પ્રશ્નો
5 પ્રશ્નો5 માંથી 1–5 પ્રશ્નો
- 1. \(Ca, Ba, S, Se\) અને \(Ar\) માટે નીચેના પૈકી ક્યો ક્રમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ દર્શાવે છે ? 2013 અઘરું
- (A) \(Ca < S < Ba < Se < Ar\)
- (B) \(S < Se < Ca < Ba < Ar\)
- (C) \(Ba < Ca < Se < S < Ar\)
- (D) \(Ca < Ba < S < Se < Ar\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(B \)enthalpy increases along the period but decreases down the group.
The IE of an element increases as one moves across a period in the periodic table because the
electrons are held tighter by the higher effective nuclear charge.
The ionization energy of the elements decreases as one moves down the group because the electrons are held in lower-energy orbitals, away from the nucleus and therefore, are less tightly bound.
\(A r\) has higher IE because it is a noble gas and \(B a\) has the lowest IE as it is in 6 periods and more
metallic.
Hence, the correct option is \(\mathrm{C}\)
-
- (A) \(-2.55\)
- (B) \(-5.1\)
- (C) \(-10.2\)
- (D) \(+2.55\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(\mathrm{Na} \rightarrow \mathrm{Na}^{+}+\mathrm{e}^{-} \quad \mathrm{IE}=5.1 \mathrm{eV} \ldots \ldots\)\(\mathrm{Na}^{+}+\mathrm{e}^{-} \rightarrow \mathrm{Na}\)
Second reaction is inverse of first reaction,
therefore electron goes enthalapy of \(N a^{+}\)
is reverse of ionization energy
\(\therefore \Delta H_{e g}=-5.1 \mathrm{eV}\)
-
- (A) \(O> N > F > C\)
- (B) \(O> F > N > C\)
- (C) \(F > O> N > C\)
- (D) \(C > N > O> F\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
The second ionization potential means removal of electron from cation\(C^+ = 1s^2\,2s^2\,2p^1,\,N^+ = 1s^2\,2s^2\,2p^2\)
\(O^+ = 1s^2\,2s^2\,2p^3,\,F^+ = 1s^2\,2s^2\,2p^4\)
Therefore \(O > F > N > C\)
- 4. નીચેના પૈકી ક્યુ ઇલેક્ટ્રોનીય બંધારણ ધરાવતું તત્વ તેની સંયોજનોમાં સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે ? 2013 મધ્યમ
- (A) \(3d ^5\,4s^2\)
- (B) \(3d ^8\,4s^2\)
- (C) \(3d ^7\,4s^2\)
- (D) \(3d ^6\,4s^2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
The element with outer electron configuration \(3d^5\, 4s^2\) is \(Mn\) which exhibits oxidation states from \(+ 2\) to \(+ 7\) - 5. ફ્લોરિનના ઋણ ચિન્હ સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કલોરિનની તુલનામાં ઓછી છે કારણ..... 2013 મધ્યમ
- (A) ફ્લોરિનની ઊંચી આયનીકરણ એન્થાલ્પી
- (B) ક્લોરીન અણુનું નાનું કદ
- (C) ફ્લોરિન અણુનું નાનું કદ
- (D) ફ્લોરિનની \(2p\) કક્ષકનું મોટું કદ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
The electron gain enthalpy order for halogens is \(Cl >F>Br>I\) Due to small size of fluorine the extra electron to be added feels more electron-electron repulsion. Therefore fluorine has less value for electron affinity than chlorine
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.