JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
સાચું વિધાન ઓળખો.
- A ઊંચા રિડક્શન પોટેન્શિયલ ધરાવતી અન્ય ધાતુઓ સાથે સંપર્ક બનાવી આયર્નનું ક્ષારણ ઓછું કરી શકાય છે
- B ઓક્સિજનયુક્ત પાણીમાં આયર્ન ક્ષારણ પામે છે
- C સપાટી પર અભેધ આવરણ (impermeable harrier) બતાવી આયર્નનું ક્ષારણ ઘટાડી શકાય છે
- D ક્ષારીય પાણીમાં આયર્ન ઝડપથી ક્ષારણ પામે છે કારણ કે તેનો વિધુતરાસાયણિક પોટેન્શિયલ ઊંચો છે
Answer & Solution
Correct Answer
(C) સપાટી પર અભેધ આવરણ (impermeable harrier) બતાવી આયર્નનું ક્ષારણ ઘટાડી શકાય છે
Step-by-step Solution
Detailed explanation
Corrosion of iron can be minimized by forming an impermeable barrier at its surface
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({P}^{3-}, {S}^{2-}\) \({Ca}^{2+}, {K}^{+}, {Cl}^{-}\) આયનો માટે આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2021 Easy
- આપેલ આલેખ બે જુદી જુદી પ્રક્રિયા \((i)\) અને \((ii)\) માટે સમય સાથે પ્રક્રિયક \(R\) ની સાંદ્રતાનો ફેરફાર રજૂ કરે છે. તી પ્રક્રિયાના ક્રમ અનુક્રમે જણાવો.
JEE Mains 2019 Hard - ચોક્કસ જથ્થાના વિધુત વડે \(AgNO_3 (aq)\) ના દ્રાવણમાંથી \(108\; \mathrm{g}\) સિલ્વર (મોલર દળ \(=108\; \mathrm{g}\; \mathrm{mol}^{-1}\)) કેથોડ પર જમા થાય છે, તો આટલા વિધુત જથ્થા વડે \(273 \;\mathrm{K}\) અને \(1\) બાર પર પાણીમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું કદ ............. \(\mathrm{litre}\) જણાવો.JEE Mains 2020 Hard
- યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (ધાતુ આયન) યાદી \(-II\) (ગુણાત્મક વિશ્લેષણમાં જૂથ) \((a)\) \(\mathrm{Mn}^{2+}\) \((i)\) સમૂહ \(- III\) \((b)\) \(\mathrm{A} \mathrm{s}^{3+}\) \((ii)\) સમૂહ \(- IIA\) \((c)\) \(\mathrm{Cu}^{2+}\) \((iii)\) સમૂહ \(- IV\) \((d)\) \(\mathrm{Al}^{3+}\) \((iv)\) સમૂહ \(- IIB\) JEE Mains 2021 Medium - ધાત્વીય ગુણધર્મનો સાચો ઉતરતો ક્રમ કયો છે ?JEE Mains 2022 Easy
- કેન્દ્રીય પરમાણુમાં ઇલેક્ટ્રોનની બે અબંધકારક ઇલેક્ટ્રોન જોડવાળા ઘટકોની સંખ્યા ......છે \(SF _{4}, BF _{4}^{-}, CIF _{3}, AsF _{3}, PCl _{5}, BrF _{5}, XeF _{4}, SF _{6}\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે. મધ્યમાન સ્થિતિથી \(5 / 8\) દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય \(\frac{\alpha}{\beta} \, T\) છે. \(\alpha\) નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Hard
- \(\left(1+x^2\right)^2(1+x)^{ n }\) ના વિસ્તરણમાં \(x,\ x^2\) અને \(x^3\) ના સહગુણકો સમાંતર શ્રેણીમાં હોય તેવી \(n \in N\) ની તમામ શક્ય કિંમતોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Easy
- એલેનાયલ ગ્લાયસાયલ લ્યુસાયલ એલેનાયલ વેલાઈનમાં પેપ્ટાઈડ લીકેજ/લીકેજીસ (બંધ/બંધનો)\(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Easy
- ધારો કે રેખા L એ \((1,1,1)\) માંથી પસાર થાય છે અને રેખાઓ \(\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z-1}{4}\) અને \(\frac{x-3}{1}=\frac{y-4}{2}=\frac{z}{1}\) ને છેદે છે. તો, નીચેનામાંથી કયું બિંદુ રેખા L પર આવેલું છે?JEE Mains 2025 Medium
- નીચેનામાંથી કયો ઓક્સાઈડ નાઈટ્રોજન પરમાણુ ઉપર એકી ઈલેકટ્રોન ધરાવે છે ?JEE Mains 2022 Easy
- ધારોકે \(|\vec{a}|=2,|\vec{b}|=3\) તથા સદિશો \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્ચેનો ખૂણો \(\frac{\pi}{4}\) છે.તો \(|(\vec{a}+2 \vec{b}) \times(2 \vec{a}-3 \vec{b})|^2=........\)JEE Mains 2023 Medium