ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current

એક શ્રેણી LCR પરિપથ E જેટલા વૈકલ્પિક EMF (ઉદ્ગમ) સાથે જોડેલ છે. અનુનાદીય આવૃત્તિએ પ્રવાહ કંપવિસ્તાર \(I_0\) છે. જો અવરોધ R નું મૂલ્ય તેના પ્રારંભિક મૂલ્ય કરતાં બમણું થાય, તો અનુનાદ વખતે પ્રવાહનો કંપવિસ્તાર કેટલો થશે?

  1. A \(2 \mathrm{I}_0\)
  2. B \(I_0\)
  3. C \(\frac{\mathrm{I}_0}{2}\)
  4. D \(\frac{\mathrm{I}_0}{\sqrt{2}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{\mathrm{I}_0}{2}\)

Step-by-step Solution

Detailed explanation

પ્રારંભમાં, \(\mathrm{I}_0=\frac{\varepsilon_{\mathrm{m}}}{\mathrm{R}}\) અંતિમ સ્થિતિમાં, \(\mathrm{I}_0^1=\frac{\varepsilon_{\mathrm{m}}}{2 \mathrm{R}}=\frac{\mathrm{I}_0}{2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app