JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(1\,M\,ZnSO_4\) નું દ્રાવણ ધરાવતા બીકરમાં જે કોપર ધાતુનો ચોસલો નાખવામાં આવે તો શું થશે ?
- A ઓક્સિજન વાયુ ઉત્પન્ન થવાની સાથે કોપર ધાતુ દ્રાવ્ય થશે.
- B હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાની સાથે કોપર ધાતુ દ્રાવ્ય થશે.
- C પ્રક્રિયા થશે નહિ
- D કોપર ધાતુ દ્રાવ્ય થશે અને ઝિંક ધાતુ નિક્ષેપત પામશે
Answer & Solution
Correct Answer
(C) પ્રક્રિયા થશે નહિ
Step-by-step Solution
Detailed explanation
No reaction will occur as the \(Zn\) is placed above \(Cu\) in electrochemical series. Hence there will be no displacement reaction.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : \(p-\)નાઈટ્રોફિનોલ એ \(m\) અને \(o-\)નાઈટ્રોફિનોલ કરતાં વધારે એસિડિક છે.
વિધાન (\(II\)) : ઈથેનોલ લ્યુકાસ કસોટીમાં તરત જ (ત્વરિત) ઘૂંઘળાપણું આપશે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. :JEE Mains 2024 Hard - ધાતુ સંકીર્ણ સંયોજનો \([Ni(en)_3]^{2+}\) (A), \([NiCl_4]^{2-}\) (B) અને \([Ni(NH_3)_6]^{2+}\) (C) નો વિચાર કરો. (A), (B) અને (C) માં અનુક્રમે હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને શોષણ આવૃત્તિના ક્રમને ધ્યાનમાં લઈને સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2026 Hard
- નીચેની માહિતીનો વિચાર કરો:
\(\Delta_{f}H^{\Theta}(methane,g) = -X~kJ~mol^{-1}\)
ગ્રેફાઇટની ઊર્ધ્વપાતન એન્થાલ્પી = \(Y~kJ~mol^{-1}\)
\(H_{2}\) ની વિયોજન એન્થાલ્પી = \(Z~kJ~mol^{-1}\)
C-H બંધની બંધ એન્થાલ્પી આના દ્વારા અપાય છે:JEE Mains 2026 Medium - નીચેના વિદ્યુતરાસાયણિક કોષને 298 K તાપમાને ધ્યાનમાં લો
\(Pt \left| HSnO _2^{-}( aq )\right| Sn ( OH )_6{ }^{2-}( aq )\left| Bi _2 O _3(s)\right| Bi ( s )\).
જો કોઈ ચોક્કસ સમયે પ્રક્રિયા ભાગાકાર \(10^6\) હોય, તો કોષનો EMF ( \(E _{\text {cell }}\) ) _______ \(\times 10^{-1} V\) છે (નજીકના પૂર્ણાંકમાં).
પ્રમાણભૂત અર્ધકોષ રિડક્શન પોટેન્શિયલ નીચે મુજબ આપેલ છે:
\(E _{ Bi _2 O _3 /{ Bi , OH ^{-}}^0}^0=-0.44 V\) અને
\(E _{ Sn ( OH )_6^{2-} / HSnO _2^{-}, OH }^0=-0.90 V\)JEE Mains 2026 Medium - આપેલ આકૃતિનો ઉપયોગ કરીને, નમૂના \(A\) અને નમૂના \(\mathrm{C}\) ના \(R_t\) મૂલ્યોનો ગુણોત્તર \(\mathrm{x} \times 10^{-2}\) છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે. (આકૃતિ) નમૂના \((A, B, C)\) આકૃતિ : નમૂનાઓનું પેપર ક્રોમેટોગ્રાફી
JEE Mains 2024 Medium - \(1M\) બેન્ઝોઈક એસિડ (\(pKa\) = \(4.20\)) અને \(1M\) સોડિયમ બેન્ઝોએટ ધરાવતા એક જલીય દ્રાવણની pH \(4.5\) છે. આ બફર દ્રાવણના \(300\) \(mL\) માં બેન્ઝોઈક એસિડ દ્રાવણનું કદ _______ \(\mathrm{mL}\) છે. (આપેલ : \(\log 2=0.3\) )JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \(2 x (2 x +1)=1\) ના બીજો હોય તો \(\beta\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- ઑક્સિજનના 10 મોલને અચળ કદે \(30^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ગરમ કરવામાં આવે છે. વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર _________ cal છે. (અચળ દબાણે ઑક્સિજનની મોલર વિશિષ્ટ ઉષ્મા, \(C _{ p }=7 cal . / mol ^{\circ} C\) અને \(\left.R =2 cal . / mol ^{\circ} C .\right)\))JEE Mains 2026 Medium
- \(3\) ના ગુણકવાળી ધન સંખ્યાઓને આપેલ ગણો માં વિભાજિત કરેલ છે : \(\{3\},\{6,9,12\},\{15,18,21,24,27\}, \ldots\) તો ગણ \(11^{\text {th }}\) ના બધાજ ઘટકોનો સરવાળો \(................\) થાય.JEE Mains 2022 Hard
- એક જડિત આધાર પર લટકાવેલ લીસી ગરગડી પરથી પસાર થતી દોરીના છેડે \(m_1\) અને \(m_2\) દળ ધરાવતા બે બ્લોક જોડેલા છે. જો તંત્રનો પ્રવેગ \(g / 8\) હોય તો બ્લોકના દળનો ગુણોત્તર _______ છે.
JEE Mains 2024 Hard - નીચે આપેલ કાર્બોકિસલિક એસિડ માટે એસિડિકતાનો ઉતરતો ક્રમ શોધો. \(A.\) \(CH _3 COOH\) \(B.\) \(F _3 C - COOH\) \(C.\) \(ClCH _2- COOH\) \(D.\) \(FCH _2- COOH\) \(E.\) \(BrCH _2- COOH\) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(5.0 \,kg\) દળના એક કોપરના ચોસલાને \(500^{\circ} C\) તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે અને તેને મોટા બરફની પાટ પર મૂકવામાં આવે છે. કેટલો મહત્તમ બરફ (\(kg\) માં) પીગળશે? [કોપર માટે વિશિષ્ટ ઉષ્મા : \(0.39\; J g ^{-1 ~}{ }^{\circ} C ^{-1}\) અને પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા : \(335\; J g ^{-1}\)]JEE Mains 2022 Medium