પ્રશ્નો
3 પ્રશ્નો3 માંથી 1–3 પ્રશ્નો
- 1. એલ્યુમિનિયમ અને કોપર જેવા દ્રવ્યો માટે સ્થિતિસ્થાપક અંકનો સાચો ક્રમ નીચેનામાથી કયો છે? 2014 મધ્યમ
- (A) યંગ મોડ્યુલસ \(<\) આકાર સ્થિતિસ્થાપક અંક \(<\) બલ્ક મોડ્યુલસ
- (B) બલ્ક મોડ્યુલસ \(<\) આકાર સ્થિતિસ્થાપક અંક \(<\) યંગ મોડ્યુલસ
- (C) આકાર સ્થિતિસ્થાપક અંક \(<\) યંગ મોડ્યુલસ \(<\) બલ્ક મોડ્યુલસ
- (D) બલ્ક મોડ્યુલસ \(<\) યંગ મોડ્યુલસ \(<\) આકાર સ્થિતિસ્થાપક અંક
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Poisson's ratio,\(\sigma = \frac{{Iateral\,strain\left( \beta \right)}}{{longitudinal\,strain\left( \alpha \right)}}\)
For material like copper, \(\sigma = 0.33\)
\(And,\,y = 3k\left( {1 - 2\sigma } \right)\)
\(Also,\frac{9}{y} = \frac{1}{k} + \frac{3}{n}\)
\(y = 2n\left( {1 + \sigma } \right)\)
\(Hence,n < y < k\)
-
- (A) ઇથેનોલ \(>\) પાણી \(>\) પારો
- (B) પાણી \(>\) ઇથેનોલ \(>\) પારો
- (C) પારો \(>\) ઇથેનોલ \(>\) પાણી
- (D) ઇથેનોલ \(>\) પારો \(>\) પાણી
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(Compressibility = \frac{1}{{Bulk\,modulus}}\)As bulk modulus is least for ethanol \((0.9)\) and maximum for mercury \((25)\) among ehtanol, mercury and water. Hence
compression in volume \(\frac{{\Delta V}}{V}\)
\(Ethanol>Water>Mercury\)
-
- (A) \(1.4\,\times 10^4\,N\)
- (B) \(2.7\,\times 10^4\,N\)
- (C) \(3.3\,\times 10^4\,N\)
- (D) \(1.1\,\times 10^4\,N\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Shearing strain is created along the side surface of the punched disk. Note that the forces exerted on the disk are exerted alongthe circum ference of the disk, and the total force exerted on its center only.
Letus assume that the shearing stress along the side surface of the disk is uniform, then
\(F > \int\limits_{Surface} {d{F_{\max }} = \int\limits_{surface} {{\sigma _{\max }}dA = {\sigma _{\max }}} \int\limits_{surface} {dA} } \)
\( = \int {{\sigma _{\max }}} .A = {\sigma _{\max }}.2\pi \left( {\frac{D}{2}} \right)h\)
\( = 3.5 \times {10^8} \times \left( {\frac{1}{2} \times {{10}^{ - 2}}} \right) \times 0.3 \times {10^{ - 2}} \times 2\pi \)
\( = 3.297 \times {10^4} = 3.3 \times {10^4}N\)

આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.