ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids

ઇથેનોલ,પારો અને પાણીનો બલ્ક મોડ્યુલસ અનુક્રમે \(0.9, 25\) અને \(2 .2\), \(10^9\, Nm^{-2}\) એકમમાં છે.આપેલ દબાણ માટે કદમાં થતો આંશિક ઘટાડો \(\frac{{\Delta V}}{V}\) વડે અપાય છે. આપેલ ત્રણ પ્રવાહી માટે \(\frac{{\Delta V}}{V}\) માટે નીચેનામાથી કયો વિકલ્પ સાચો પડે?

  1. A ઇથેનોલ \(>\) પાણી \(>\) પારો
  2. B પાણી \(>\) ઇથેનોલ \(>\) પારો
  3. C પારો \(>\) ઇથેનોલ \(>\) પાણી
  4. D ઇથેનોલ \(>\) પારો \(>\) પાણી
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ઇથેનોલ \(>\) પાણી \(>\) પારો

Step-by-step Solution

Detailed explanation

\(Compressibility = \frac{1}{{Bulk\,modulus}}\) As bulk modulus is least for ethanol \((0.9)\) and maximum for mercury \((25)\) among ehtanol, mercury and water. Hence compression in volume \(\frac{{\Delta V}}{V}\) \(Ethanol>Water>Mercury\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app