JEE Mains · Physics · STD 12 -7. Alternating current
\(0.5\,mH\) ના ઈન્ડકટર, \(20\,\mu F\) નો સંધારક, અને \(20\,\Omega\) ના અવરોધને \(220\,V\) ના \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો પ્રવાહ \(emf\) સાથે કળામાં હોય, તો પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર \(\sqrt{x} \, A\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.............\) થશે.
- A \(242\)
- B \(241\)
- C \(240\)
- D \(236\)
Answer & Solution
Correct Answer
(A) \(242\)
Step-by-step Solution
Detailed explanation
\(X _{ L }= X _{ C }\) So, \(Z=R=20\,\Omega\) \(i_{rms}=\frac{220}{20}=11\) \(i_{\max }=11 \sqrt{2}=\sqrt{242}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન જેવા આયનો માટે બોહરના પરમાણુ નમૂનાની માન્યતા સ્વીકારતાં, \(\mathrm{Li}^{++}\) આયનની તેની ધરા અવસ્થામાં ત્રિજ્યા \(\frac{1}{X} a_0\) વડે અપાય છે, જ્યાં \(X=\) _______. (જ્યાં \(\mathrm{a}_0\) એ પ્રથમ બોહર ત્રિજ્યા છે.)JEE Mains 2025 Easy
- આપેલ પરિપથમાં રહેલ \(50\, V\) અને \(30\, V\) ની બેટરીમાંથી અનુક્રમે કેટલો પ્રવાહ(\(A\) માં) પસાર થાય?
JEE Mains 2014 Hard - કોઈલનો ઈમ્પિડન્સ \(100\, \Omega\) છે. \(1000\, Hz\) ની આવૃતિ કોઈલ પર લગાવતા વૉલ્ટેજ પ્રવાહ કરતા \(45^{\circ}\) આગળ છે. તો કોઇલનો ઇન્ડકટન્સJEE Mains 2020 Hard
- એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુત \(\vec E = {E_0}\hat n\,\sin \,\left[ {\omega t + \left( {6y - 8z} \right)} \right]\) છે.\(x,y\) અને \(z\) દિશામાં એકમ સદીશ અનુક્રમે \(\hat i,\hat j,\hat k\) હોય તો \(\hat s\) કઈ દિશામાં પ્રસરે?JEE Mains 2019 Medium
- તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ \(A\) અને \(B\) છે, જેની સમાન સંખ્યા ઘનતા \(2 \times\) \(10^{25}\, / {m}^{3}\) છે. \({A}\) અને \({B}\) નો વ્યાસ અનુક્રમે \(10\, \mathring A\) અને \(5\, \mathring A\) છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. \(A\) અને \(B\) ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર \(.....\,\times 10^{-2}\) થાય.JEE Mains 2021 Medium
- બે સદિશો \(\vec{A}\) અને \(\vec{B}\) નો પરિણામી સદિશ એ \(\overrightarrow{\mathrm{A}}\) ને લંબ છે અને તેનું માન \(\vec{B}\) ના માનથી અડધું છે. સદિશો \(\vec{A}\) અને \(\vec{B}\) વચ્ચેનો કોણ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(x^{3} d y+x y d x=x^{2} d y+2 y d x ; y(2)=e\) અને \(x\) \(>1,\) હોય તો \(y (4)\) ની કિમત શોધો.JEE Mains 2020 Hard
- સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવોઃ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ
JEE Mains 2024 Hard - જો \(z_1\) અને \(z_2\) એ બે સંકર સંખ્યા છે કે જેથી \(\left| {{z_1}} \right| = 9\) અને \(\left| {{z_2-3-4i}} \right| = 4\) થાય તો \(\left| {{z_1} - {z_2}} \right|\) ની ન્યૂનતમ કિમત મેળવો.JEE Mains 2019 Hard
- પ્રદેશ \(S=\{z \in \mathbb{C}:|z-1| \leq 2,(z=\bar{z})+i(z-\bar{z}) \leq 2 \operatorname{Im}(z) \geq 0\}\) નું ક્ષેત્રફળ ......... છે.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંનો પ્રવાહ ______\(mA\) ની નજીકનો હશે
JEE Mains 2019 Medium - જેના પૃષ્ઠો - \(2,-1,0,1,2,3\) વડે અંકિત હોય તેવા એક સમતોલ પાસાને પાંચ વખત ઉછાળતાં તેના પરિણામોનો ગુણાકાર ધન હોય, તેની સંભાવના \(...........\) છે.JEE Mains 2023 Hard