ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current

આપેલ આકૃતિઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  1. A પરિપથ \((b)\) માં પરિપથ \((a)\) કરતાં \(rms\) પ્રવાહ કદાપિ વધારે હશે નહી.
  2. B પરિપથ \((a)\) માં \(rms\) પ્રવાહ, હંમેશા પરિપથ \((b)\) જેટલો હશે.
  3. C પરિપથ \((b)\) માં પરિપથ \((a)\) કરતાં \(rms\) પ્રવાહ વધારે હશે.
  4. D અનુનાદ વખતે \((b)\) માં \((a)\) કરતાં પ્રવાહ ઓછો હશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) પરિપથ \((b)\) માં પરિપથ \((a)\) કરતાં \(rms\) પ્રવાહ કદાપિ વધારે હશે નહી.

Step-by-step Solution

Detailed explanation

\(I _{ rms }=\frac{220}{40}=5.5\,A\) \(X _{ L }\) is not equal to \(X _{ C }\). So rms current in \((b)\) can never be larger than \((a)\).
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app