ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 12. atoms

\(n\, = 4\) સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ ... 

  1. A ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ કરતાં \(\frac{1}{4}\) ગણી હોય 
  2. B ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ કરતાં ચાર ગણી હોય 
  3. C ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ કરતાં બમણી હોય 
  4. D ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ કરતાં અડધી હોય 
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ કરતાં ચાર ગણી હોય 

Step-by-step Solution

Detailed explanation

De-Broglie wavelength of electron \(\lambda=\frac{h}{m V}\) As we know, \(V \propto \frac{1}{n}\) \(\mathrm{So}, \lambda \propto n\) \(\lambda_{4}=4 \lambda_{1}\) \(\lambda_{1}\) is the de-Broglie wavelength of the electron in the ground state.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app