JEE Mains · Physics · STD 12 -7. Alternating current
એક શ્રેણી \(LCR\) પરિપથને \(200 \mathrm{~V}, 50 \mathrm{~Hz}\) ના AC સિગ્નલને લાગુ પાડવામાં આવે છે. જો ઇન્ડક્ટરના \((\mathrm{L}=10 \mathrm{mH})\) બે છેડા વચ્ચેનો વોલ્ટેજ \(31.4 \mathrm{~V}\) છે, તો આ પરિપથમાં પ્રવાહ _______ છે.
- A \(68 \mathrm{~A}\)
- B \(63 \mathrm{~A}\)
- C \(10 \mathrm{~A}\)
- D \(10 \mathrm{~mA}\)
Answer & Solution
Correct Answer
(C) \(10 \mathrm{~A}\)
Step-by-step Solution
Detailed explanation
ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ \(\mathrm{V}_{\mathrm{L}}=\mathrm{IX}_{\mathrm{L}}\) \(31.4=\mathrm{I}[\mathrm{L} \omega]\) \(31.4=\mathrm{I}[\mathrm{L}(2 \pi \mathrm{f})]\) \(31.4=\mathrm{I}\left[10 \times 10^{-3}(2 \times 3.14) \times 50\right.\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ધાતુમાં \(X-\) દિશામાં \(J_x\) ઘનતા ધરાવતો પ્રવાહ વહે છે તેને \(B_z\) (\(z-\) દિશામાં)જેટલા ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. તેમાં \(Y-\)દિશામાં \(E_y\) જેટલું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે \(J_x\) અને \(B_z\) ના સમપ્રમાણમાં છે.તો તેના માટેના સમપ્રમાણતા અચળાંકનો \(SI\) એકમ શું થશે?JEE Mains 2013 Medium
- \(6000 \times 10^{-8}\; \mathrm{cm}\) તરંગલંબાઈ ધરાવતો દ્રશ્ય પ્રકાશ એક સ્લીટ પર પડે છે જે શલાકા ઉત્પન્ન કરે છે. દ્વિતીય ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી \(60^{\circ}\) એ જોવા મળે છે.જો પ્રથમ ન્યૂનતમ \(\theta_{1}\) ખૂણે જોવા મળતો હોય તો \(\theta_{1}\) કેટલા ......\(^o\) હશે?JEE Mains 2020 Medium
- \(M\) દળનું ન્યુક્લિયસ \(v\) આવૃતિ વાળો \(\gamma\) કિરણના ફોટોનનું ઉરસરજના કરે છે. ન્યુક્લિયસની આંતરિક ઉરજમાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2021 Hard
- એક લડાકુ વિમાન અમુક ઊંચાઈએ સમકક્ષિતિજ રીતે \(200 \,ms ^{-1}\) ની ઝડપપી ઉડી રહ્યું છે. તે anti-aircraft gun ની બરાબર ઉપરથી પસાર થાય છે. જો આ ગન દ્વારા લડાકુ વિમાનને ગોળી મારવી હોય તો, સમક્ષિતિજથી,........... ડીંગ્રી એ ગોળી છોડવી પડશે. બુલેટ (ગોળી) ની ઝડ૫ \(400 \,m / s\) છે.JEE Mains 2022 Medium
- એક ભારે લોખંડનો સળિયો, જેનું વજન \(\mathrm{W}\) છે, તેનો એક છેડો જમીન પર અને બીજો છેડો એક વ્યક્તિના ખભા પર છે. આ સળિયો સમક્ષિતિજ રેખા સાથે \(\theta\) ખૂણો બનાવે છે. વ્યક્તિ દ્વારા અનુભવાતું વજન _______ છે.JEE Mains 2024 Hard
- \(1\,k\Omega \) લોડ અવરોધ ધરાવતું \(NPN\) ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.બેઝ એમીટરપાસે સિગ્નલ વૉલ્ટેજ \(10\,mV\) લગાવતા તે એમ્પ્લિફાયરના કલેક્ટર પ્રવાહમાં \(3\,mA\) અને બેઝ પ્રવાહમાં \(15\,\mu A\) જેટલો ફેરફાર થાય છે? તો ઈનપુટ અવરોધ અને પ્રવાહ ગેઇન કેટલા હશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો સુરેખ સમીકરણો \(x - 2y + kz = 1\) ; \(2x + y + z = 2\) ; \(3x - y - kz = 3\) નો ઉકેલ \((x, y, z) \ne 0\), હોય તો \((x, y)\) એ . . . . રેખા પર આવેલ છે .JEE Mains 2019 Hard
- \(L\) લંબાઇનો એક સીધો સળીયો \(x= a\) થી \(x=L+a\) સુધી લંબાયેલ છે. જો દ્રવ્યમાન પ્રતિ એકમ લંબાઇએ \(A+ Bx^2\) હોય તો \(x=0\) પર બિંદુવત્ત દ્રવ્યમાન \(m\) પર તેનાથી લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?JEE Mains 2019 Hard
- એક પ્રદેશમાં વિદ્યુત ક્ષેત્ર \( \vec{E}=Ax\hat{i}+By\hat{j} \) દ્વારા અપાયેલું છે, જ્યાં \( A=10~V/m^{2} \) અને \( B=5~V/m^{2} \). જો એક બિંદુ (10, 20) પાસે વિદ્યુત સ્થિતિમાન 500 V છે, તો ઉગમબિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન __________ V છે.JEE Mains 2026 Medium
- સમાન દબાણ \((P)\), કદ \((V)\) અને તાપમાન \((T)\) ધરાવતા એક પરમાણિય વાયુઓના પાત્ર \(A\) અને \(B\) ધ્યાનમાં લો. \(A\) માંના વાયુનું તેના મૂળ કદના \(\frac{1}{8}\) માં ભાગ જેટલું સમતાપી સંકોચન જ્યારે \(B\) માંના વાયુનું તેના મૂળ કદના \(\frac{1}{8}\) ભાગ જેટલું સમોષ્મી સંકોચન કરવામાં આવે છે. તો પાત્ર \(B\) માંના વાયુના અંતિમ દબાણ અને \(A\) માંના વાયુના અંતિમ દબાણનો ગુણોતર .......... છે.JEE Mains 2023 Medium
- ધારોકે બિંદુ \((p, p + 1)\) એ પ્રદેશ \(E=\left\{(x, y): 3-x \leq y \leq \sqrt{9-x^2}, 0 \leq x \leq 3\right\}\) ની અંદર આવેલું છે. જો \(p\) ની તમામ કિંમતોનો ગણ અંતરાલ \((a,b)\) હોય, તો \(b ^2+ b - a ^2=........\)JEE Mains 2023 Hard
- \(3×3\) સામાન્ય શ્રેણિક \(A\) માટે જો \(AA’=A’A \) અને \( B=A^{-1}A’\) થાય,તો \(BB’ = \) . .. . . . . .JEE Mains 2014 Medium