JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
\(5\times 10^{-9}\,C\) ના બિંદુવત વીજભારને લીધે \(P\) બિંદુએ વિદ્યુત સ્થિતિમાન \(50\,V\) છે. બિંદુવત વીજભારથી \(P\) નું અંતર ........\(cm\) છે. \(\left[\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^{+9}\,Nm ^2\, C ^{-2}\right.\) ધારો \(]\)
- A \(3\)
- B \(9\)
- C \(90\)
- D \(0.9\)
Answer & Solution
Correct Answer
(C) \(90\)
Step-by-step Solution
Detailed explanation
\(V _{ P }=\frac{K Q}{ r }\) \(50=\frac{9 \times 10^9 \times 5 \times 10^{-9}}{ r }\) \(r =\frac{45}{50}=\frac{9}{10}=0.9\,m =90\,cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(M\) દળ ધરાવતું ચોસલું એક ખરબચડા ઢોળાવ પર અચળ વેગ સાથે નીચે સરકે છે. ઢોળાવનો સમક્ષિતિજ સાથે આંતરેલ કોણ \(\theta\) છે. સંપર્ક બળનું મૂલ્ય \(...........\) થશે.JEE Mains 2022 Medium
- \(10\,\Omega \) અવરોધ સાથે જોડેલ આદર્શ વોલ્ટમીટર \(2\, V\) માપે તો દરેક બેટરીનો આંતરિક અવરોધ \(r\) કેટલા .................. \(\Omega\) હશે?
JEE Mains 2019 Medium - xy સમતલમાં ત્રણ વીજભાર \(+2 q,+3 q\) અને \(-4 q\) અનુક્રમે \((0,-3 a),(2 a, 0)\) અને \((-2 a, 0)\) સ્થાન પર આવેલા છે. ઉગમબિંદુને અનુલક્ષીને પરિણામી દ્વિ-ધ્રુવીની ચાકમાત્રા __________ છે.JEE Mains 2026 Easy
- એક સાદું લોલક m દળ અને q વિદ્યુતભાર ધરાવતો ગોળો ધરાવે છે. લોલકની દોરીનું દળ અવગણ્ય છે. જ્યારે નિયમિત અને સમક્ષિતિજ વિદ્યુતક્ષેત્ર \( \vec{E} \) લાગુ પાડવામાં આવે છે, ત્યારે દોરીમાં અંતિમ તણાવ બદલાય છે. જ્યારે લોલક સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે, ત્યારે દોરીમાં અંતિમ તણાવ __________ છે.
(g: ગુરુત્વાકર્ષણ પ્રવેગ)JEE Mains 2026 Hard - જેનો દળ-આંક \(A\) અને ત્રિજ્યા \(R\) હોય તેવા ન્યુક્લિયસની દળ ઘનતાને કઈ રીતે દર્શાવી શકાય?JEE Mains 2025 Easy
- સ્પ્રિંગ વડે લટકાવેલ દ્રવ્યમાન \(m\) ના દોલનની આવૃત્તિ \(v_1\) છે. જો સ્પ્રિંગની લંબાઈ અડધી કરવામાં આવે, તો તે જ દ્રવ્યમાન \(v_2\) આવૃત્તિથી દોલન કરે છે. \(v_2/v_1\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(Y\) યંગ મોડ્યુલસ ધરાવતા દ્રવ્યમાંથી એક ઘટતી ત્રિજ્યા ધરાવતો શંકુ આકારનો તાર બનાવવામાં આવે છે જેની મૂળભૂત લંબાઈ \(L\) અને તારના ઉપરના અને નીચેના ભાગની ત્રિજ્યા અનુક્રમે \(R\) અને \(3R\) છે.તારણો ઉપરનો ભાગ દઢ આધાર સાથે અને નીચેના ભાગ સાથે \(M\) દળ લટકાવેલ છે તો તારની નવી વિસ્તૃત લંબાઈ કેટલી થશે?JEE Mains 2016 Hard
- સુરેખ સમીકરણ સંહતિ \(2 x+4 y+2 a z=b\) \(x+2 y+3 z=4\) \(2 x-5 y+2 z=8\) માટે નીચેનામાથી ક્યું સાચું નથી?JEE Mains 2023 Hard
- \(100\) અવલોકનોનો સરવાળો અને તેમના વર્ગોનો સરવાળો અનુક્રમે \(400\) અને \(2475\) છે ત્યારબાદ માલૂમ પડ્યું કે ત્રણ અવલોકનો \(3, 4\) અને \(5\) ખોટા અવલોકનોનો છે જો ખોટા અવલોકનોને કાઢી નાખવામાં આવે તો બાકી રહેલા અવલોકનોનો વિચરણ કેટલું થાય ?JEE Mains 2017 Hard
- \(1 \mathrm{~g}\) પદાર્થનું ઊર્જા સમતુલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- એક \(5 \mathrm{~kg}\) દળ, \(2 \mathrm{~m}\) ત્રિજ્યા અને તેના પરિભ્રમણ સમતલને લંબ અક્ષને અનુરુપ કોણીય વેગ \(10 \mathrm{rad} / \mathrm{sec}\) ધરાવતી એક તક્તિ ધ્યાનમાં લો. આ જ અક્ષની દિશામાં બીજી એક સમાન તક્તિને હળવેકથી ભ્રમણ કરતી તક્તિ ઉપર મૂકવામાં આવે છે. બંને તક્તિઓ સરક્યા સિવાય એકબીજા સાથે પરિભ્રમણ કરે તે માટે વિખેરીત થતી ઊર્જા _______ \(J\) છે .
JEE Mains 2024 Hard - અહી \(\mathrm{A}\) એ \(3 \times 3\) કક્ષાનો વાસ્તવિક શ્રેણિક છે. જો \(\operatorname{det}(2 \operatorname{Adj}(2 \operatorname{Adj}(\operatorname{Adj}(2 \mathrm{~A}))))=2^{41}\), હોય તો \(\operatorname{det}\left(A^{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard