enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(1000\, kg\) દળની અને \(36\, km/hr\) ના વેગની ગતિ કરતી કારની દ-બ્રોગ્લી તરંગ લંબાઈ જણાવો.
- A \(6.626\times10^{-34}\, m\)
- B \(6.626\times10^{-38}\, m\)
- C \(6.626\times10^{-31}\, m\)
- D \(6.626\times10^{-30}\, m\)
Answer & Solution
Correct Answer
(B) \(6.626\times10^{-38}\, m\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda = \frac{h}{{mv}}\) \(h = 6.6 \times {10^{ - 34}}\,J - s\) \(m = 1000\,kg\) \(v = 36\,km/hr = \frac{{36 \times {{10}^3}}}{{60 \times 60}}\,m/\sec = 10\,m/\sec \) \(\lambda = \frac{{6.6 \times {{10}^{ - 34}}}}{{{{10}^3} \times 10}} = 6.6 \times {10^{ - 38}}\,m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો. વિધાન : તાપમાન વધતા પાણીની \(pH\) વધે છે. કારણ : પાણીનુ \(H^+\) અને \(OH^-\) માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.JEE Mains 2020 Hard
- 600 K અને 0.5 MPa પર એક આદર્શ વાયુ 'X'ના \(20.0 dm ^3\) ને વાયુનું દબાણ 0.2 MPa ના થાય ત્યાં સુધી સમતાપીય પ્રતિવર્તી વિસ્તરણ થવા દેવામાં આવે છે. નીચે આપેલામાંથી કયો વિકલ્પ સાચો છે?
(આપેલ : log 2 = 0.3010 અને log 5 = 0.6989)JEE Mains 2026 Medium - એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક, પ્રક્રિયાના તાપમાનમાં \(9\, K\)નો વધારો કરતા બમણો માલૂમ પડયો.જો પ્રક્રિયા \(300\, K\) તાપમાને થતી હોય તેમ ધારીએ તો, સક્રિયકરણ ઊર્જાનુ મૂલ્ય............\(k\,J\, mol ^{-1}\) થાય. [નજીકનો પૂર્ણાંક] (આપેલું છે\(: \ln 10=2.3, R =8.3 \,J\, K ^{-1} \,mol ^{-1}, \log 2=0.30\) )JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો, અને યોગ્ય વિધાન પસંદ કરો:
JEE Mains 2021 Hard - એક ધાતુ કલોરાઈડ કલોરીનના \(55.0 \%\) દળ થી (વજનથી) ધરાવે છે.\(STP\) પર ધાતુ કલોરાઈડની \(100\,mL\) બાષ્પ \(0.57\,g\) વજન ધરાવે છે.ધાતુ કલોરાઈડનું અણુસૂત્ર શોધો. (આપેલ : કલોરિનનું પરમાણ્વીય દળ \(35.5\,u\) છે.)JEE Mains 2023 Hard
- \(PCl _{5}\) એકદમ જાણીતું છે, પરંતુ \(NCl _{5}\) નથી, કારણ કે-JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:JEE Mains 2025 Easy
- લંબાઇ \( M\) દળ ધરાવતા અને \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન નળાકારને તેની લંબાઇ શિરોલંબ દિશામાં રહે તેમ દળરહિત સ્પ્રિંગ વડે નિયત બિંદુ આગળ \(\sigma \) જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં અડધો ડૂબે તેમ લટકાવવામાં આવે છે,અત્રે નળાકાર સમતોલન સ્થિતિમાં છે.નળાકારની સમતોલન સ્થિતિમાં થતો સ્પ્રિંગની લંબાઇમાં વધારો \(x_0\) = ________ થશે.JEE Mains 2013 Hard
- આપેલ લોજિક ગેટ પરિપથ માટે, નીચેનામાંથી કયું સાચું સત્ય કોષ્ટક છે?
JEE Mains 2026 Medium - \(m\) દળ ધરાવતો એક ગ્રહ સૂર્યની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જો સૂર્યના કેન્દ્રની સાપેક્ષે તેનું કોણીય વેગમાન \(L\) હોય તો તેનો વેગ ______ છેJEE Mains 2019 Easy
- એક કણી, \(x y\)-સમતલમાં, બિંદુ \((3,3)\) માંથી પસાર થતા એક વક્ર \(C\) પર ગતિ કરે છે વક \(C\) નો બિંદુ \(P\) આગળનો સ્પર્શક \(x\)-અક્ષને \(Q\) માં મળે છે. જો \(y\)-અક્ષ એ રૌખાખંડ \(P Q\) ને દુર્ભાગે, તો C એ ...... હોય તેવો પરવલય છે.JEE Mains 2022 Hard
- નીચેનામાંથી શૂન્ય દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવતા સંયોજનોની સંખ્યા _______ છે. \(\mathrm{HF}, \mathrm{H}_2, \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{CO}_2, \mathrm{NH}_3, \mathrm{BF}_3, \mathrm{CH}_4, \mathrm{CHCl}_3, \mathrm{SiF}_4\), \(\mathrm{H}_2 \mathrm{O}, \mathrm{BeF}_2\)JEE Mains 2024 Medium