પ્રશ્નો
3 પ્રશ્નો3 માંથી 1–3 પ્રશ્નો
- 1. \(1\,M\,ZnSO_4\) નું દ્રાવણ ધરાવતા બીકરમાં જે કોપર ધાતુનો ચોસલો નાખવામાં આવે તો શું થશે ? 2016 અઘરું
- (A) ઓક્સિજન વાયુ ઉત્પન્ન થવાની સાથે કોપર ધાતુ દ્રાવ્ય થશે.
- (B) હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાની સાથે કોપર ધાતુ દ્રાવ્ય થશે.
- (C) પ્રક્રિયા થશે નહિ
- (D) કોપર ધાતુ દ્રાવ્ય થશે અને ઝિંક ધાતુ નિક્ષેપત પામશે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
No reaction will occur as the \(Zn\) is placed above \(Cu\) in electrochemical series. Hence there will be no displacement reaction. -
- (A) \(Cu\)
- (B) \(Zn\)
- (C) \(Pb\)
- (D) \(Cr\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Galvanization or galvanizing is the process of applying a protective zinc coating to steel or iron, to prevent rusting. The most common method is hot-dip galvanizing, in which the parts are submerged in a bath of molten zinc -
- (A) ઊંચા રિડક્શન પોટેન્શિયલ ધરાવતી અન્ય ધાતુઓ સાથે સંપર્ક બનાવી આયર્નનું ક્ષારણ ઓછું કરી શકાય છે
- (B) ઓક્સિજનયુક્ત પાણીમાં આયર્ન ક્ષારણ પામે છે
- (C) સપાટી પર અભેધ આવરણ (impermeable harrier) બતાવી આયર્નનું ક્ષારણ ઘટાડી શકાય છે
- (D) ક્ષારીય પાણીમાં આયર્ન ઝડપથી ક્ષારણ પામે છે કારણ કે તેનો વિધુતરાસાયણિક પોટેન્શિયલ ઊંચો છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Corrosion of iron can be minimized by forming an impermeable barrier at its surface
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.