પ્રશ્નો
3 પ્રશ્નો3 માંથી 1–3 પ્રશ્નો
-
- (A) \(n\left( {\frac{{hqB}}{{2\pi m}}} \right)\)
- (B) \(n\left( {\frac{{hqB}}{{8\pi m}}} \right)\)
- (C) \(n\left( {\frac{{hqB}}{{4\pi m}}} \right)\)
- (D) \(n\left( {\frac{{hqB}}{{\pi m}}} \right)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(q V B=\frac{m v^{2}}{r}\) ..... \((i)\)\(\frac{n h}{2 \pi}=m v r\) ..... \((ii)\)
Multiplying equation \((i)\) and \((ii)\),
\(\frac{q B n h}{2 \pi}=m^{2} v^{2}\)
Now multiplying both sides by \(\frac{1}{2 m}\)
\(n \frac{q B h}{4 \pi m}=\frac{1}{2} m v^{2}\)
i.e. \(\quad \mathrm{KE}=n\left[\frac{q B h}{4 \pi m}\right]\)
- 2. જયારે હાઇડ્રોજેનિક પરમાણુ / આયનમાં ઇલેકટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરાસ્થિતિમાં સંક્રાંતિ કરે છે. 2015 મધ્યમ
- (A) ગતિઊર્જા,સ્થિતિઊર્જા અને કુલઊર્જા ઘટે છે.
- (B) ગતિઊર્જા ઘટે છે, સ્થિતિઊર્જા વધે છે પણ કુલ ઊર્જા અચળ રહે છે.
- (C) ગતિઊર્જા અને કુલઊર્જા ઘટે છે,પણ સ્થિતિઊર્જા વધે છે.
- (D) તેની ગતિઊર્જા વધે છે,પણ સ્થિતિઊર્જા અને કુલઊર્જા ઘટે છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\({\text{U}} = - {\text{K}}\frac{{{\text{z}}{{\text{e}}^2}}}{{\text{r}}}\) ; \({\text{T}} \cdot {\text{E}} = - \frac{{\text{k}}}{2}\frac{{{\text{z}}{{\text{e}}^2}}}{{\text{r}}}\)\(\mathrm{K.E}=\frac{\mathrm{k}}{2} \frac{\mathrm{ze}^{2}}{\mathrm{r}} .\) Here \(r\) decreases
-
- (A) ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ કરતાં \(\frac{1}{4}\) ગણી હોય
- (B) ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ કરતાં ચાર ગણી હોય
- (C) ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ કરતાં બમણી હોય
- (D) ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ કરતાં અડધી હોય
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
De-Broglie wavelength of electron\(\lambda=\frac{h}{m V}\)
As we know, \(V \propto \frac{1}{n}\)
\(\mathrm{So}, \lambda \propto n\)
\(\lambda_{4}=4 \lambda_{1}\)
\(\lambda_{1}\) is the de-Broglie wavelength of the electron in the ground state.
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.