JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુતભાર \(Q\) એ \(L\) લંબાઇના સળિયા \(AB\) પર સમાન રીતે પથરાયેલ છે.સળિથાના છેડા \(A\) થી \(L\) અંતરે રહેલા બિંદુ આગળ વિદ્યુતવિભવ ( વિદ્યુતસ્થિતિમાન ) ______ છે.

- A \(\frac{{Qln2}}{{4\pi {\varepsilon _0}L}}\)
- B \(\;\frac{Q}{{8\pi {\varepsilon _0}L}}\)
- C \(\;\frac{{3Q}}{{4\pi {\varepsilon _0}L}}\)
- D \(\;\frac{{3Q}}{{4\pi {\varepsilon _0}Lln2}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{{Qln2}}{{4\pi {\varepsilon _0}L}}\)
Step-by-step Solution
Detailed explanation
Electric potential is given by, \(V=\int_{L}^{2 L} \frac{k d q}{x}=\int_{L}^{2 L} \frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{\left(\frac{q}{L}\right) d x}{x}=\frac{q}{4 \pi \varepsilon_{0} L} \ln (2)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અચળ ચુંબકીયક્ષેત્રમાં રહેલ ચુંબકીય ડાઈપોલ પાસે શું હોય?JEE Mains 2017 Medium
- નીચેની આકૃતિમાં \(O\) કેન્દ્રને ફરતે \(r\) ત્રિજ્યાના પથ અને કોણીય આવૃત્તિ \(\omega\) સાથે પરિભ્રમણ કરતો કણ \(P\) દર્શાવેલ છે. તો \(OP\) નું \(x\)-અક્ષ પર \(t\) સમયે પ્રક્ષેપન \(.......\) છે.
JEE Mains 2023 Easy - નીચે બે વિધાનો આપેલા છે
વિધાન \(I\):- અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગો પોતાની સાથે ઊર્જાનું વહન કરે છે. જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સમાન ઉર્જા આવેલી હોય છે.
વિધાન \(II\):- જયારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થાય ત્યારે તે સપાટી પર દબાણ લગાડે છે.
ઉપરોક્ત વાક્યોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેલ \(M\) દળ ધરાવતી અને \(R\) ત્રિજયાની સાત સમાન વર્તુળાકાર સમતલીય તકતીઓને સંમિતિમાં વેલ્ડીંગ કરેલ છે.સમતલને લંબ અને બિંદુ \(P\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ________.
JEE Mains 2018 Hard - ત્રણ પોલારાઈઝર ધરાવતા તંત્ર \(P_1, P_2, P_3\) ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી \(P_3\) ની અક્ષ \(P_1\) ની અક્ષને લંબ અને \(P_2\) ની અક્ષ \(P_3\) ની અક્ષ સાથે \(60^o\) નો ખૂણો બનાવે છે.જ્યારે \(I_0\) તીવ્રતા ધરાવતો અધ્રુવીય પ્રકાશ \(P_1\) પર પડે છે,ત્રણેય પોલારાઈઝરમાથી પસાર થયા પછી પ્રકાશની તીવ્રતા \(I\) મળે છે તો \((I_0/I)\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- \(60 \,cm\) ની બાજુ અને \(15 \,cm\) ની જાડાઈ ધરાવતા એક ચોરસ એલ્યુમિનિયમ (મોડ્યુલ્સ આફ રીજીડીટી આકાર સ્થિતિસ્થાપકતા અંક \(25 \times 10^{9} \,Nm ^{-2}\) )ને (તેની સાંકળી સપાટી બાજુ પર) \(18.0 \times 10^{4} \,N\) જેટલું સ્પર્શીય બળ લગાડવામાં આવેલ છે. નાની બાજુને જમીન સાથે રીવેટથી જોડવામાં આવેલ છે. ઉપરની બાજુનું સ્થાનાંતર .......... \(\mu m\) માં હશે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \(40\, {m} / {s}\) ના વેગથી ઘર્ષણરહિત સપાટી પર સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં બ્લોકના \(1: 2\) ના ગુણોત્તરમાં બે ટુકડા થાય છે. જો નાના ટુકડાનો વેગ \(60\, {m} / {s}\) સમાન દિશામાં હોય, તો ગતિઉર્જમાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?JEE Mains 2021 Hard
- પ્રથમ ચરણમાં વર્તુળ \(x^2+y^2=8\) ની અંદર અને પરવલય \(\mathrm{y}^2=2 \mathrm{x}\) ની બહારના પ્રદેશનું ક્ષેત્રફળ ........... છે.JEE Mains 2024 Hard
- જો \(\mathrm{R}=\left\{(\mathrm{x}, \mathrm{y}): \mathrm{x}, \mathrm{y} \in \mathrm{Z}, \mathrm{x}^{2}+3 \mathrm{y}^{2} \leq 8\right\}\) એ પૂર્ણાક સંખ્યાના ગણ \(\mathrm{Z}\) પર સંબંધ દર્શાવે તો \(\mathrm{R}^{-1}\) નો પ્રદેશ ગણ મેળવોJEE Mains 2020 Medium
- નળમાથી પાણી નીચે તરફ \(1.0\,ms^{-1}\) ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ \(10^{-4}\,m^2\) છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી \(0.15\,m\) નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? (\(g = 10\,ms^{-2}\) )JEE Mains 2019 Medium
- જો વર્તુળ બિંદુ \((-1, 0)\) માંથી પસાર થતું હોય અને \(y-\) અક્ષ સાથે બિંદુ \((0, 2)\) આગળ સ્પર્શે તો વર્તુળ સાથે \(x-\) અક્ષએ બનાવેલ જીવાની લંબાઈ ........JEE Mains 2015 Hard
- વક્રતા ત્રિજ્યા \(R\) ધરાવતી એક ગોળીય સપાટી, હવાને કાચથી (વક્રીભવનાંક \(=1.5\) ) અલગ પાડે છે. વક્રતા કેન્દ્ર કાચના માધ્યમમાં છે. સપાટીની મુખ્ય અક્ષ પર હવામાં ' \(O\) ' બિંદુવત્ વસ્તુ મૂકવામાં આવે છે, જેથી તેની વાસ્તવિક પ્રતિબિંબ ' \(I\) ' કાચની અંદર રચાય છે. રેખા OI ગોળીય સપાટીને P બિંદુએ છેદે છે અને \(\mathrm{PO}=\mathrm{PI}\). અંતર PO બરાબર ________ છે.JEE Mains 2025 Medium