JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચેનામાંથી કયુ સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવશે ?
- A \(2 -\) ફિનાઇલ\(-1 -\) બ્યુટીન
- B \(1, 1 -\) ડાયફિનાઇલ\(- 1 -\) પ્રોપિન
- C \(1 -\) ફિનાઇલ\(- 2 -\) બ્યુટીન
- D \(3 -\) ફિનાઇલ\(-1 -\) બ્યુટીન
Answer & Solution
Correct Answer
(C) \(1 -\) ફિનાઇલ\(- 2 -\) બ્યુટીન
Step-by-step Solution
Detailed explanation
\(1 -\) Phenyl- \(2 -\)butene the two groups around each of the doubly bonded carbon Because, all are different. This compound can show \(c i s -\) and \(t r a n s -\) isomerism
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(6.023 \times 10^{22}\) અણુઓ પદાર્થ \('x'\) ના \(10 \,g\) માં હાજર છે. \(2\, L\) દ્રાવણમાં પદાર્થ \({ }^{\prime} x ^{\prime}\) ના \(5\, g\) ધરાવતા દ્રાવણની મોલારિટી .......... \(\times 10^{-3}\) છે.JEE Mains 2020 Medium
- ગેલ્વેનાઇઝિંગ એ નીચેનામાંથી કોનુ અસ્તર હોય છે ?JEE Mains 2016 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :

ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - જ્યારે એક મોલ હેપ્ટેન \((I)\) નું \(T\) તાપમાને દહન કરવામાં આવે ત્યારે \(\Delta H\) અને \(\Delta U\) વચ્ચેનો તફાવત \((\Delta H - \Delta U),\) કોને સમાન થશે ?JEE Mains 2019 Hard
- નીચે આપેલ સંયોજનોની સંખ્યા કે જે ફ્રીડલ-ક્રાફટ પ્રક્રિયાઓમાથી પસાર થઈ નથી તે _______ છે. ટોલ્યુઇન, નાઈટ્રોબેન્ઝીન, ઝાયલીન, ક્યુમીન, એનીલીન, ક્લોરોબેન્ઝીન, \(m\)-નાઈટ્રોએનીલીન, \(m-\)ડાયનાઈટ્રોબેન્ઝીનJEE Mains 2024 Medium
- \(500 \mathrm{~K}\) પર સંતુલન પર \(\mathrm{N}_2\) અને \(\mathrm{H}_2\) માંથી બનતા \(\mathrm{NH}_3\) માટે નીચે આપેલ સાંદ્રતાઓ જોવા મળી \(\left[\mathrm{N}_2\right]=2 \times 10^{-2} \mathrm{M},\left[\mathrm{H}_2\right]=3 \times 10^{-2} \mathrm{M}\) અને \(\left[\mathrm{NH}_3\right]=1.5 \times 10^{-2} \mathrm{M}\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- બિંદુ \((-2, -8, 6)\) નું રેખા \(\dfrac{x-1}{1} = \dfrac{y-1}{2} = \dfrac{z}{-1}\) થી રેખા \(\dfrac{x+5}{1} = \dfrac{y+5}{-1} = \dfrac{z}{2}\) ને અનુલક્ષીને અંતરનો વર્ગ બરાબર છે:JEE Mains 2026 Hard
- હેલોજનની રચના હેલાઇક \(({V})\) એસિડની સંખ્યા \(.....\) છે.JEE Mains 2021 Easy
- \(H _{2} SO _{4}\) નું \(1\,L\) જલીય દ્રાવણ \(0.02\,m\,mol \,H_{2}SO _{4}\) ધરાવે છે. આ દ્રાવણમાંથી \(50 \%\) ને નિસ્યંદિત પાણી વડે મંદ કરીને \(1\,L\) દ્રાવણ \((A)\) બનાવવામાં આવે છે. દ્રાણણ \((A)\) માં \(H _{2} SO _{4}\) ના \(0.01\,m\,mol\) ઉમેરવામાં આવે છે. તો અંતિમ દ્રાવણમાં \(H _{2} SO _{4}\) ના કુલ \(m\,mols\dots\dots\dots\) \(\times 10^{3} \,m\, mols\) છે.JEE Mains 2022 Hard
- સમીકરણ \(2 x+3 \tan x=\pi, x \in[-2 \pi, 2 \pi]-\left\{ \pm \frac{\pi}{2}, \pm \frac{3 \pi}{2}\right\}\) ના ઉકેલોની સંખ્યા ___ છે.JEE Mains 2025 Easy
- જો ત્રિ-પરિમણીય અવકાશમાં રેખાખંડના \(x, y\) અને \(z-\) અક્ષ પરના અંત:ખંડ અનુક્રમે \(2, 3\) અને \(6\) હોય તો રેખાખંડની લંબાઈ મેળવો.JEE Mains 2013 Easy
- પૃથ્વીને સમાન દળ ઘનતાનો ગોળો ધારીએ, એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન \(300 \mathrm{~N}\) છે. પૃથ્વીની સપાટી નીચે \(R / 4\) ઊંડાઈએ તેનું વજન કેટલું હશે?JEE Mains 2024 Hard