ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 12. atoms

જયારે હાઇડ્રોજેનિક પરમાણુ / આયનમાં ઇલેકટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરાસ્થિતિમાં સંક્રાંતિ કરે છે.

  1. A ગતિઊર્જા,સ્થિતિઊર્જા અને કુલઊર્જા ઘટે છે.
  2. B ગતિઊર્જા ઘટે છે, સ્થિતિઊર્જા વધે છે પણ કુલ ઊર્જા અચળ રહે છે.
  3. C ગતિઊર્જા અને કુલઊર્જા ઘટે છે,પણ સ્થિતિઊર્જા વધે છે.
  4. D તેની ગતિઊર્જા વધે છે,પણ સ્થિતિઊર્જા અને કુલઊર્જા ઘટે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) તેની ગતિઊર્જા વધે છે,પણ સ્થિતિઊર્જા અને કુલઊર્જા ઘટે છે.

Step-by-step Solution

Detailed explanation

\({\text{U}} = - {\text{K}}\frac{{{\text{z}}{{\text{e}}^2}}}{{\text{r}}}\) ; \({\text{T}} \cdot {\text{E}} = - \frac{{\text{k}}}{2}\frac{{{\text{z}}{{\text{e}}^2}}}{{\text{r}}}\) \(\mathrm{K.E}=\frac{\mathrm{k}}{2} \frac{\mathrm{ze}^{2}}{\mathrm{r}} .\) Here \(r\) decreases
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app