2020 Hard
- \(LiCl, RbCl, BeCl_2\) અને \(MgCl_2\) પૈકી સૌથી વધુ અને સૌથી ઓછુ આયનીય લક્ષણ ધરાવતા સંયોજનો અનુક્રમે જણાવો.JEE Mains 2014 Hard
- ચાર તત્ત્વો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\) અને D ની ઇલેક્ટ્રોનીય રચના નીચે આપેલી છે :
(A) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^3\)
(B) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^4\)
(C) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^5\)
(D) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^2\)
નીચેનામાંથી કયો વિદ્યુતઋણતાનો (પૉલિંગ માપક્રમ) વધતો સાચો ક્રમ છે?JEE Mains 2025 Easy - નીચેની પ્રક્રિયાનો વિચાર કરો:

ઉત્પન્ન થતી નીપજ Y છે :JEE Mains 2026 Medium - આયર્નનો એક ઑક્સાઇડ \(69.9\%\) આયર્ન ધરાવે છે, તેનું પ્રયોગસિદ્ધ સૂત્ર છે: (આપેલ છે: Fe અને O ના મોલર દળ અનુક્રમે \(56\) અને \(16\) g mol\(^{-1}\) છે.)JEE Mains 2026 Easy
- એવો પ્રક્રિયક કે જે એક મોલ ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ \((PhMgBr)\) સાથે પ્રક્રિયા કરી ત્યારબાદ \(H _3 O ^{+}\) સાથે પ્રક્રિયા કરીનો નીચે આપેલ આલ્કોહોલ બનાવે છે તે શોધો.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- અહી \(S\) એ સમીકરણ સંહતિ \(\cos ^{-1}(2 x)-2 \cos ^{-1}\left(\sqrt{1-x^2}\right)=\pi, \quad x \in\left[-\frac{1}{2}, \frac{1}{2}\right]\) નો ઉકેલ ગણ છે તો \(\sum_{x \in S} 2 \sin ^{-1}\left(x^2-1\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- એક શ્રેણી LCR પરિપથ E જેટલા વૈકલ્પિક EMF (ઉદ્ગમ) સાથે જોડેલ છે. અનુનાદીય આવૃત્તિએ પ્રવાહ કંપવિસ્તાર \(I_0\) છે. જો અવરોધ R નું મૂલ્ય તેના પ્રારંભિક મૂલ્ય કરતાં બમણું થાય, તો અનુનાદ વખતે પ્રવાહનો કંપવિસ્તાર કેટલો થશે?JEE Mains 2025 Easy
- ધારો કે એક વર્તુળ ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને તેનું કેન્દ્ર બે પરસ્પર લંબ રેખાઓ \(x + (k-1)y + 3 = 0\) અને \(2x + k^2 y - 4 = 0\) ના છેદબિંદુ પર છે. જો રેખા \(x - y + 2 = 0\) વર્તુળને બિંદુઓ A અને B પર છેદે, તો \((AB)^2\) બરાબર છે:JEE Mains 2026 Hard
- જો વિધેય \(f(x)=\sin ^{-1}\left(\frac{1}{x^2-2 x-2}\right)\) નો પ્રદેશ \((-\infty, \alpha] \cup[\beta, \gamma] \cup[\delta, \infty)\) હોય, તો \(\alpha+\beta+\gamma+\delta=\) ___ .JEE Mains 2026 Easy
- ઇથરનો વિલિયમસન સંશ્લેષણ શેનું ઉદાહરણ છે ?JEE Mains 2014 Hard
- \(10 \mathrm{~mL}\) વાયુમય હાઇડ્રોકાર્બનનું દહન કરતાં તે \(40 \mathrm{~mL}\) \(\mathrm{CO}_2(\mathrm{g})\) અને \(50 \mathrm{ml}\) પાણીની બાષ્પ આપે છે. હાઇડ્રોકાર્બનમાં કાર્બન અને હાઈડ્રોજન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium