JEE Mains · Physics · STD 12 -7. Alternating current
આપેલ પરિપથમાં અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું \(rms\) મૂલ્ય ( \(\left.I _{ rms }\right)\) \(...........\,A\)

- A \(2\)
- B \(\frac{1}{2}\)
- C \(20\)
- D \(2 \sqrt{2}\)
Answer & Solution
Correct Answer
(A) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(z =\sqrt{100^2+(200-100)^2}\) \(=100 \sqrt{2}\,\Omega\) \(i _{ rms }=\frac{ V _{ rms }}{ z }=\frac{200 \sqrt{2}}{100 \sqrt{2}}\) \(=2\,A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કાર્બન અવરોધ નિમ્ન વર્ણ સંકેતો ધરાવે છે. આ અવરોધનું મૂલ્ય શું છે?
JEE Mains 2019 Medium - હાઇડ્રોજન વર્ણપટની લાઇમેન શ્રેણીમાં વર્ણપટ્ટીય રેખાઓની ટૂંકી તરંગલંબાઈ \(915\)\(A\) છે. બામર શ્રેણીમાં વર્ણપટ્ટીય રેખાઓની લાંબી તરંગલંબાઈ _______ \(A\) હશે.JEE Mains 2024 Hard
-

એક ગજીયા ચુંબકની કુલ લંબાઈ \(2 l=20\) એકમ છે અને ક્ષેત્ર બિંદુ \(P\) ચુંબકના કેન્દ્રથી \(\mathrm{d}=10\) એકમ અંતરે આવેલું છે. જો લંબાઈના માપનની સાપેક્ષ અનિશ્ચિતતા \(1 \%\) હોય, તો બિંદુ \(P\) આગળ ચુંબકીય ક્ષેત્રની અનિશ્ચિતતા કેટલી હશે?JEE Mains 2025 Hard - \(1 \,cm ^{2}\) આડછેદ ઘરાવતા તારને તેની લંબાઈ બમણી કરવા માટે લગાવવું પડતું બળ ........\( \times 10^{7}\,N\) થશે. (તારુનું યંગ મોડ્યુલસ \(=2 \times 10^{11} \,N / m ^{2}\) આપેલ છે.)JEE Mains 2022 Hard
- એક ઘન સમાન શંકુના શિરોબિંદુથી દ્રવ્યમાન કેન્દ્રથી અંતર \(z_0\) છે.જો તેના આધારની ત્રિજયા \(R\) અને ઊંચાઇ \(h\) હોય,તો \(z_0\) _________ બરાબર થશે.JEE Mains 2015 Hard
- નીચે આપેલ પરિપથ કયો ગેટ છે?
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- એકપરમાણ્વીય વાયુ કે જેમાં \(\gamma=\frac{5}{3}\) છે, તેને ઉષ્મા-અવાહક પાત્રમાં સંગ્રહિત કરેલ છે. વાયુનું અચાનક સંકોચન કરીને તેનું કદ પ્રારંભિક કદના \(\left(\frac{1}{8}\right)^{\text {th }}\) ભાગ જેટલું કરવામાં આવે છે. અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોત્તર કેટલો થશે? (જ્યાં \(\gamma\) એ અચળ દબાણે અને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે)JEE Mains 2025 Medium
- ધારોકે \(x=(8 \sqrt{3}+13)^{13}\) અને \(y=(7 \sqrt{2}+9)^9\) જો \([t]\) એ મહત્તમ પૂણાંક \(\leq t\) દર્શાવ, તોJEE Mains 2023 Hard
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(1-x^{2}\right) d y=\left(x y+\left(x^{3}+2\right) \sqrt{1-x^{2}}\right) d x,-1< x < 1\) અને \(y(0)=0\) જો \(\int\limits_{-\frac{1}{2}}^{\frac{1}{2}} \sqrt{1-x^{2}} y(x) d x=k\) હોય તો \(k^{-1}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(3\, V\) ની બેટરીને અવરોધક સાથે જોડતા \(0.5\) \(W\) પાવર ઉત્પન્ન થાય છે. જો બેટરી નો ટર્મિનલ વૉલ્ટેજ \(2.5\,V\) હોય તો, આંતરિક અવરોધક માં ઉત્પન્ન થતો પાવર .........\(W\)JEE Mains 2020 Hard
- ધારોકે \(C\) એ વર્તુળ \(x^{2}+y^{2}-x+2 y=\frac{11}{4}\) નું કેન્દ્ર છે અને \(P\) એ આ વર્તુળ પરનું એક બિંદુ છે. બિંદુ \(C\) માંથી પસાર થતી એક રેખા, એ રેખા \(CP\) સાથે \(\frac{\pi}{4}\) નો ખૂણો બનાવે છે અને આ વર્તુળને બિંદુઓ \(Q\) અને \(R\) માં છેદે છે. તો ત્રિકોણ \(PQR\) નું ક્ષેત્રફળ (એકમ\(^{2}\) માં) .................. છે.JEE Mains 2022 Hard
- અહી \(\overrightarrow{\mathrm{a}}\) અને \(\overrightarrow{\mathrm{b}}\) બે સદીશો છે કે જેથી \(|2 \vec{a}+3 \vec{b}|=|3 \vec{a}+\vec{b}|\) અને સદીશો \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્ચેનો ખૂણો \(60^{\circ}\) છે. જો \(\frac{1}{8} \vec{a}\) એ એકમ સદીશ હોય તો \(|\vec{b}|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard