JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચે આપેલ સંયોજન માટે યોગ્ય નામ પસંદ કરો:

- A \((4E)-5-\)બ્રોમો-હેક્ઝ\(-4-\)ઇન\(-2-\)આઇન
- B \((2E)-2-\)બ્રોમો-હેક્ઝ\(-4-\)આઇન\(-2-\)ઇન
- C \((2E)-2-\)બ્રોમો-હેક્ઝ\(-2-\)ઇન\(-4-\)આઇન
- D \((4E)-5-\)બ્રોમો-હેક્ઝ\(-2-\)ઇન\(-4-\)આઇન
Answer & Solution
Correct Answer
(C) \((2E)-2-\)બ્રોમો-હેક્ઝ\(-2-\)ઇન\(-4-\)આઇન
Step-by-step Solution
Detailed explanation
\(h.p.\) \(\Rightarrow\) higher priority \(l.p.\) \(\Rightarrow\) lower priority \(2 {E}-2\) - bromo hex \(-2 -\) en \(-4-\)yne
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- "એસ્પાર્ટેમ"માં હાજર \(sp^2\) સંકૃત કાર્બન સંખ્યા .....JEE Mains 2020 Hard
- નીચે બે વિદ્યાનો આપેલા છે.એકને કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A):\) \(\alpha–\) હેલોકાર્બોક્સિલિક એસિડની મંદ \(NH_3\),સાથે પ્રક્રિયા કરતાં તે \(\alpha-\) એમિનોકાર્બોક્સિલિક એસિડની સારી નીપજ આપે છે જ્યારે આલ્ફાઈલ હેલાઈડ માંથી બનાવવામાં આવે છે ત્યારે એમાઈનની નીપજ ખૂબ જ ઓછી હોય છે. કારણ \((R)\): જલીય માધ્યમમાં એમિનો એસિડ ઝ્વિટર આયન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- \(\left[ Co \left( NH _3\right)_5 Cl \right] Cl _2\) માં કોબાલ્ટની પ્રાથમિક અને દ્રીતીય સયોજકતા અનુક્રમે કઈ છે ?JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે : કથન \(A\) : ફોટો ઈલેકટ્રીક અસરમાં,દેહલી આવૃત્તિ કરતા વધુ આવર્તનના પ્રકાશનો બીમ સપાટી પર અથડાતાની સાથે જ ધાતુની સપાટી પરથી ઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે. કારણ \(R\) : જ્યારે કોઈપણ ઊર્જાનો ફોટોન પરમાણુમાં ઇલેકટ્રોન પર અથડાય છે,ત્યારે ફોટોનમાંથી ઈલેકટ્રોનમાં ઊર્જાનું ટ્રાન્સફર (સ્થાનાંતર) થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2023 Medium
- ટાઇટ્રિમેટ્રિક વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થો તરીકે ઉપયોગ ન કરવા જોઈએ તે સંયોજનો _______ છે.
A. \(\mathrm{Na}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\)
B. ઓક્ઝેલિક એસિડ
C. NaOH
D. \(\mathrm{FeSO}_4 \cdot 6 \mathrm{H}_2 \mathrm{O}\)
E. સોડિયમ ટેટ્રાબોરેટ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Medium - આપેલ બંધારણ માટે શક્ય ત્રિવિમ સમઘટકો ની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(0.2\, m\) લંબાઈ, \(100\) આંટા અને \(5.2\, A\) પ્રવાહ ધરાવતા એક સોલેનોઇડમાં એક ગજિયા ચુંબકને મુક્તા તે વિચુંબકીય થાય છે. આ ગજિયા ચુંબકની નીગ્રાહિતા \((coericavity)\) ______\(A/m\) હશેJEE Mains 2019 Medium
- ત્રિકોણની બે બાજુઓના સમીકરણ અનુક્રમે \(3x\,-\,2y\,+\,6\,=\,0\) અને \(4x\,+\,5y\,-\,20\,=\,0\) છે જો ત્રિકોણનું લંબકેન્દ્ર બિંદુ \((1, 1)\) પર આવેલ હોય તો ત્રીજી બાજુનું સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard
- જ્યારે \(35\, mL \,0.15\, M\) લેડ નાઈટ્રેટ દ્રાવણને \(0.12\, M\) ક્રોમિક સલ્ફેટનાં \(20\, mL\) દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે લેડ સલ્ફેટનાં ....... \(\times 10^{-5}\) મોલ્સ (moles)નું અવક્ષેપન થશે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Hard
- નીચે આપેલા વિધાનોમાંથી સાયા વિધાનો ઓળખો : \(A.\) વ્યક્તિ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ હશે. \(B.\) ગુરુત્વાકર્ષીબળ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ છે. \(C.\) ઢોળાવ પરથી નીચે તરફ સરકતા પદાર્થ પર ધર્ષણ દ્વારા થતું કાર્ય ધન છે. \(D.\) પદાર્થને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર નિયમિત વેગથી ગતિ કરાવવા માટે લગાવેલ બળ દ્વારા થતું કાર્ય શૂન્ય હશે. \(E.\) દોલન કરતાં લોલક પર હવાના અવરોધ દ્વારા થતું કાર્ય ઋણ હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો :JEE Mains 2023 Medium
- સ્ટાર્ચનું સંપૂર્ણ નિર્જલીકરણ શું આપે છે ?JEE Mains 2015 Easy
- \({\left( {\frac{{{x^3}}}{3} + \frac{3}{x}} \right)^8}\) ના વિસ્તરણમાં મધ્યમ પદ \(5670\) થાય તે માટે \(x\) ની વાસ્તવિક કિમતોનો સરવાળો કેટલો થાય ?JEE Mains 2019 Hard