પ્રશ્નો
5 પ્રશ્નો5 માંથી 1–5 પ્રશ્નો
- 1. \(1000\, kg\) દળની અને \(36\, km/hr\) ના વેગની ગતિ કરતી કારની દ-બ્રોગ્લી તરંગ લંબાઈ જણાવો. 2013 મધ્યમ
- (A) \(6.626\times10^{-34}\, m\)
- (B) \(6.626\times10^{-38}\, m\)
- (C) \(6.626\times10^{-31}\, m\)
- (D) \(6.626\times10^{-30}\, m\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(\lambda = \frac{h}{{mv}}\)\(h = 6.6 \times {10^{ - 34}}\,J - s\)
\(m = 1000\,kg\)
\(v = 36\,km/hr = \frac{{36 \times {{10}^3}}}{{60 \times 60}}\,m/\sec = 10\,m/\sec \)
\(\lambda = \frac{{6.6 \times {{10}^{ - 34}}}}{{{{10}^3} \times 10}} = 6.6 \times {10^{ - 38}}\,m\)
-
- (A) \(25\) અને \(1\)
- (B) \(8\) અને \(1\)
- (C) \(2\) અને \(4\)
- (D) \(4\) અને \(1\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\((i)\) \(n=5\) means \(l=0,1,2,3,4\)since \(m= +1\)
hence total no. of electrons will be \(= 0\) (from \(s\)) \(+ 2\) (from \(p\)) \(+ 2\) (fron \(d\)) \(+ 2\) (from \(f\)) \(+ 2\) (from \(g\))
\(=0+2+2+2+2=8\)
\((ii)\) \(n=2,\,l=1,\,m_l=-1,\,m_s=-1/2\) represent \(2p\) orbital with one electron
-
- (A) \(1.214 \times 10^{-7} \,m\)
- (B) \(2.816 \times 10^{-7}\, m\)
- (C) \(6.500 \times 10^{-7}\, m\)
- (D) \(8.500 \times 10^{-7}\, m\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Let \(\lambda\) is the wavelength of that photon then\(h c / \lambda=E_{2}-E_{1}\)
and using value of given E, \(E=\frac{h c}{\lambda}=2.178 \times 10^{-18} \times z^{2}\left[\frac{1}{1^{2}}-\frac{1}{2^{2}}\right](z=1)\)
\(\therefore \lambda=\frac{6.62 \times 10^{-34} \times 3 \times 10^{8}}{2.178 \times 10^{-18}} \times \frac{4}{3}=1.214 \times 10^{-7} \mathrm{m}\)
- 4. હાઈડ્રોજન વર્ણપટની બામર શ્રેણીમા પ્રથમ ઉત્સર્જન રેખાનો તરંગ આંક જણાવો. \((\,R =\) રીડબર્ગ અચળાંક \()\) 2013 મધ્યમ
- (A) \(\frac {5}{36}\,\,R\)
- (B) \(\frac {9}{400}\,\,R\)
- (C) \(\frac {7}{6}\,\,R\)
- (D) \(\frac {3}{4}\,\,R\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\bar v = R{Z^2}\left( {\frac{1}{{{2^2}}} - \frac{1}{{{3^2}}}} \right)\)\( = R\left( {\frac{1}{4} - \frac{1}{9}} \right)\)
\( = \frac{{5R}}{{36}}\)
- 5. કોઈ એક પરમાણુમા કેટલી કક્ષકો, ક્વોન્ટમ આંક \(n = 3, l = 2\) અને \(m_l = + 2\) ધરાવે છે ? 2013 મધ્યમ
- (A) \(5\)
- (B) \(3\)
- (C) \(1\)
- (D) \(7\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(n=3,\,l=2\) means \(3d\) orbitali.e. in an atom only one orbital can have the value \(m_l = +2\)

આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.