ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2.પરમાણુનું બંધારણ
  • JEE Mains 2013
  • મધ્યમ
  • MCQ

હાઈડ્રોજન વર્ણપટની બામર શ્રેણીમા પ્રથમ ઉત્સર્જન રેખાનો તરંગ આંક જણાવો. \((\,R =\) રીડબર્ગ અચળાંક \()\)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(\frac {5}{36}\,\,R\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\bar v = R{Z^2}\left( {\frac{1}{{{2^2}}} - \frac{1}{{{3^2}}}} \right)\)

\( = R\left( {\frac{1}{4} - \frac{1}{9}} \right)\)

\( = \frac{{5R}}{{36}}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ