JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
ગેલ્વેનાઇઝિંગ એ નીચેનામાંથી કોનુ અસ્તર હોય છે ?
- A \(Cu\)
- B \(Zn\)
- C \(Pb\)
- D \(Cr\)
Answer & Solution
Correct Answer
(B) \(Zn\)
Step-by-step Solution
Detailed explanation
Galvanization or galvanizing is the process of applying a protective zinc coating to steel or iron, to prevent rusting. The most common method is hot-dip galvanizing, in which the parts are submerged in a bath of molten zinc
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવતી જોડ .......છે. [પ.ક્ર.: \(Cr= 24,\,Mn= 25, \,Fe= 26, \,Co= 27\)]JEE Mains 2016 Hard
- \(\mathrm{KMnO}_4\) એસિડિક માધ્યમમાં ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. ' X ' એ પ્રક્રિયક અને નીપજમાં Mn ની ઓક્સિડેશન અવસ્થાઓ વચ્ચેનો તફાવત છે. ' Y ' એ તટસ્થ ફેરિક ક્લોરાઇડ સાથેની એસીટેટ આયન કસોટીના અંતે બનતા તપખીરીયા લાલ અવક્ષેપમાં હાજર ' d ' ઇલેક્ટ્રોનની સંખ્યા છે. \(\mathrm{X}+\mathrm{Y}\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2025 Hard
- \(\mathrm{N}_2 \mathrm{O}_4\) નું \(\mathrm{NO}_2\) માં વિઘટન થવાની પ્રમાણભૂત એન્થાલ્પી અને પ્રમાણભૂત એન્ટ્રોપી અનુક્રમે \(55.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) અને \(175.0 \mathrm{~J} / \mathrm{K} / \mathrm{mol}\) છે. \(25^{\circ} \mathrm{C}\) તાપમાને આ પ્રક્રિયા માટેનો પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફાર J \(\mathrm{mol}^{-1}\) માં ______ છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2025 Medium
- સલ્ફાઇડ \({HgS}, {PbS}, {CuS}, {Sb}_{2} {~S}_{3}\), \({As}_{2} {~S}_{3}\) અને \({CdS}\)ને ધ્યાનમાં લો. \(50\, \% \,{HNO}_{3}\) માં દ્રાવ્ય સલ્ફાઇડ્સની સંખ્યા \(.....\) છે.JEE Mains 2021 Easy
- \(300\text{ K}\) તાપમાને \(1\text{ L}\) જલીય દ્રાવણ (A) માં રહેલું \(20\text{ g}\) હિમોગ્લોબિન શુદ્ધ પાણીથી અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં, દ્રાવણ (A) માં ડુબાડેલી નળીમાં દ્રાવણની ઊંચાઈ પાણીમાં ડુબાડેલી નળી કરતાં \(80.0\text{ mm}\) વધુ જોવા મળે છે. હિમોગ્લોબિનનો મોલર દળ _______ \(\text{kg mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે : \(g = 10\text{ m s}^{-2}\), \(R = 8.3\text{ kPa dm}^3\text{ K}^{-1}\text{mol}^{-1}\), દ્રાવણની ઘનતા \(= 1000\text{ kg m}^{-3}\))JEE Mains 2026 Hard - નીચેનામાંથી જે જાતિઓમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય છે તેની કુલ સંખ્યા _______ છે.
[\(\mathrm{N}_2, \mathrm{O}_2, \mathrm{C}_2^{-}, \mathrm{O}_2^{-}, \mathrm{O}_2^{2-}, \mathrm{H}_2^{+}, \mathrm{CN}^{-}, \mathrm{He}_2^{+}\)]JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ભૌતિકશાસ્ત્રની લેબોરેટરીમાં ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની મદદથી ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવાના પ્રયોગમાં, વિદ્યાર્થી ગ્લાસના ચોસલાની સાયી જાડાઈ \(5.25\,mm\) માપે છે અને જ્યારે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપ મળતી (આભાસી) જાડાઈ \(5.00\,mm\) છે. ટ્રાવેલીગ માઈક્રોસ્કોપમાં મુખ્ય, સ્કેલ ઉપર \(1\,cm\) માં \(20\) કાપાઓ અને \(50\) વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના \(49\) કાપા બરાબર છે. ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવામાં, મળતી ત્રુટિ \(\frac{x}{10} \times 10^{-3}\) છે, તો \(x=............\) થશે.JEE Mains 2023 Hard
- જેનું કેન્દ્ર રેખા \(x+y=2\) પર અને પ્રથમ ચરણમાં આવેલ હોય તથા જે રેખાઓ \(x=3\) અને \(y=2\) ને સ્પર્શતું હોય તેવા વર્તુળનો વ્યાસ મેળવોJEE Mains 2020 Hard
- જો એક સમતલ બિંદુઓ \((1,2,1),(2,1,2)\) માંથી પસાર થાય અને રેખા \(2 x=3 y, z=1\) ને સમાંતર હોય તો તે સમતલ નીચેનામાંથી ........ બિંદુ માંથી પણ પસાર થશેJEE Mains 2020 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I (શુદ્ધિકરણ તકનીક) સૂચિ-II (અલગ કરવા માટે વપરાય છે) A. સાદું નિસ્યંદન I. વરાળ બાષ્પશીલ સંયોજન B. વિભાગીય નિસ્યંદન II. ઉત્કલનબિંદુઓમાં મોટો તફાવત ધરાવતા બે પ્રવાહી C. વરાળ નિસ્યંદન III. તેના ઉત્કલનબિંદુ પર વિઘટિત થતું પ્રવાહી D. ઘટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન IV. નજીકના ઉત્કલનબિંદુઓ ધરાવતા બે પ્રવાહી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - એક બીજાથી \(1.5 \mathrm{~m}\) દૂર રહેલા બે પાટાઓ પર એક ટ્રેન \(12 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપે ગતિ કરે છે. \(400 \mathrm{~m}\) ત્રિજયાનો વક્ર સલામત બને તે માટે બહારના પાટાની અંદરના પાટાની સાપેક્ષ ઉંચાઈ_____ \(\mathrm{cm}\) વધારવી પડે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) આપેલ છે.) :JEE Mains 2024 Hard
- એક \(110 \mathrm{~W}\) ના બલ્બના ફિલામેન્ટમાં, જે \(220 \mathrm{~V}\) પર કાર્યરત હોય ત્યારે, પ્રતિ સેકન્ડ પ્રવાહિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા _______ છે. (આપેલ છે \(\mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}\) )JEE Mains 2024 Hard