enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચેના પૈકી ક્યુ ઇલેક્ટ્રોનીય બંધારણ ધરાવતું તત્વ તેની સંયોજનોમાં સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે ?
- A \(3d ^5\,4s^2\)
- B \(3d ^8\,4s^2\)
- C \(3d ^7\,4s^2\)
- D \(3d ^6\,4s^2\)
Answer & Solution
Correct Answer
(A) \(3d ^5\,4s^2\)
Step-by-step Solution
Detailed explanation
The element with outer electron configuration \(3d^5\, 4s^2\) is \(Mn\) which exhibits oxidation states from \(+ 2\) to \(+ 7\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સામાન્ય રીતે, આવર્તકોષ્ટકમાં સમૂહમાં નીચે જતા અનુક્રમે ઘટતા અને વધતા ગુણધર્મો જણાવો .JEE Mains 2019 Medium
- ઈલેક્ટ્રોનના ષષ્ટક (સેક્સટેટ) સાથે કાર્બન ધરાવતી અને ઈલેક્ટ્રોફાઈલ તરીકે કાર્ય કરી શકે તેવી સ્પીસીઝને _______ કહેવામાં આવે છે.JEE Mains 2024 Hard
- પ્રથમ ક્રમ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાની શરૂઆત થયા પછી \(10\) minutes પર \(0.04 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~S}^{-1}\) છે અને 20 minutes પર \(0.03 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~s}^{-1}\) છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય _______ મિનિટ છે. (આપેલ : \(\log 2=0.3010, \log 3=0.4771)\)JEE Mains 2024 Hard
- નીચે આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં ખોટુ વિધાન શોધો.
JEE Mains 2023 Hard - \(\mathrm{MO}_4{ }^{2-}\) ની 'ફક્ત સ્પિન' ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ BM છે. (જ્યાં \(\mathrm{M}\) એ \(\mathrm{Sc}, \mathrm{Ti}, \mathrm{V}, \mathrm{Cr}, \mathrm{Mn}\) અને \(\mathrm{Zn}\) પૈકી સૌથી ઓછી ધાતુમય ત્રિજ્યા ધરાવતી ધાતુ છે). (આપેલ પરમાણુ ક્રમાંક: \(\mathrm{Sc}=21, \mathrm{Ti}=22, \mathrm{~V}=23\), \(\mathrm{Cr}=24, \mathrm{Mn}=25\) અને \(\mathrm{Zn}=30)\)JEE Mains 2024 Medium
- ફ્રિયોન્સના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયું સાચું છે ?JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારોકે ત્રિકોણ \(ABC\) ના બે શિરોબિંદુઓ \((2,4,6)\) અને \((0,-2,-5)\) છે તથા તેનું મધ્યકેન્દ્ર \((2,1,-1)\) છે.જો ત્રીજા શિરોબિંદુ સમતલ \(x+2 y+4 z=11\) માં નું પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(\alpha \beta+\beta \gamma+\gamma \alpha=.......\)JEE Mains 2023 Hard
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર \(1 .0\,\,m\) અને આપાત પ્રકાશની તરંગલંબાઈ \(600\,\,nm\) છે. સ્લીટની પાસે રહેલ માણસ વિવર્તન ભાત જુએ છે. સ્લીટ વચ્ચેનું અંતર ફેરવવામાં આવે છે જ્યારે સ્લીટ વચ્ચેનું અંતર \(d_0\) થાય ત્યારે વિવર્તન ભાત અદૃશ્ય થઈ જાય છે. જો આંખનું કોણીય વિભેદન \(\frac {1}{60}^o\) હોય તો \(d_0\) નું મૂલ્ય કેટલા \(mm\) હશે?JEE Mains 2016 Medium
- આપેલા કોષ \(Zn(s)|\,Z{n^{2 + }}(aq)\,||\,{M^x}\, + \,(aq)|\,M(s),\) માટે જુદા-જુદા અર્ધકોષો અને તેમના પ્રમાણિત ધ્રુવ પોટેન્શિય નીચે મુજબ છે.
જો \(E_{Z{n^{2 + }}/Zn}^o = - 0.76\,V,\) હોય તો, ક્યો કેથોડ પ્રતિ ઇલેક્ટ્રોન ફેરફાર માટે \(E_{cell}^o\) નું મહત્તમ મૂલ્ય આપશે\(M^{x+}\, (aq)\,/M(s)\) \(A{u^{3 + }}(aq)/\) \(Au(s)\) \(A{g^ + }(aq)/\) \(Ag(s)\) \(F{e^{3 + }}(aq)/\) \(F{e^{2 + }}(aq)\) \(F{e^{2 + }}(aq)/\) \(Fe(s)\) \(E^o\,M^{x+}\) \(\,/M(V)\) \(1.40\) \(0.80\) \(0.77\) \(-0.44\)
JEE Mains 2019 Hard - જો ગણ \(A\) અને \(B\) બે અરિક્ત ઘટનાઓ છે કે જેથી \(A \subset B\) થાય તો આપેલ પૈકી કયુ વિધાન હમેંશા સત્ય છે ?JEE Mains 2019 Hard
- \(A, B\) અને \(C\) ત્રણ જૈવિક અણુઓ છે.તેમના પર કરવામાં આવેલા પરીક્ષણોનાં પરિણામો નીચે આપેલ છે \(\begin{array}{|c|c|c|c|}\hline {} &\text { Molisch's Test} & {\text { Barfoed Test}} & {\text { Biuret Test}} \\ \hline \text { A} & { Positive } & {\text { Negative }} & {\text { Negative }} \\ \hline \text { B } & {\text { Positive }} & {\text { Positive }} & {\text { Negative }} \\ \hline \text { C } & {\text { Negative }} & {\text { Negative }} & {\text { Positive }} \\ \hline\end{array}\) \(A, B\) અને \(C\) અનુક્રમેJEE Mains 2020 Hard
- નીચેના અણુઓ/પ્રજાતિઓનો વિચાર કરો:

\((x)\) ટ્રોપોન, \((y)\) એસિટોન, \((z)\) એસિટેટ આયન
કાર્બન-ઓક્સિજન દ્વિબંધની લંબાઈનો સાચો ક્રમ છે:JEE Mains 2026 Medium