enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
આપેલ આલેખ _____ નો ફેરફાર (કેન્દ્રથી \(r\) અંતર સાથે) દર્શાવે છે.

- A સમાન વિજભારિત ગોળાનું વિદ્યુતક્ષેત્ર
- B સમાન વિજભારિત ગોલીય કવચનું સ્થિતિમાન
- C સમાન વિજભારિત ગોળાનું સ્થિતમાન
- D સમાન વિજભારિત ગોલીય કવચનું વિદ્યુતક્ષેત્ર
Answer & Solution
Correct Answer
(B) સમાન વિજભારિત ગોલીય કવચનું સ્થિતિમાન
Step-by-step Solution
Detailed explanation
The potential inside a uniformly charged shell is constant, while it decrease hyperbolically outside.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\mathrm{CH}_4\) અણુ માટે રૅખીયગતિ માટે મુક્તતાનાં અંશો \(\left(f_t\right)\) અને યાકગતિ માટે મુક્તતાનાં અંશો \(\left(f_r\right)\) _______ છે.JEE Mains 2024 Hard
- બુલેટ એક પાટિયામાથી પસાર થઈ ને તેના વેગનો \({\left( {\frac{1}{n}} \right)^{th}}\) મો વેગ ગૂમાવે છે. તો બુલેટ ને સ્થિર કરવા માટે આવા કેટલા પાટિયા જોઈએ?JEE Mains 2014 Hard
- નીચે આપેલા વિધાનોમાંથી સાયા વિધાનો ઓળખો : \(A.\) વ્યક્તિ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ હશે. \(B.\) ગુરુત્વાકર્ષીબળ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ છે. \(C.\) ઢોળાવ પરથી નીચે તરફ સરકતા પદાર્થ પર ધર્ષણ દ્વારા થતું કાર્ય ધન છે. \(D.\) પદાર્થને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર નિયમિત વેગથી ગતિ કરાવવા માટે લગાવેલ બળ દ્વારા થતું કાર્ય શૂન્ય હશે. \(E.\) દોલન કરતાં લોલક પર હવાના અવરોધ દ્વારા થતું કાર્ય ઋણ હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો :JEE Mains 2023 Medium
- બે સદિશો \(\vec{A}\) અને \(\vec{B}\) નો પરિણામી સદિશ એ \(\overrightarrow{\mathrm{A}}\) ને લંબ છે અને તેનું માન \(\vec{B}\) ના માનથી અડધું છે. સદિશો \(\vec{A}\) અને \(\vec{B}\) વચ્ચેનો કોણ _______ છે.JEE Mains 2024 Hard
- બે ગ્રહો \(A\) અને \(B\) ના નિષ્ક્રમણ વેગો \(1:2\) ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે \(1:3\) નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ \(A\) નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ \(B\) ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?JEE Mains 2023 Medium
- જો \(\mu_0\) અને \(\varepsilon_0\) એ અનુક્રમે શૂન્યાવકાશની પારગમ્યતા અને પરમિટિવિટી હોય, તો \(\left(\frac{1}{\mu_0 \varepsilon_0}\right)\) નું પારિમાણિક સૂત્ર શું છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(ac\) પરિપથમાં વહેતો પ્રવાહ નીચે મુજબ આપી શકાય. \(I=5 \sin (120 \pi t) \,A\) શૂન્યથી શરૂ કરી પ્રવાહને મહત્તમ (પીક) મૂલ્ય સુધી પહોંચતા કેટલો સમય લાગશે ?JEE Mains 2022 Medium
- ધારો કે \(S=109+\frac{108}{5}+\frac{107}{5^2}+\ldots .+\frac{2}{5^{107}}+\frac{1}{5^{108}}\) છે.તો \(\left(16 S-(25)^{-54}\right)\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Hard
- આપેલી આકૃતિને અનુરૂપ લૉજિક ગેટનું નામ છે?
JEE Mains 2023 Medium - પ્રસરણ પામતા તરંગને \(y(x, t)=[0.05 \sin (8 x-4 t)]\;m\) સમીકરણ વડે વર્ણવામાં આવે છે. તરંગનો વેગ \(............ms ^{-1}\) છે. [બધી જ રાશિઓ \(SI\) એકમમાં છે]JEE Mains 2023 Easy
- \(\lim _{x \rightarrow \infty} \frac{\left(2 x^2-3 x+5\right)(3 x-1)^{\frac{x}{2}}}{\left(3 x^2+5 x+4\right) \sqrt{(3 x+2)^x}}\) = __________JEE Mains 2025 Medium
- વર્તુળ \(x^2 + y^2 - 6x = 0\) અને પરવલય \(y^2 = 4x\) ના સામાન્ય સ્પર્શકનું સમીકરણ ...............JEE Mains 2019 Hard