ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2.પરમાણુનું બંધારણ
  • JEE Mains 2013
  • અઘરું
  • MCQ

એકઇલેક્ટ્રોનની ઊર્જા નીચે પ્રમાણે દર્શાવેલ છે. \(E =- 2.178 \times 10^{-18}\,J \, \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)\) તો હાઈડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને \(n = 1\) થી \(n = 2\) શક્તિસ્તરમાં ઉતેજિત કરવા માટે કેટલી તરંગલંબાઈ પ્રકાશની જરૂર પડશે ? \((h = 6.62 \times 10^{-34} \,J\,s , c = 3.0 \times 10^8 \,ms^{-1})\)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(1.214 \times 10^{-7} \,m\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Let \(\lambda\) is the wavelength of that photon then

\(h c / \lambda=E_{2}-E_{1}\)

and using value of given E, \(E=\frac{h c}{\lambda}=2.178 \times 10^{-18} \times z^{2}\left[\frac{1}{1^{2}}-\frac{1}{2^{2}}\right](z=1)\)

\(\therefore \lambda=\frac{6.62 \times 10^{-34} \times 3 \times 10^{8}}{2.178 \times 10^{-18}} \times \frac{4}{3}=1.214 \times 10^{-7} \mathrm{m}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ