JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
ભૌમિતિક સમઘટકતા સંબંધિત ખોટા વિધાનો છે :
(A) પ્રોપીન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે.
(B) ટ્રાન્સ સમઘટક દ્વિબંધની વિરુદ્ધ બાજુઓ પર સમાન પરમાણુઓ/સમૂહો ધરાવે છે.
(C) સિસ-બ્યુટ-2-ઈન ટ્રાન્સ-બ્યુટ-2-ઈન કરતાં વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે.
(D) 2-મિથાઈલબ્યુટ-2-ઈન બે ભૌમિતિક સમઘટકો દર્શાવે છે.
(E) ટ્રાન્સ-સમઘટક સિસ સમઘટક કરતાં ઓછું ગલનબિંદુ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
- A (A) અને (E) ફક્ત
- B (A), (D) અને (E) ફક્ત
- C (B) અને (C) ફક્ત
- D (C), (D) અને (E) ફક્ત
Answer & Solution
Correct Answer
(B) (A), (D) અને (E) ફક્ત
Step-by-step Solution
Detailed explanation
(A) \(\mathrm{CH}_3-\mathrm{CH}=\mathrm{CH}_2\). ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. (B) ટ્રાન્સ સમઘટક દ્વિબંધની વિરુદ્ધ બાજુએ સમાન પરમાણુઓ/સમૂહો ધરાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(HNO_{3}\) અણુના લુઈસ નિરૂપણમાં (1) થી (4) તરીકે ચિહ્નિત પરમાણુઓ પરના ઔપચારિક વીજભાર અનુક્રમે છે
JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : બફર દ્રાવણ એ કોઈ ચોક્કસ માત્રામાં મિશ્રિત ક્ષાર અને એસિડ અથવા બેઈઝનું મિશ્રણ છે. વિધાન \((II)\) : રક્ત એ કુદરતી રીતે બનતું બફર દ્રાવણ છે જેનું \(\mathrm{pH}\) \(\mathrm{H}_2 \mathrm{CO}_3 / \mathrm{HCO}_3\) સાંદ્રતા દ્વારા જાળવવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- અભિકથન (Assertion) :ઓક્સિજન અને નાઇટ્રોજન વાતાવરણના મુખ્ય ઘટકો છે પરંતુ તેઓ પ્રક્રિયા કરી નાઇટ્રોજન ઓક્સાઇડ બતાવતા નથી. તર્ક (Reason): નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવા માટે ઉચ્ચ તાપમાન આવશ્યક છેJEE Mains 2015 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : જ્યારે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમને \(NH _4 OH\) ની હાજરીમાં \(NiCl _2\) ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે તે છ સભ્યોવાળું સહસંયોજક કિલેટ બનાવે છે.
વિધાન (II) : પ્રુશિયન બ્લુ અવક્ષેપમાં આયર્ન ( +2 ) અને ( +3 ) બંને ઓક્સિડેશન અવસ્થાઓમાં હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - ફેહલીંગના પ્રક્રિયકમાં હાજર રહેલો લિગેન્ડ \(.............\) દંતીય છે.JEE Mains 2023 Medium
- \(pH\, 5.74\) બફર દ્રાવણ તૈયાર કરવા માટે એસિટિક એસિડમાં સોડિયમ એસિટેટ ઉમેરવામાં આવે છે. જો બફરમાં એસિટિક એસિડની સાંદ્રતા \(1.0\) \(M\) છે, તો બફરમાં સોડિયમ એસિટેટની સાંદ્રતા ......... \(M\) છે. [આપેલ છે : \(pKa\) (એસિટિક ઍસિડ) \(=4.74\) ]JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \((4 \hat{ i }+3 \hat{ j }-\hat{ k }) m \cdot\) બિંદુ પર લાગતું બળ \(\overrightarrow{ F }=(\hat{ i }+2 \hat{ j }+3 \hat{ k }) N\) છે, \((\hat{i}+2 \hat{j}+\hat{k}) m\) બિંદુને અનુલક્ષીને ટોર્ક \(\sqrt{ x } N - m\) હોય તો \(x = ........\)JEE Mains 2020 Medium
- ધારો કે \(S_n\) એ, સમાંતર શ્રેણી \(3,7,11, \ldots\). નાં \(n\) પદોનો સરવાળો છે. જો \(40<\left(\frac{6}{n(n+1)} \sum_{k=1}^n S_k\right)<42\) હોય, તો \(n =\) ...........JEE Mains 2024 Hard
- એક રેતી પાડનાર સાધન, કન્વેયર બેલ્ટ પર \(m(t)\) દળની રેતીને, બેલ્ટની ઝડપ \((v)\) ના વર્ગમૂળના સમપ્રમાણમાં દરથી પાડે છે, એટલે કે \(\frac{\mathrm{dm}}{\mathrm{dt}} \propto \sqrt{v}\). જો બેલ્ટને અચળ ઝડપે ચલાવવા માટે પૂરી પાડવામાં આવતી શક્તિ P હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?JEE Mains 2025 Hard
- બે સ્ત્રી અને કેટલાક પુરુષો એક ચેસ સ્પર્ધામાં ભાગ લે છે કે જેમાં દરેક ખેલાડી એકબીજા સાથે બે રમત રમે છે . જો પુરુષો એકબીજા સાથે રમાયેલ રમતની સંખ્યાએ પુરુષ અને સ્ત્રી વચ્ચે રમાયેલ રમત ની સંખ્યા કરતાં \(66\) વધારે હોય તો પુરુષોની સંખ્યા . . . . અંતરાલ માં હશે .JEE Mains 2014 Hard
- \((0,0),(0,41) \) અને \( (41,0)\) શિરોબિંદુઓ વાળા ત્રિકોણના અંદરના ભાગમાં આવેલા હોય અને જેના બંને યામેા પૂર્ણાંકો હોય તેવા બિંદુઓની સંખ્યા .. . . .. છે. .JEE Mains 2015 Hard
- \(2 f(a)-f(b)+3 f(c)+\) \(f ( d )=0\) થાય તેવા એક - એક વિધેયો \(f :\{ a , b , c , d \} \rightarrow\) \(\{0,1,2, \ldots ., 10\}\) ની સંખ્યા ......... છે.JEE Mains 2022 Hard