enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
ફ્લોરિનના ઋણ ચિન્હ સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કલોરિનની તુલનામાં ઓછી છે કારણ.....
- A ફ્લોરિનની ઊંચી આયનીકરણ એન્થાલ્પી
- B ક્લોરીન અણુનું નાનું કદ
- C ફ્લોરિન અણુનું નાનું કદ
- D ફ્લોરિનની \(2p\) કક્ષકનું મોટું કદ
Answer & Solution
Correct Answer
(C) ફ્લોરિન અણુનું નાનું કદ
Step-by-step Solution
Detailed explanation
The electron gain enthalpy order for halogens is \(Cl >F>Br>I\) Due to small size of fluorine the extra electron to be added feels more electron-electron repulsion. Therefore fluorine has less value for electron affinity than chlorine
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મંદ \(H _{2} SO _{4}\) સાથે અકાર્બનિક સલ્ફાઇટ \(X\)ની પ્રક્રિયા પર સંયોજન \(Y\) ઉત્પન્ન થાય છે. \(NaOH\) સાથે \(Y\)ની પ્રક્રિયા \(X\) આપે છે. આગળ, \(X\)ની પ્રક્રિયા \(Y\) અને પાણી જોડાઈને સંયોજન \(Z\) આપે છે. અનુક્રમે \(Y\) અને \(Z\) શું હશે?JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(\text A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(\text R\) વડે લેબલ કરેલ છે.
કથન \(\mathrm{(A)}: \mathrm{H}_2 \mathrm{Te}\) એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં વધારે એસિડિક છે.
કારણ \(\text{(R)}\) : \(\mathrm{H}_2 \mathrm{Te}\) ની બંધ વિયોજન એન્થાલ્પી એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં ઓછી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard - \(\mathrm{C}-\mathrm{H}, \mathrm{C}-\mathrm{C}, \mathrm{C}=\mathrm{C}, \mathrm{H}-\mathrm{H}\) ની બંધઊર્જાઓ અનુક્મે \(414 \mathrm{~kJ}, 347 \mathrm{~kJ}, 615 \mathrm{~kJ}\) અને \(435 \mathrm{~kJ}\) હોય ત્યારે, હાઈડ્રોજન ના ઉમેરણ વડે ઈથિલિનમાંથી ઈથેન \(\left(\mathrm{C}_2 \mathrm{H}_6\right)\) ની સર્જન એન્થાલ્પી _______ \(\mathrm{kJ}\) છે.JEE Mains 2024 Medium
- જ્યારે ઓક્સિજનની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \((\Delta _{eg}H) -141\,kJ/mol^{-1}\) હોય ત્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી.......... છે .JEE Mains 2019 Medium
- \([Co(Cl)(en)_2]Cl\) અને \(K_3[Al(C_2O_4)_3]\) માં \(Co\) અને \(Al\) ના સવર્ણાક અનુક્રમે જણાવો. (en \(=\) ઇથેન \(-1,2-\) ડાયએમાઈન)JEE Mains 2019 Hard
- સંકીર્ણ[ \(\left[ NiCl _2 Br _2\right]^{2-}\)માં જો \(Ni ^{2+}\) ને \(Pt ^{2+}\) વડે બદલવામાં આવે તો,નીચે આપેલા ગુણધર્મો માંથી કઈ બદલાવવાની અપેક્ષા છે ? \(A.\) ભૂમિતિ \(B.\) ભૌમિતિક સમધટકતા \(C\). પ્રકાશીય સમધટકતા \(D\). ચુંબકીય ગુણધર્મ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(A \rightarrow B\) \(200\,K\) અને \(300\,K\) પર ઉપરની પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે \(0.03\,min ^{-1}\) અને \(0.05\,min ^{-1}\) છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ શકિત \(.........J\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : In \(10=2.3\) \(R =8.3\,J\,K ^{-1}\, mol ^{-1}\) \(\log 5=0.70\) \(\log 3=0.48\) \(\log 2=0.30\)JEE Mains 2023 Medium
- બે ખુલ્લા બીકર, જેમાં એક દ્રાવક ધરાવે છે અને બીજુ તે દ્રાવકનુ અબાષ્પશીલ દ્રાવ્ય સાથેનું દ્રાવણ ધરાવે છે તેને એક પાત્રમાં એક સાથે સીલ કરવામાં આવે છે. સમય જતા-JEE Mains 2020 Hard
- \(200\, kg\) અને \(400\, kg\) નાં બે ઉપગ્રહો \(A\) અને \(B\) પૃથ્વીને ફરતે અનુક્રમે \(600\, km\) અને \(1600 \,km\) ઊંચાઈએ પરિક્રમણ કરે છે. જો \(T_A\) અને \(T_B\) એ અનુક્રમે \(A\) અને \(B\) નાં આવર્તકાળ હોય તો મૂલ્ય \(T_B - T_A =\) ........... હશે. [ પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\), પૃથ્વીનું દળ \(=6 \times 10^{24}\, kg\) ]
JEE Mains 2021 Hard - જો \(\int \limits_{0}^{\sqrt{3}} \frac{15 x^{3}}{\sqrt{1+x^{2}+\sqrt{\left(1+x^{2}\right)^{3}}}} d x=\alpha \sqrt{2}+\beta \sqrt{3}\) જ્યાં \(\alpha, \beta\) એ પૂર્ણાકો છે, તો \(\alpha+\beta=\) ............JEE Mains 2022 Hard
- તત્વોની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીઓ માટે \(\Delta_{ eg } H\) તરીકે સૂચિત કરેલ છે.ખોટો વિકલ્પ શોધો.JEE Mains 2023 Medium
- ધારોકે \(\lambda \neq 0\) એ વાસ્તવિક સંખ્યા છે. ધારોકે \(\alpha, \beta\) એ સમીકરણ \(14 x^2-31 x+3 \lambda=0\) ના બીજ છે અને \(\alpha, \gamma\) એ સમીકરણ \(35 x^2-53 x+4 \lambda=0\) નાં બીજ છે. તો \(\frac{3 \alpha}{\beta}\) અને \(\frac{4 \alpha}{\gamma}\) એ \(..........\) સમીકરણ નાં બીજ છે.JEE Mains 2023 Hard