JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
આપેલ બંધારણ માટે શક્ય ભૌમિતિક સમઘટકોની સંખ્યા _______ છે.

- A \(3\)
- B \(4\)
- C \(5\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(B) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(3\) stereocenteres, symmetrical Total Geometrical isomers \(\rightarrow 4\). \(EE, ZZ, EZ\) (two isomers)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયા ક્રમમાં બનતી નીપજો _______ છે.
JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) અનુમાપનમાં દ્રાવણને શરૂઆતમાં \(60^{\circ} \mathrm{C}\) સુધી ગરમ કરવાની જરૂર પડે છે, પરંતુ ફેરસ એમોનિયમ સલ્ફેટ (FAS) વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) ગરમ કરવાની જરૂર નથી.
વિધાન II: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં, ઊંચા તાપમાને \(\mathrm{MnSO}_4\) નું પ્રારંભિક નિર્માણ થાય છે, જે પછી આગળની પ્રતિક્રિયા માટે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. FAS વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) ના કિસ્સામાં, ગરમ કરવાથી હવાના ઓક્સિજન વડે \(\mathrm{Fe}^{2+}\) નું \(\mathrm{Fe}^{3+}\) માં ઓક્સિડેશન થાય છે અને પ્રયોગમાં ભૂલ આવી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - નીચે આપેલ સંયોજન (\(P\)) નું \(IUPAC\) નામ શોધો.
JEE Mains 2024 Hard - \(CN^-\) નો બંધક્રમાંક અને ચુંબકીય લાક્ષણિકતા જણાવો.JEE Mains 2020 Hard
- \(CNG\) એક અગત્યનો વાહન વ્યવહારનું બળતણ છે. જ્યારે \(100\,g\,CNG\) ને \(208\,g\) ઓકિસજન સાથે વાહનમાં નાખવામાં આવે ત્યારે \(CO _{2}\) અને \(H _{2} O\) બનવા તરફ દોરી જાય છે અને વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન આ દહન દરમયાન ઉત્પન્ન થતો \(CO _{2}\) નો જથ્થો (ગ્રામમાં) \(\dots\dots\dots\) છે.[ધારી લો \(CNG =\)મિથેન]JEE Mains 2022 Hard
- \('H'\) પરમાણુની બોહરની પ્રથમ કક્ષમાં હાજર ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જણાવો.JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- જો બિંદુ \(P(1, 2, a)\) નું રેખા \(\frac{x-6}{3}=\frac{y-7}{2}=\frac{7-z}{2}\) માં પ્રતિબિંબ \(Q(5,b,c)\) હોય, તો \(a^{2}+b^{2}+c^{2}\) = ___ છે.JEE Mains 2026 Hard
- જો \(\lim _{x \rightarrow 1} \frac{(5 x+1)^{1 / 3}-(x+5)^{1 / 3}}{(2 x+3)^{1 / 2}-(x+4)^{1 / 2}}=\frac{\mathrm{m} \sqrt{5}}{\mathrm{n}(2 \mathrm{n})^{2 / 3}}\), જ્યાં ગુ.સા.અ. \((\mathrm{m}, \mathrm{n})=1\) હોય, તો \(8 \mathrm{~m}+12 \mathrm{n}=\) ...........JEE Mains 2024 Hard
- બિંદુ \(\mathrm{P}(\sqrt{5}, \sqrt{5})\) માંથી પસાર થતી એક રેખા દીર્ઘવૃત્ત \(\frac{\mathrm{x}^2}{36}+\frac{\mathrm{y}^2}{25}=1\) ને \(A\) અને \(B\) પર એવી રીતે છેદે છે કે \((P A) .(P B)\) મહત્તમ છે. તો \(5\left(P A^2+P B^2\right)\) = __________JEE Mains 2025 Hard
- \(r\) ના વિધેયમાં સ્થિતિ ઊર્જા \(U=\frac{A}{r^{10}}-\frac{B}{r^{5}}\) વડે આપવામાં આવે છે, જેમાં \(r\) એ આંતરપરમાણીય અંતર, \(A\) અને \(B\) ધન અચળાંકો છે. બે પરમાણુ વચ્ચેનું સંતુલન અંતર...... હશે.JEE Mains 2022 Medium
- કયા હેલોજન નીચે આપેલા પ્રકિયાનું કારણ બને છે.તે માટે જાણીતું છે. \(2 Cu ^{2+}+4 X ^{-} \rightarrow Cu _2 X _2( s )+ X _2\)JEE Mains 2023 Medium
- \(\mathrm{m}\) દળ અને \(d\) વ્યાસ ધરાવતા ત્રણ ઘન ગોળા એવી રીતે જોડાયેલા છે કે જેથી તેમના કેન્દ્રને જોડતા તે \(d\) લંબાઇનો સમબાજુ ત્રિકોણ બનાવે.જો \(\mathrm{I}_{0}\) એ તેમના દ્રવ્યમાન કેન્દ્ર અને \(\mathrm{I}_{\mathrm{A}}\) એ કોઇ એક ગોળાના કેન્દ્રમાથી અને ત્રિકોણના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય તો \(\mathrm{I}_{0} / \mathrm{I}_{\mathrm{A}}\) નો ગુણોત્તર કેટલો મળે?
JEE Mains 2020 Hard